________________
* પ્રતિયોગી મહાનસીયધૂમમાં નથી જ. અને ત્યાં ય ધૂમત્વ તો છે જ. આમ જ પર પ્રતિયોગિતાથી અતિરિક્ત વૃતિ ધૂમત્વ બની જાય એટલે અનતિરિક્તવૃત્તિત્વરૂપ ધૂમત્વ છે
પ્રસિદ્ધ જ ન બને. એટલે કે ધૂમાભાવીયપ્રતિયોગિતાનિષ્ઠતવ્યક્તિત્વાવચ્છિન્ન જે જે $ પ્રતિયોગિતા તાદશ પ્રતિયોગિક જે અભાવ તર્ધાતુ મહાનસીયધૂમ, તેમાં ધૂમત્વ અવૃત્તિ : નથી જ. એટલે આમ પ્રતિયોગિતાતિરિક્તવૃત્તિ ધૂમત્વ બનતા તે પ્રતિયોગિતાનો છે
અવચ્છેદક ન બને. એટલે ઘૂમવાનું, વલ્હીઃ સ્થળે ધૂમાભાવ લેતાં તદીયપ્રતિયોગિતાજ વચ્છેદક ધૂમત્વ ન બનતા અનવચ્છેદક જ બને, એ જ સાધ્યતાવચ્છેદક છે. એટલે લક્ષણ છે આ અતિવ્યાપ્ત થઈ જવાની આપત્તિ આવે.
ઉપર તવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ લીધો છે. કેમકે પ્રતિયોગિતા પર કે પ્રતિ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન કહી છે. અહીં પ્રશ્ન થાય કે પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ છે જ ભિન્ન ભિન્ન કરીને અતિવ્યાતિ આપવાની શી જરૂર છે? પ્રતિયોગિતાનું ઐક્ય હોય છે છે તોય અનતિરિક્તવૃત્તિત્વ ધૂમત્વમાં રહી શકતું નથી. જુઓ પર્વતીયધૂમનિષ્ઠ 3 જ પ્રતિયોગિતા ભલે મહાનસીયધૂમમાં (પ્રતિયોગિતાયાઃ ઐક્યા) છે. પણ તે ધૂમમાં
પ્રતિયોગિતા-ઘટોભયનો તો અભાવ જ છે. અને ત્યાં ધૂમત્વ તો વૃત્તિ છે એટલે આ રક જ રીતે અતિરિક્ત વૃત્તિ બની જાય છે માટે ધૂમત્વ એ અવચ્છેદક ન બને અને તેથી આ પર ધૂમવાનું, વહ્નઃ સ્થળે અતિવ્યાપ્તિ કહી શકાય. છે એના ઉત્તરમાં અમે કહીશું કે વ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ જયાં મળે છે જ ત્યાં ધૂમત્વની વૃત્તિ મળતાં તે અતિરિક્તવૃત્તિ બની જાય છે. હવે ઉભયતા
વચ્છિન્નાભાવ લઈને પ્રતિયોગિતાનો ઐક્યપક્ષ લઈ શકાતો નથી. કેમકે ત્યાં ? છે તે વ્યક્તિત્વાવચ્છિન્નાભાવ નથી. (પ્રતિયોગિતાનું જો ઐક્ય હોય તો તો તે છે પ્રતિવ્યક્તિમાં પ્રતિયોગિતા ભિન્ન બનવામાં હેતુભૂત જે સ્વરૂપસંબંધરૂપ પ્રતિયોગિતા છે Pઈ છે તે વ્યર્થ જાય. કેમકે પ્રતિયોગિતાનું તો ઐક્ય માનીને અતિવ્યાપ્તિ આવે છે.) આ ૬૪ S૪ અભાવ તો પ્રતિયોગિતાને પ્રતિ વ્યક્તિમાં ભિન્ન માનતાં જ મળે અને તાદેશ ૪ આ પ્રતિયોગિતાભાવવમાં ધૂમત્વની વૃત્તિ મળતાં તે અવચ્છેદક ન બને. તેથી જ છે. અતિવ્યાપ્તિ ઊભી રહે. Sછે પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધાત્મક છે તે ત્યારે જ બને જો પ્રતિયોગિતાને રે
પ્રતિવ્યક્તિ ભિન્ન માનીએ તો. પ્રતિયોગિતાના ઐક્યપક્ષે તો તરિવેશ વ્યર્થ જાય. અને છે વળી અગ્રિમ ગ્રન્થમાં ‘યત્કિંચિકાભાવપ્રતિયોગિતા સામાન્યશૂન્યાવૃત્તિત્વ' કહ્યું ત્યાં છે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧