________________
- અહીં તમે પ્રશ્ન કરો કે કબુગ્રીવાત્વ અને ઘટત બે ય જાતિ છે. શરીરકૃતગૌરવ છે
કબુગ્રીવાત્વમાં તો છે નહિ, તો કબુગ્રીવાત્વ જ કેમ પ્રતિયોગિતાવચ્છેદક ન બને ? $? એના ઉત્તરમાં અમે કહીશું કે કબુગ્રીવાત્વ સ્વાશ્રયાશ્રયત્વ સંબંધથી સાધ્યમાં જાય છે. આજે આ ઘટત્વ સીધું સમવાયસંબંધથી સાધ્યમાં જાય છે. આમ પૂર્વમાં સંબંધકૃત ગૌરવ છે એટલે જ આ ઘટત્વ એ સંભવલ્લઘુભૂત ધર્મ બની જવાથી તે જ અવચ્છેદક બને. કબુગ્રીવાત એ છે આ પ્રતિયોગિતાનવચ્છેદક બનતાં તે જ સાધ્યતાવચ્છેદક બને એટલે અતિવ્યાપ્તિ ઊભી જ છે જ રહે છે. से जागदीशी : ननु पृथिवीत्वतेजस्त्वादिना सांकर्याद् घटत्वं यदि नाना तदा १५ नैकमपि घटत्वं कम्बुग्रीवादिमत्त्वसमनियतमत आह घ्राणग्राह्येति। જ પૂર્વપક્ષ : પૃથ્વીત્વ કે તૈજસ્ત સાથે ઘટત્વનું સાંકર્મ આવવાથી ઘટત્વ એ જાતિ છે કે નથી એટલે ઘટત્વ અનેક બની જાય. અને તેમ થતાં કોઈપણ (પાર્થિવઘટત્વ કે જ આ તૈજસઘટવાદિ) ઘટત્વ એ કબુગ્રીવાદિમત્ત્વનું સમનિયત બનતું જ નથી, અર્થાત્ ઘટત્વ છે છે એ લઘુભૂત ધર્મ જ બની શકતો નથી, અર્થાત્ કબુગ્રીવાદિમત્ત્વની અપેક્ષાએ ઘટત્વમાં છે કે સમનિયતત્વાભાવાત્ કોઈ જાતનું લાઘવ જ નથી, પછી સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ છે જે માનવા છતાં ય તે ઘટત્વમાં જ આવે અને કબુગ્રીવાદિમત્ત્વમાં ન આવે તેવું બનતું ? Sછે નથી, એટલે કે પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત્વ પણ બની જતાં તે જ છે - સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ ઊભી રહેતી નથી. છે (સાંકર્થ આ પ્રમાણે : સુવર્ણઘટમાં ઘટત્વ છે પૃથ્વીત્વ નથી. સુવર્ણ એ તૈજસ છે જે પદાર્થ છે. મૃન્મયકપાલમાં પૃથ્વીત્વ છે, ઘટત્વ નથી. જ્યારે મૃન્મયઘટમાં બંને ધર્મો : નું છે. એમ ઘટત્વ, સુવર્ણત્વ વચ્ચે પણ સાંકર્થ સમજી લેવું. આમ ઘટવ એ જાતિ ન બને છે છે એટલે બધા મૃન્મય ઘટોમાં પાર્થિવઘટત્વ અને સુવર્ણધટોમાં તૈજસઘટત્વ એ ય બે આ પ્રકારના ઘટત્વ બની જશે. હવે કબુગ્રીવાદિમત્ત્વ તો બંને પ્રકારના ઘટોમાં છે. પણ આ Bર પાર્થિવઘટત્વ કે તૈજસઘટત્વ સર્વ ઘટોમાં નથી, માટે એ કબુગ્રીવાદિમત્વને સમનિયત - ન બને.) से जागदीशी : घ्राणग्राह्यगुणत्वापेक्षया लघोाह्यगन्धत्वस्यैव प्रतियोगिता
वच्छेदकत्वं बोध्यम् । अन्यथा परमाणौ गन्धत्वेन सह घ्राणग्राह्यगुणत्वस्य समनियतत्वाभावाद् गन्धत्वस्यैव प्रतियोगितावच्छेदकत्वाभावादिति भावः । મારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૮ ટકા