________________
જે નવો કહે છે કે પ્રતીતિના બળથી ગુરુધર્મને પણ પ્રતિયોગિતાવચ્છેદક માનવું છે કે 3 જ યુક્ત છે. કબુગ્રીવાદિમજ્ઞાતિ પ્રતીતિમાં અવચ્છેદકત્વનું કબુગ્રીવાદિમત્ત્વમાં છે
અવગાહન થાય છે જ. માટે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ પ્રારંભમાં કહેલું તેજ માનવું છે
ઉચિત છે. કેમકે હવે પ્રમેયધૂમત્વાદિ પ્રતિયોગિતાના વિચ્છેદક બને એટલે વ્યભિચારી છે ૨૪ સ્થળોમાં અતિવ્યાપ્તિ પ્રસંગ આવતો નથી. તેથી પારિભાષિક અવચ્છેદકની ચર્ચા - Sજ કરવાની જરૂર નથી. ____ दीधिति : न चाऽस्यास्तत्प्रतियोगिकाभावमात्रमवलम्बनम् ।
तथाविधयत्किञ्चिद्व्यक्तिसत्त्वे एव तादृशप्रतीतेरनुदयात् । X जागदीशी : ननूक्तक्रमेण गौरवज्ञानस्य विरोधित्वात्तादृशप्रतीत्याऽवच्छेदकत्वं
नावगाह्यते, परन्तु कम्बुग्रीवादिमन्निष्ठप्रतियोगिताकाभावमात्रमित्याशक्य निषेधति न58 से चेति । अवलम्बनं विषयः । तथाविधेति कम्बुग्रीवादिमत्त्वाश्रयेत्यर्थः । .
तादृशप्रतीतेः । कम्बुग्रीवादिमान्नास्तीत्याकारकप्रतीतेः । अनुदयादिति। तथा च - त्वन्मते कम्बुग्रीवादिमदन्तरस्याभावमादाय तदुदयप्रसङ्ग इति भावः ।
પ્રશ્ન : ઉક્તક્રમથી ગૌ રવજ્ઞાનને વિરોધી કહ્યું છે. એટલે તાદશ જ રીતે કબુગ્રીવાદિમાન્નાસ્તિ’ એ પ્રતીતિથી કબુગ્રીવાદિમત્ત્વમાં અવચ્છેદકત્વનો ગ્રહ થતો
જ નથી પણ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવનો જ ગ્રહ થાય છે. 38 ઉત્તર ઃ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવ માત્ર આ પ્રતિયોગિતાનો વિષય ન કહી શકાય નહિ, કેમકે એકાદ પણ ઘટવ્યક્તિ હોય તો “કબુગ્રીવાદિમાનું નાસ્તિ'એ
પ્રતીતિનો ઉદય થતો નથી. જો કબુગ્રીવાદિમતિરાગિતાકાભાવ જ એ પ્રતીતિ કહો છો છે તો તો કોઈ એક કબુગ્રીવાદિમતું ઘટવર્ભૂતલ ઉપર ન હોય તોય ત્યાં રે 3; “કબુગ્રીવાદિમાનું નાસ્તિ એવી પ્રતીત્યાપત્તિ આવી પડે. કબુગ્રીવાદિમાન્ નાસ્તિ : 3 પ્રતીતિ જયાં એક પણ ઘડો નથી ત્યાં જ થાય છે માટે કબુગ્રીવાદિમત્વાવચ્છિન્ન
પ્રતિયોગિતાક અભાવ સ્વરૂપ જ કબુગ્રીવાદિમાનું નાસ્તિ એ પ્રતીતિ માનવી જ છે - જો ઈએ.
दीधिति : अत एव एकघटवति भूतले कम्बुग्रीवादिमानास्तीति शब्दो से - ર પ્રમાણ,
થતા
અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૨