________________
140
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(1.) ગુart ટ્રે રસવતી દયોર્જેિિત્ત દ્રવઃ ૨૮.
(मु.) गुरुणी इति । गुरुत्ववत्त्वं रसवत्त्वं च पृथिवीजलयोरित्यर्थः । न च घ्राणेन्द्रियादीनां वाय्वानीतपृथिव्यादिभागानां च रसादिमत्त्वे किं मानमिति वाच्यं, तत्रापि पृथिवीत्वादिना तदनुमानात् । द्वयोरिति । पृथिवीतेजसोरित्यर्थः । न च नैमित्तिकं द्रवत्वं घटादौ वह्नयादौ चाव्याप्तमिति वाच्यम्, नैमित्तिकद्रवत्वसमानाधिकरण-द्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् ॥२८॥
(પૃથ્વી-જળનું સાધર્મે.) (કા.) (પૃથ્વી અને જળ આ) બે દ્રવ્યો ગુરુ છે અને રસવાળાં છે. (પૃથ્વી અને તેજસ એ) બે દ્રવ્યોમાં નૈમિત્તિક દ્રવ(ત્વ) હોય છે.
(મુ) ગુરુત્વવત્ત્વ અને રસવત્ત્વ આ બે પૃથ્વી જળનું સાધર્યુ છે. શંકા - ધ્રાણેન્દ્રિય વગેરેમાં તેમ જ વાયુઆનીત પાર્થિવભાગોમાં રસાદિ હોવામાં શું પ્રમાણ છે? સમાધાન - તેમાં પણ પૃથ્વીત્યાદિ હેતુઓથી એનું અનુમાન થઈ શકે છે. (પ્રાઝિયં સેવત, પૃથિવીવંત, પૃત.)
કારિકામાં પ્રાયોરિતિ એવો જે શબ્દ છે તેનો અર્થ ‘પૃથ્વી અને તેજસ્ એ બેનું એવો કરવો. (અર્થાત્ પૃથ્વી અને તેજ દ્રવ્યનું સાધર્મ નૈમિત્તિકદ્રવત્વવત્ છે.)
શંકા - વિનિરિકવન્દ્ર” આ સાધર્મ્સ ઘટાદિમાં અને અગ્નિ વગેરેમાં (ન હોવાથી) અવ્યાપ્ત છે.
સમાધાન - નૈમિત્તિકદ્રવત્વને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તદ્વત્ત્વની વિવક્ષા કરવાથી અવ્યામિનું વારણ થઈ જાય છે.
(વિ.) (શંકા- કારિકામાં ગુરુત્વવત્ત્વ અને રસવત્ત્વ એ બેને પૃથ્વી-જળના સાધમ્ય તરીકે કહ્યા છે. પછી કયોઃ” શબ્દ આવ્યો. તો એનો અર્થ પૃથ્વી-તેજસ્ એવો શી રીતે કરી શકાય?
સમાધાન - જો એના અર્થ તરીકે પણ પૃથ્વી-જળ જ અભિપ્રેત હોત તો કયોઃ લખવાની જરૂર જ નહોતી. તે બે તો પૂર્વે આવેલા ' શબ્દથી પકડાયેલા જ હતા. એટલે ફરીથી વપરાયેલો કયોઃ' શબ્દ સૂચન કરે છે પૃથ્વી-જળ કરતાં કોઈ જુદા જોડકાની અહીં વાત છે. એ જ જોડકં પૃથ્વી- તેજસૂનું જ લેવું એ વાત ચRઉયાનો વિરોષતિષત્તિ (સૂત્રની વ્યાખ્યા કરવાથી વિશેષ બોધ થાય) વ્યાયે જાણવી.)
(का.) आत्मानो भूतवर्गाश्च विशेषगुणयोगिनः ।
यदुक्तं यस्य साधर्म्यं वैधर्म्यमितरस्य तत् ॥२१॥ (मु.) आत्मान इति । पृथिव्यप्तेजोवाय्वाकाशात्मनां विशेषगुणवत्त्वमित्यर्थः । यदुक्तमिति । ज्ञेयत्वादिकं विहायेति बोध्यम् । तत्तु न कस्यापि वैधयं, केवलान्वयित्वात् ॥२९॥
(કા.) આત્માઓ અને ભૂતસમુદાયો વિશેષગુણવળા હોય છે. જે જેનું સાધર્મ કહ્યું તે, તદિતરનું વૈદ્યર્ય જાણવું.
(મુ) પૃથ્વી-જળ-તેજસુ-વાયુ-આકાશ અને આત્મા આ ૬ દ્રવ્યોનું વિશેષગુણવત્ત્વ એ સાઘર્મે છે. (વૈધર્મની જે વાત કરી તે) જોયત્યાદિને છોડીને જાણવી. તે=જ્ઞેયવાદિ તો કોઈનું વૈધર્મ નથી, કારણ કે કેવલાન્વયી હોય છે.
(વિ.) કાળ-દિશા અને મન આત્રણદ્રવ્યોમાં કોઈ વિશેષગુણ હોતો નથી. આધક્ષણીયઘટાદિમાં થતી અવ્યાપ્તિના વારણ માટે -