________________
૮૦
શોધ-ખોળની પગદંડી પર તુકારામના કાલા-અભંગો (E.R. Sand), મહાનુભાવ-સંપ્રદાયના ગ્રંથ “મૃતિસ્થલ'માં સંબંધનિરૂપણ (A-Fellhaus) દાસબોધ' અનુસાર પાપનું સ્વરૂપ (C.Shelke) હિંદી સંત સાહિત્યને લગતા લેખો: ભારત કલાભવન ગત “સૂરસાગર'ની સચિત્ર હસ્તપ્રત (J.S. Hawley.) તુલસીદાસ અને રહીમે વાપરેલો બર છંદ (R.Snell). તુલસીદાસની “ગીતાવલિ' અને “રામચરિતમાનસ'માં સૌંદર્યવાચક શબ્દો (T.Sakata). વિદ્યાપતિની “પુરુષપરીક્ષાની દષ્ટાંતકથાઓનો મર્મ (S.D. Serebriany). મૈથાલી-ભોજપુરીનાં લોકપ્રચલિત નયના-યોગિની પદો(C.Champion). દાદુપંથી ગોપાલદાસની “સર્વાગી' (W.M. Callewaert). રૈદાસની વાણી'માંનાં ૧૭ પદોની પ્રામાણિકતા (P.G. Friedlander). તાનસેનને નામે મળતાં ધ્રુવપદોનો વિષયવ્યાપ (F.N. Delvoye) “ચંદાયન'કાર મૌલાના દાઉદના ઉસ્તાદ શેખ ઝનુદીન (S.N. Pande) રસિક ભકત-કવિ હરિરામ વ્યાસ (૧૬ મા સૈકાનો મધ્ય) (Heidi Pauwels). બંગાળી સાહિત્યને લગતા લેખો : વંશીદાસકૃત “મનસા ભાસન માં તથા અન્યત્ર સંતસમાગમ ચોર લૂંટારાનું હૃદયપરિવર્તન (W.L. Smith) મધ્યકાલીન બંગાળી ધર્મમંગલ'માં ધર્મદેવ અને યજ્ઞનું સ્વરૂપ (F.Bhattacharya) અવધી અને દમ્બની મસ્નેવીમાં તથા નિઝામીના “ઇસ્કંદરનામાના અલઓલે કરેલ બંગાળી અનુવાદમાં (આશરે ઈ.સ. ૧૬૭૦) એલેકઝાંડરનું એક પયગંબર તરીકે નિરૂપણ (P.Gaeffke). અન્ય ભાષાપ્રદેશના સંતસાહિત્યના લેખો: મધ્યકાલની ગુજરાતની કૃષ્ણભક્તિ (F.Mallison). સ્વામીનારાયણ સંપ્રદાયમાં માયાનું સ્વરૂપ (H-Tombs Lyche). ગુજરાતની વહોરા કોમના શેખ સાદીકઅલી સાહેબ–નસીહતો’માં ભક્તિતત્ત્વ (B.Jani) દક્ષિણના નાગેશ-સંપ્રદાયમાં પીરભક્તિ અને શિવભક્તિ (નાગનાથ અને નસીરુદીન) (H.V. Skyhawk). કન્નડા જૈન સાહિત્યમાં પદ્માવતી, જ્વાલામાલિની અને કુષ્માંડની દેવીઓ (R.J. Zydenbos). વલી ઔરંગાબાદી(સત્તરમા સૈકાનો ઉત્તરાર્ધ)ની કવિતામાં અગમવાદી તત્ત્વ (E.Turbiani). મધ્યકાલીન સિધીના અબ્દુરઉફ ભરિચિત મૌલૂદ-કાવ્યોમાં મુહંમદ પયગંબર અને ભક્ત વચ્ચેના સંબંધનું વરકન્યાના વિવાહરૂપે નિરૂપણ અને ભક્ત-ભગવાન વચ્ચે