________________
૧૭૩
શોધ-ખોળની પગદંડી પર
નાગડા નિસંખે દેસ, એરંડ હી થડ થપિજે, હંસા ગયા વિદેસ, બગલા હી હું બોલિર્જ. ૪ નાગડા નવ ખંડેહ, સાજણ સંધિ ને ત્રોડિયે, ભુંય ઊપર ભમતેહ, મિલર્જ તો મરિર્જ નહીં. ૫ સૂતો સોડ ધરેહ, પ્રીઉ પાંડુરે પછવડી, સાર્દ સાદ ન દેય, આજ નિહેજો નાગડા. ૭ નાગડા નાગરવેલિ, કાંઈ સુ ગૂંદી ઊખણ,
ક્યું માંહીનું મેલ્ડિ, વરતણ જોગી વલ્લહા. ૮ રિણ પિણ રૂડા જોઈ, ઈક ભાજે બીજા ભિડે, સો સારીખા હોઇ, તો નિસવાદી નાગડા. ૯ કલિ મેં કોઈ કુંભાર, માટી રો મેલો કરે, ચાક ચડાવણહાર, નવો નિપાવે નાગડા. ૧૦ પાત્રો સરિખી પ્રીતડી, કરી ન સક્કે કોઇ, નાણો લાગે નાગડા, દેહ દોહિલી હોઈ. ૧૧ આવે આસ કરેહ, નીરા સોતન ન મેલિઈ, નિવડન ના કારહ, નિરસો દીસે નાગડા. ૧૨ હોઈ તો ભણિઈ હોઈ, નહિ તો નકારો ભલો, કો-સું લોભે લોઈ, પંજરિ પાખલિયું ફિરે. ૧૩ મન માહરા ઘણેહ, લાયો પિણ લાગે નહીં, કડૂએ કારેલેહ, નાઉ નાગરિ વીસરી. ૧૪ વાલે વિલવંતા, ઉત્તર કો આયો નહીં. કિણહી કામ પડ્યાંહ, નિહોરો કરસી નાગડા. ૧૫ કેતલિયાં કુડમાંહિ, વામાં આવે વીતીયાં, આહી ઉઆહી માંહિ, નિમથી હૂંતી નાગડા. ૧૬ આદર કરે અજાણ, જાણે નાગ ભેટ્યાં માણસ, સો કિમ લાગે બાંણ, ગુણ તૂટે સર સાંધીઇ. ૧૭ નાગડા ખાજ્યો નાગ, કાલો કરંડા માંહિલો, મૂઆં ન મિલજ્યો આગ, માનૂ ભર જીવન મલી ગયો. ૧૮ સૂતો સહૂ કો જાઇ, ઘણે આપણે સહુ જરે, વિલપંતા સોહિ વિહાય, નક્ષત્ર ગિણતી નાગડા. ૧૯