________________
૯૬
શોધ-ખોળની પગદંડી પર રુદ્રપાલ(?) કૃત
કાલા-ખેત્રપાલ-છંદ ચિત્તણિ ચિતઈ પદમની ધ્યાવઈ, હસ્તનિ ગૌરખ-રાસુ આવઇ (? રચાવઈ) કિરકતી ડમરૂ વજાવઈ, દેખિ સખી ઓ કાલા આવઈ || ૧ કરિકતી પાએ, નેઉર રઝિમિ, રઝિમિ રઝિમિ નાદ સુરઈ રક્તાંબર ખપ્પર, હાથિ ઝલક્ક, વેણી-દંડા જોતિ ધરઈ સકોમલ સુંદર, સદા સુરંગા, દેખી માનનિ ચિત્તિ રંજ, કાલી-કા પૂતા, ભણઈ અવધૂતા, કુરઈ ફુરઇ ભૈરવ સુરઇ || ૨ સવાલખ ગયા, સરોવર બઈઠાં, પાણીહારી-ચિત જઈ |
અંગિ વિભૂતિ, ગલઇ જોગોટા, સંન્યાસી હૂઆ વ્રત ધરઈ ; ભાઠી ભમર, વિંઝ વિસામા, ગલઈ કણયર કી માલ ધરઈ
કાલી-કા પૂતાવે છે ૩ માંડવગઢ ગયા, મસીતઈ બહેઠાં, કાદી-મુલ્લાં પાઢ પઢઈ પંચ વખત, નિમાજ ગુદાર, વેલાં સાંઝી બાંગ ધરઈ પરિણિ પહિરઈ, ખીસા લટકાવઈ દરા (?) આવઈ સિંગાર કરો
કાલી-કા પૂતાવે છે ૪ તુરકણી તંબોલણિ, ઘાંચણિ મોચણિ, (નાયણિ રંગ ધરઈ)
વણકર છીપી રંગ કરઈ, ઊજેણી જાઇ, આસણ જવા દીધા, સીંગી-નાદ સ શ્રુતિહિ પૂરાં ! તંબોલણી રાતી, મદહિ માંતી, દેખી માનની ચિંતુ રજઈ,
કાલી-કા પૂતા| પ લંકા આસણ દેઈ એ ભુગતિ કામરૂ ફિરંતઉં, જાલંધર ઉડીયાણ વીર પયગણ પહૂતી ! માતાં હોઇ મદ પીઈ મંસ લેઈ જોગણિ આવાઈ ચઉસઠી કરતાલ તીર ઉડીયાણી ગાવઈ || કુકમિ કપૂરિ ચંદન, બહુલ, ફલ્લમાલ હીયડ ધરઈ / કેદારુ-પુત્ર રુદપાલ તઉં, તુંગનાથ ભૈરવ ફુરઉ0 / ૬