________________
दीधिति:१८
સંબંધી જ પ્રસિદ્ધ નથી. અને તેથી પ્રતિ. અવચ્છેદક સંબંધથી પ્રતિયોગીસંબંધી જ ન મળતા પ્રતિયોગીસંબંધિભિન્ન પણ મળતો નથી. અને તેથી ગગનાભાવ લક્ષણઘટક ન લેવાય. પણ ઘટાભાવ જ લેવાય. વૃતિ નિયામક સંયોગથી ઘટ સંબંધી ભૂતલ બને. તભિન્ન તરીકે પર્વત બને. અને તેમાં આ ઘટાભાવ મળે. તેની વૃતિનિયામકસંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતા પણ છે. અને તેનો અનવચ્છેદક ગગનત્વ બને. આમ વૃતિનિયામકસંયોગથી પણ ગગન પણ પૃથ્વીત્વવ્યાપક બની જ જાય છે.
जागदीशी आह, - व्यक्तीत्यादि । इदं वृत्तिनियामकसम्बन्धेन गगनादेरव्यापकत्वं, तथा च 'निरूक्तप्रतियोगिप्रतियोगिकत्वे' त्यादिना वक्ष्यमाणं 'प्रतियोग्यसामानाधिकरण्यं' वृत्तिनियामकसम्बन्धेन गगनाभावेऽपि स्थास्यतीतिभावः ॥१८॥
चन्द्रशेखरीया : यथा वृत्तिनियामकसंयोगेन गगनं पृथ्वीत्वव्यापकं न भवति तथा तत्सर्वं उपरिष्टात् व्यक्तं निरू पयिष्यते । अयं भावः अस्यैव ग्रन्थस्य अष्टादशकारिकायां दीधित्यां अयं परिष्कार: करिष्यते यत् साध्यतावच्छेदकसम्बन्धसामान्ये निरुक्तप्रतियोगिप्रतियोगिकत्व(=यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नाप्रतियोगिकत्व-) हेत्वीकरणीभूतयत्किञ्चिद्व्यक्त्यनुयोगिकत्वोभयाभावः, तादृशप्रतियोगितानवच्छेदकं साध्यतावच्छेदकं ग्राह्यं इति । तथा च वृत्तिनियामकसंयोगसम्बन्धसामान्ये पृथ्वीत्वाधिकरणीभूतघटादिव्यक्त्यनुयोगिकत्वं यद्यपि विद्यते, घटे वृत्तिनियामकसंयोगेन जलस्य सत्वात् । तथापि तस्मिन् सम्बन्धे गगनत्वावच्छिन्नप्रतियोगितावच्छेदकगगनत्वावच्छिन्नगगनप्रतियोगिकत्वं नास्ति । गगनस्य वृत्तिनियामकसम्बन्धेन । कुत्राप्यसंबद्धत्वात् । इत्थं च वृत्तिनियामक-संयोगसामान्ये गगनप्रतियोगिकत्वाभावस्य सत्वात् उभयाभावः मीलितः । तथा च गगननिष्ठा प्रतियोगिता ग्रहीतुं शक्या । तदवच्छेदकं तु गगनत्वं इति न गगने वृत्तिनियामकसंयोगेन पृथ्वीत्वव्यापकत्वं संभवतीति ।
ચન્દ્રશેખરીયા : ઉત્તર : વૃતિનિયામકસંયોગથી તો આ ગગન પૃથ્વીત્વવ્યાપક નથી જ બનતું એ વાત આગળ અમે સિદ્ધ કરીશું.
આશય એ છે કે આગળ ૧૮મી કારિકામાં અંતે અમે કહેશું કે, સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં હું યાદશપ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નપ્રતિયોગીત્વ+હેવધિકરણીભૂતયત્કિંચિત-વ્યક્તિ-અનુયોગિકત્વસામાન્ય ઉભયનો અભાવ મળે. તાદશ પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક હોવો જોઈએ. હવે સાધ્યતાવચ્છેદક વૃતિનિયામકસંયોગમાં ભલે પૃથ્વીવાધિકરણ ઘટાનુયોગિત્વ હોય, કેમકે ઘટમાં વૃતિ નિયામકસંયોગથી જલાદિ રહેલા છે. પણ તે વૃતિનિયામકસંયોગમાં ગગનાભાવપ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વાવચ્છિન્ન-ગગનપ્રતિયોગીકત્વ નથી. કેમકે વૃતિ નિયામક સંયોગથી ગગન ક્યાંય રહેતું નથી. એટલે વૃતિ નિયામક સંયોગમાં ગગન-પ્રતિયોગીકત્વ ન હોવાથી ઉભયાભાવ મળી જાય છે અને તેથી ગગનાભાવપ્રતિયોગી એ લક્ષણઘટક બને અને તેનો અવચ્છેદક તો ગગનત્વ છે જ. એટલે હવે ગગન એ વ્યાપક નહીં બની શકે. આમ આગળની વિવક્ષાનુસારે એ ગગન વૃતિ નિયામક સંયોગથી પૃથ્વીત્વવ્યાપક બનતો નથી
Riotibiotishing
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦૮ s16000 1000 1000 1000 1000-C0SS0140650CCIAAAAAAAAAAAGYAAN-10000*10/16/SPECIAL TRAININAGARPALIGILANIELA-Fittle Mkt15theInstitl+IMPLIERSPELAINFILE0AA%A1011PALIYA1/1107/15/10/1/10/APTAB