________________
दीधिति:१३
m mmmmmmmmmmMMMMMMMMMMMMMMmmm
00000000000000000000000000
एव घटाभावः, तस्य या घटीया संयोगावच्छिन्ना प्रतियोगिता, तदनवच्छेदकं वह्नित्वं इति लक्षणसमन्वयः । द्रव्यत्वाभाववान् सत्वात् इति अत्र तु साध्याभावो न लक्षणघटको भवति । यतो द्रव्यत्वाभावाभावस्य प्रतियोगी द्रव्यत्वाभावो नित्यवृत्तित्वविशिष्टस्य द्रव्यत्वस्य अभावश्च । तत्र यदि द्रव्यत्वाभावीया प्रतियोगिता गृह्यते, तदा सा तु स्वरूपावच्छिन्ना, तेन स्वरूपसम्बन्धेन नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावः प्रतियोगिस्वरूपो हेत्वधिकरणे घटादौ वर्तते एव इति हेत्वधिकरणं न द्रव्यत्वाभावाभावप्रतियोगिसामान्यानधिकरणं । यदि च विशिष्टद्रव्यत्वाभावनिष्ठा प्रतियोगिता गृह्यते तदा साऽपि स्वरूपावच्छिन्ना । तेन सम्बन्धेन हेत्वधिकरणे घटे विशिष्टद्रव्यत्वाभावो वर्तते । अतो न केनापि प्रकारेण द्रव्यत्वाभावाभावो लक्षणघटको भवति । तथा च पूर्वोक्तरीत्या घटाभावस्यैवात्रापि लक्षणघटकत्वात् लक्षणसमन्वयो भवति । एवं चातिव्याप्तिः दुर्वारा । न च । लक्षणघटकस्य घटाभावस्य प्रतियोगिता न साध्यतावच्छेदकस्वरूपावच्छिन्नाऽपि तु संयोगावच्छिना । तथा चात्र साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्न-प्रतियोगितायाः लक्षणघटकस्वरूपायाः अप्रसिद्धत्वात् लक्षणसमन्वयो न भवति इति नातिव्याप्तिरितिवाच्यम् यतो लक्षणघटकस्य या काऽपि प्रतियोगिताऽस्माभिविवक्षिता । अतो घटाभावस्य पटवृत्तित्वविशिष्टघटाभावा-भावात्मकप्रतियोगिनिष्ठा प्रतियोगिता साध्यतावच्छेदकस्वरूपावच्छिन्नैव, तत्प्रतियोगितानवच्छेदकं द्रव्यत्वाभावत्वं इति लक्षणघटनात् भवत्येवातिव्याप्तिः । एवं पूर्वक्षणवृतित्वविशिष्ट घटाभावस्याभावरूपे प्रतियोगिनि विद्यमाना प्रतियोगिताऽपि शक्यते ग्रहीतुं इति ध्येयम् । नच विशिष्टघटाभावाभावस्य विशिष्टघटस्वरूपत्वात् तन्निष्ठा प्रतियोगिता संयोगावच्छिनैव, न तु स्वरूपावच्छिना । तथा च कथं सा लक्षणघटकत्वेन ग्रहीतुं शक्या इति वाच्यम् । तादृशविशिष्टघटाभावाभावस्य प्रतियोगितायाः स्वरूपावच्छिन्नत्वमेव स्वीकृतं इति न दोषः इति वदन्ति । एवं तावत् नवीनानामभिप्रायः प्रतिपादितः ।
ચન્દ્રશેખરીયા: નવીનો પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ એવું હેવધિકરણ અને તેમાં રહેલો તે અભાવ....' એ રીતનું જ જો લક્ષણ માનીએ, તો તો તમે જેમ કહ્યું કે, ઘટાભાવાદિ એ સ્વાશ્રયપર્વતાદિવૃત્તિત્વવિશિષ્ટ તરીકે તો ગુણાદિમાં મળવાના નથી. એટલે એ ગુણાદિમાં વિશિષ્ટઘટાભાવાભાવ રૂપ પ્રતિયોગી જ રહી જાય. અને એ રીતે કોઈ પણ સ્થાને કોઈ પણ અભાવના તમામે તમામ પ્રતિયોગીના અનધિકરણ એવા હેવધિકરણમાં તે અભાવ.... એ મળે જ નહીં. અને તો પછી વનિમાન ધૂમાત્ સ્થળે પણ અવ્યાપ્તિ આવવાની જ. અહીં હત્યધિકરણવૃત્તિ એવો અભાવ લેવાનો છે અને એ હે–ધિકરણ એ તે અભાવના તમામ પ્રતિયોગીનું અનધિકરણ લેવાનું છે. એનો અર્થ એ કે અભાવ એ સ્વપ્રતિયોગી-અનધિકરણવૃત્તિ = પ્રતિયોગી વ્યધિકરણ લેવાનો છે. એટલે જ અહીં જાગદીશીમાં પ્રતિયોગી વ્યધિકરણાભાવની અપ્રસિદ્ધિ' એમ લખેલ છે. જેનો અર્થ તો એ જ કે, હેવધિકરણ એ સ્વવૃત્તિઅભાવના તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ બની શકતો જ નથી. માટે આવ્યાપ્તિ આવે. તે નિવારવા માટે એમ કહેવું પડશે કે, “અભાવની કોઈપણ એક પ્રતિયોગિતા લેવાની અને તે જેવા સંબંધથી અવચ્છિન્ન હોય તેવા સંબંધથી તે અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગીઓ એ હત્યધિકરણમાં ન રહેલા હોવા જોઈએ. જો એવું મળી જાય, તો એ અભાવ લક્ષણઘટક બને. અને તે અભાવની સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક મળવો જોઈએ.” આમ કરવાથી વાંધો ન આવે. કેમકે, હત્યધિકરણપર્વતમાં સંયોગેન ઘટાભાવ છે. આ અભાવના પ્રતિયોગી ઘટ + સરોવર વૃત્તિત્વવિશિષ્ટ એવા ઘટાભાવનો અભાવ પણ છે. વિઘટાભાવાભાવ એ ઘટાભાવ + ઘટાભાવાભાવાભાવનો
0 000000000000000000000
mmmmmmmm
amulimmmmmmmmmmmmmmmmmmmmm
mmmm
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨
doodaddddn0OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOD00000000DDOOOOOOOOOOOOOOOOOOOOOOODOOOOOOOOOOOOOO000000000000000DOOOBORORARIOUTDOODOIDDDDDDDDDDDB