________________
दीधिति:१४ g000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
पर्वतानुयोगिकसंयोगेन धूमाधिकरणे पर्वते घटाभावोऽस्ति, तत्प्रतियोगितावच्छेदकेन पर्वतानुयोगिकसंयोगेन प्रतियोगिनः घटस्याधिकरणमेवाप्रसिद्धं । अतो हेत्वधिकरणं तादृशसम्बन्धेन प्रतियोग्यधिकरणभिन्नत्वेन ग्रहीतुमशक्यम् । तादृशसम्बन्धेन प्रतियोग्यधिकरण-स्यैवाप्रसिद्धया प्रतियोग्यधिकरणभेदोऽपि अप्रसिद्धः एव। तथा चाव्याप्तिः । द्वितीयकल्पे तु साध्यतावच्छेदकसम्बन्धेन पर्वतानुयोगिकसंयोग-सम्बन्धेन घटाभावप्रतियोगिन: घटस्याधिकरणमेवाप्रसिद्धमिति पूर्ववदेवाव्याप्तिः । यदि हि पर्वतवृत्ति-वृक्षाद्यभावः कालिकेन गृह्यते, तदा प्रतियोगितावच्छेदकेन पर्वतानुयोगिकसंयोगेन पर्वतवृत्ति-वृक्षादि-अधिकरणमेव पर्वतः, न तु तद्भिन्नः । एवं साध्यतावच्छेदकेन पर्वतानुयोगिकसंयोगेन तादृशवृक्षादि-अधिकरणमेव पर्वतः, न तु तदन्यः इति न तमादायापि लक्षणसमन्वयः, तथा च अव्याप्तिः दुर्वारा इति चेत्
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ આ બે ય મતમાં પર્વતાનુયોગિક સંયોગ સંબંધથી જ્યાં વિહિન સાધ્ય હશે, ત્યાં તે તે પર્વતીય ધૂમમાં આવ્યાપ્તિ આવવાની. કેમકે પહેલા મતમાં પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગીઅધિકરણભિન્ન (પ્રતિયોગી-અનધિકરણ) એવા હેત્વધિકરણમાં વૃત્તિ એવા અભાવની સાધ્યતાઅવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક લેવાનો છે. હવે અહીં પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન લાવવી જ પડે. અને તે લાવવા માટે સાધ્યતાવચ્છેદકસંબંધથી જ પ્રતિયોગીનો અભાવ લક્ષણઘટક તરીકે લેવો પડે. એટલે કે, પર્વતાનુયોગિક સંબંધથી જ ઘટનો અભાવ લેવો પડે. એટલે પ્રતિયોગિતા અવચ્છેદક સંબંધ તો પર્વતાનુયોગિકસંયોગ બનશે. અને તે સંબંધથી ઘટનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. કેમકે ઘટ એ સંબંધથી રહેતો જ નથી. એટલે પ્રતિયોગી-અધિકરણ ન મળતા તભિન્ન પણ ન મળે. જો સંયોગથી ઘટાભાવ લો, તો એની પ્રતિયોગિતા સાધ્યતા-અવચ્છેદક સંબંધાવચ્છિન્ન ન બને. માટે એ ના લેવાય. જો પર્વતાનુયોગિકસંયોગથી પર્વતવૃત્તિ એવા વૃક્ષાદિના અભાવ લો તો એ વૃક્ષાદિ એ પર્વતાનુયોગિક સંયોગથી પર્વતમાં રહી જ જવાના છે. એટલે તેમનું અનધિકરણ એવું હેવધિકરણ તો મળવાનું જ નથી. આમ અહીં કોઈપણ રીતે કોઈપણ અભાવ લઈને પણ લક્ષણસમન્વય થઈ શકતો નથી. માટે અવ્યાપ્તિ આવે. બીજા મતમાં તો સ્પષ્ટ વાંધો છે. કેમકે ઘટાભાવ લેશો તો સાધ્યતાવચ્છેદક પર્વતાનુયોગિક સંયોગથી ઘટનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી પૂર્વવત્ અવ્યાપ્તિ આવશે. જો પર્વતવૃત્તિ એવા વૃક્ષાદિના અભાવ લેશો, તો પર્વતાનુયોગિક સંબંધથી તે વૃક્ષનો સંબંધી=અધિકરણ જ તે પર્વત બની જશે. એટલે તભિન્ન= વૃક્ષ સંબંધિભિન્ન=વૃક્ષાધિકરણભિન્ન તરીકે એ નહીં લઈ શકાય અને તેથી અવ્યાપ્તિ આવવાની જ છે.
जागदीशी - ताद्दशप्रतियोगितावच्छेदकसम्बन्धावच्छिन्नाधिकरणतानिरपितविशेषणताविशेषेण,-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नाधिकरणतानिरपितविशेषणता-विशेषेण वा,हेत्वधिकरणे -ताद्दशप्रतियोगितावच्छेदकावच्छिन्नाधिकरणत्वसामान्याभावस्योक्तत्वात्,__ अन्यथा कालिकादिसम्बन्धेन सर्वस्यैव हेतुमतः प्रतियोग्यधिकरणतावत्त्वात् प्रतियोग्यनधिकरणहेत्वधिकरणाप्रसिद्धेः।
Rs 100000000000000000000000000000/00000000000000000000/S//100000000000000100000030000/IIIIIIIIIIIIIIIIIIIIIINDIATIMPORNINAoIftiktionANI/AAAAAAAAFdIn
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૪૬ to 00000000000000000000000of20000000000000000fffffffffff10011000000000000MAHILARISMAIAAAAAAAAAForthotifiNIN#IN/I/IIIIIIIIIIIIIIIIIIIIIII(VASTRALIASAMACHARCH