________________
दीधिति:१४
m mmmmmmmmmmmmmmmmmmmmmm
इत्यव्याप्तिः । यथोक्तनिवेशे तु न दोषः । यतः वह्नः संयोग एव सम्बन्धः गृहीतः । तथा च संयोगावच्छिनैव प्रतियोगिता ग्राह्या, सा तु न वह्नयभावस्य ग्रहीतुं शक्या, पर्वते संयोगेन वह्नः सत्वात् । अतः संयोगेन घटाभावमादाय लक्षणघटनात् नाव्याप्तिरिति बोध्यम् । - ચન્દ્રશેખરીયા : જો હેતુતાવચ્છેદકસંબંધથી હે–ધિકરણ ન લઈએ તો ધૂમનું સમવાયથી અધિકરણ ધૂમાવયવ બને. તેમાં સંયોગથી વહુન્યભાવ મળી જાય, માટે અવ્યાપ્તિ આવે. પણ હવે તે વાંધો ન આવે. કેમકે પરામર્શમાં હેતુનો જે સંબંધ દેખાય તે જ= હેતુતાવચ્છેદક સંબંધથી જ હેતુમાસ્ લેવાનો છે. અને તે તો પર્વતાદિ જ બનશે, અને તેમાં સંયોગથી વહુન્યભાવ ન મળતા અવ્યાપ્તિ ન આવે. એ જ રીતે સંયોગથી ધૂમાધિકરણ એવા પણ પર્વતમાં સમવાયથી વહન્તભાવ તો છે જ. અને તેની પ્રતિયોગિતા સમવાયાવચ્છિન્ન છે. અને તેનો અવચ્છેદક વનિત્વ બનતા પછી અવ્યાપ્તિ આવે. પરંતુ અનુમિતિમાં અહીં સાધ્યનો સંબંધ સંયોગ જ ભાસે છે, અને તેથી સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતા જ લેવાની છે. એટલે સમવાયાવચ્છિન્ન પ્રતિયોગિતા લેવાય નહી. અને સંયોગથી તો પર્વતમાં વનિનો અભાવ મળતો જ નથી. માટે સંયોગથી ઘટાભાવ જ લેવો પડે. એટલે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. દીધિતિગ્રન્થનો અર્થ – “ધૂમના સમવાયી એવા ધૂમાવયવમાં રહેલ વહુન્યભાવની પ્રતિયોગિતા સંયોગથી અવચ્છિન્ન છે. અને તેનો અવચ્છેદક વનિત્વ છે, તો ય વાંધો નથી. અને ધૂમના સંયોગી પર્વતમાં રહેલ વન્યભાવની સમવાયાવચ્છિન્ન પ્રતિયોગિતાનો અવચ્છેદક વનિત્વ બને, तो य या नथी.” म धो नथी ? थे ७५२ गया.
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
दीधितिः यद्वा, - साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यसम्बन्धित्वं हेतुमतो वक्तव्यम् । तथा च सम्बन्धभेदेन प्रतियोगिता न विशेषणीया, एवं स्थिते, - सामानाधिकरण्यादौ 'सम्बन्धित्वं' निवेशनीयं, न त्वधिकरणत्वं,
तथा च धमिणोऽपि व्याप्यत्वं, व्यापकत्वञ्च निर्वहति तथा हि, - तादात्म्येन सम्बन्धेन धूमवतः सम्बन्धिनि महानसे वर्तमानो योऽन्योन्याभावस्तस्य तादात्म्यसम्बन्धावच्छिन्ना या प्रतियोगिता, तदनवच्छेदकवह्निमत्त्वावच्छिन्नस्य वह्निमतस्तादात्म्येन सम्बन्धिनि महानसे,-धूमवतस्तादात्म्येन सम्बन्धित्वम् । एवं -धर्मिणो धर्मव्याप्यत्व-व्यापकत्वे बोध्ये । अत एव - जलादीनां पृथिवीत्वाभावव्याप्यत्वं तत्र-तत्रोक्तं सङ्गच्छते ॥१५॥
miummmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
जागदीशी - ननु तादात्म्येन गवादेः साध्यतायां सास्नादावव्याप्तिस्तत्र साधन वन्निष्ठान्योन्याभावप्रतियोगितायाः साध्यतावच्छेदक-तादात्म्यसम्बन्धावच्छिन्नत्वे' मानाभावस्य
100000000000000
1000000000000
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૪૨