________________
दीधितिः१४ 10/06/7/8ff4ff/31/17/10/2011/01/17/11/17/115075815/17/11/201516/5//////5055055051551651031115161/[5:10.11111111111111111111111111111111111111111111111111
चन्द्रशेखरीया : अत्र ‘यः सम्बन्धः इति यदि उच्यते, तदा तु धूमवान् महानसीयसंयोगेन वह्नरित्यत्र महानसीयसंयोगेन वह्निहेतौ अव्याप्तिः । यतः ग्राह्यसामानाधिकरण्ये हेतोः सम्बन्धः महानसीयसंयोगः, स च संयोगत्वविशिष्टः, तथा च संयोगत्वविशिष्टेन संयोगसामान्येन व्यापकताघटके हेतुमान् ग्रहीतुं शक्यः, तच्चायोगोलकमपि भवति । तस्मिन् धूमाभावः, तस्य संयोगावच्छिन्नप्रतियोगितायाः अवच्छेदकं धूमत्वमित्यव्याप्तिः । अतः यादृशः सम्बन्ध इत्युक्तम् । तथा चात्र परामर्शविषयीभूते सामानाधिकरण्ये हेतोः महानसीयसंयोगत्वावच्छिन्नो महानसीयसंयोगः प्रविष्टः, तस्मात् व्यापकताघटकेऽपि महानसीयसंयोगेनैव वह्निमान् ग्राह्यः, स च महानसः एव । तस्मिन् न धूमाभावः, किन्तु घटाभावः । तत्प्रतियोगितानवच्छेदकं धूमत्वं इति लक्षणघटनात् नाव्याप्तिः । एवमेव द्रव्यत्ववान् घटानुयोगिकसमवायेन सत्वात् इति अत्रापि, यादृशपदप्रयोजनं संपादनीयम् । तथा हि-हेतोः सम्बन्धः घटानुयोगिकसमवायः, स च समवायत्वविशिष्टः, अतः समवायत्वविशिष्टेन शुद्धसमवायेन व्यापकताघटके हेतमान गणोऽपि भवेत् । तस्मिन द्रव्यत्वाभावस्य । सत्वात् भवत्यव्याप्तिः । यादशपदोपादाने त् न दोषः । यतः ग्राह्यसामानाधिकरण्ये हेतोः घटानयोगिकसमवायत्वा-वच्छिन्न एव घटानयोगिकसमवायः गृह्यते. स च न शद्धसमवायरूपः । तथा च व्यापकताघटके घयनुयोगिकसमवायेनैव सत्तावान् ग्राह्यः । स च घटः एव, तस्मिन् द्रव्यत्वाभावो नास्ति । अतः पटाभावस्य लक्षणघटकत्वात् नाव्याप्तिः ।
ચન્દ્રશેખરીયા: અહીં, દીધિતિમાં યાદેશસંબંધ લખેલ છે. યાદશ=સંબંધનિષ્ઠસંસર્ગતાવચ્છેદક ધર્માવચ્છિન્ન એવો સંબંધ લેવાનો છે. જેમકે સંયોગ સંબંધ હોય, તો એમાં સંસર્ગતા આવી, અને તદવચ્છેદકસંયોગત્વ બને. તો સંયોગવાચ્છિન્ન એવો જ સંયોગ લેવાનો. જો આમ ન લખે, અને માત્ર યઃ સંબંધઃ લખે, તો શું વાંધો ? એ જોઈએ. “ધૂમવાનું મહાનસીયસંયોગેન વઃ” આ સ્થાન સાચું છે. કેમકે મહાનસીયસંયોગથી તો વહિન હેતુ એ મહાનસમાં જ રહે. અને તેમાં તો અવશ્ય ધૂમ હોય જ છે. છતાં અહીં હેતુતાવચ્છેદક તરીકે તો ય = સંયોગવિશેષ સંબંધ છે. અને તે સંયોગત્વધર્મવાળો છે. અને એટલે વ્યાપકતાદલમાં સંયોગત્વવાળા સંયોગસંબંધથી વનિમાર્ તરીકે અયોગોલક પણ લેવાય. તેમાં ધૂમાભાવ મળી જતાં અવ્યાપ્તિ જ આવે. એ જ રીતે, ‘દ્રવ્યત્વવાનું ઘટાનુયોગિકસમવાયેન સત્વાતું' આ પણ સાચું સ્થાન છે. કેમકે ઘટ એ જ અનુયોગી છે જેનો એવા સમવાયથી તો સત્તા એ દ્રવ્યમાં ઘટમાં જ રહેવાની. અને તેમાં દ્રવ્યત્વ છે. એટલે પરામર્શમાં હેતુનો સંબંધ=ઘટાનુયોગિક સમવાય દેખાશે. હવે એમાં સમવાયત્વ છે. એટલે સમવાયત્વવાળા એવા સમવાયસામાન્ય સંબંધથી વ્યાપકતાદલમાં હેતુમાન=સત્વવાનું તરીકે ગુણાદિ પણ લઈ શકાય. અને તેમાં દ્રવ્યવાભાવ મળી જતા E અવ્યાપ્તિ આવે. આ બેય આપત્તિ દૂર કરવા યાદશ સંબંધ કહ્યો છે. એટલે મહાનસીયસંયોગત્વાવચ્છિન્ન સંયોગ તરીકે માત્ર મહાનસીય સંયોગ જ લેવાય. અને તે જ સંબંધથી વ્યાપક્તાદલમાં હેતુમાનું લેવો પડે. એ “મહાનસ” જ બને. તેમાં ધૂમાભાવ ન મળે. પણ ઘટાભાવ જ મળે. એટલે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. એ જ રીતે ઘટાનુયોગિકસમવાયત્વાવચ્છિન્ન સમવાય તરીકે માત્ર ઘટાનુયોગિક-સમવાય જ લેવાય. અને તે જ સંબંધથી વ્યાપક્તાદલમાં હેતુમાન લેવો પડે. જે ઘટ જ બને. અને તેમાં દ્રવ્યત્વાભાવ ન મળતા, પટાભાવાદિ દ્વારા લક્ષણ ઘટી જતા ત્યાં પણ અવ્યાપ્તિ ન આવે.
G
AR(MORBInitiathland/lawfiritlift/lutifulfillo Tithiliff MIShift IftiotK btLS0tLC//01/10/AALA:04041404111110001001011/06/20 01010100000000000000003 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૪૦
6:461865610 &.08.67%3A30%341110116041010010116180.001004104303010/4/107070100160609