________________
दीधिति:१३
mmmm
जागदीशी - 'वह्नि-धूमोभयवान् वह्ने' रित्यादावतिव्याप्त्यापत्तेः, हेतुमन्मात्रस्यैव वह्निधूमोभयत्वावच्छिन्नाभावप्रतियोगित्वावच्छिन्नाधिकरणत्वादित्यस्मद्गुरुचरणाः ॥१३॥
ommmmmmmmmmmmmmmmmmmmmmm000000000000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : तथा सति वह्निधूमोभयवान् वढ्नेः इति अत्र अतिव्याप्त्यापत्तेः । यतः भवतु नाम प्रतियोगितावच्छेदक-वह्निधूमोभयत्वरूपा प्रतियोगिता, किन्तु यदा तद् उभयत्वं प्रतियोगितास्वरूपेण विवक्ष्यते, तदा तद् वहनौ धूमे च प्रत्येकं भिन्नम् वर्तते । यदा च तद् उभयत्वं वह्निधूमोभयत्वस्वरूपेण विवक्ष्यते, तदा तद् उभयत्वं वह्निधूमोभयस्मिन्नेव वर्तते इति नियमः । इत्थं च वह्निधूमोभयाभावप्रतियोगितया वह्निधूमोभयत्वस्वरूपया प्रत्येकवह्नि-धूमेषु भिन्नया अवच्छिन्नः केवलो वह्निरपि भवति । तदनधिकरणं च हेत्वधिकरणं पर्वतादिः न कथमपि संभवति इति साध्याभावस्य लक्षणाघटकत्वात् अभावान्तरं आदायातिव्याप्तिः दुर्वाराः । किन्तु निरुक्तनिरूपणे तु न दोषः, यतो वह्निधूमोभयाभावप्रतियोगितायाः अवच्छेदको धर्मः वह्निधूमोभयत्वं उभयनिष्ठमेव, तदवच्छिन्नं च वह्निधूमोभयमेव, न तु स्वतन्त्रो वह्निः, तद्वह्नि धूमोभयानधिकरणं च हेत्वधिकरणमयोगोलकं भवतीति साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवति इति सर्वं चतुरस्रम्। एवं 'अस्मद्गुरुचरणाः' जगदीशतर्कालङकारस्य गुरवो वदन्ति इति भावः ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ તમારી વાત માનીએ તો વનિધૂમોભયવાનું વર્તઃ અતિવ્યાપ્તિ આવે, કેમકે અહીં વનિ-ધૂમોભયાભાવ જ લક્ષણઘટક બનવો જોઈએ. તો એની પ્રતિયોગિતા એ ઉભયમાં આવી અને હવે તમે તો “યદભાવીયયાદેશપ્રતિયોગિતાવચ્છિન્નાનધિકરણ.. લો છો. તો પ્રતિયોગિતા એ કયારેય પણ બેમાં એક જ ન રહે. દરેકમાં પ્રતિયોગિતા જુદી જુદી જ હોવાની. એટલે અહીં વહિનધૂમોભયત્વરૂપ જે પ્રતિયોગિતા છે, એ તો વનિ અને ધૂમમાં જુદી જુદી જ છે. એટલે જ્યારે પ્રતિયોગિતા તરીકે વનિ-ધૂમોભયત્વ લો, ત્યારે તો સ્વતંત્રવહૂિન વગેરેમાં રહી શકે. એટલે પ્રતિયોગિતાથી અવચ્છિન્ન તરીકે વહિન પણ આવી શકે, અને તેનું અધિકરણ હે–ધિકરણ વહુન્યધિકરણ તમામ અયોગોલકાદિ બનવાના જ છે. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક જ ન બની શકે. અને તો પછી ઘટાભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. પરં ત ઉં યદભાવીયયાદેશપ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નાનધિકરણ.. એમ નિરૂપણ કરીએ, તો વાંધો ન આવે, કેમકે વહિનધૂમોભયાભાવની વનિધૂમોભયત્વરૂપ જે પ્રતિયોગિતા છે, તેનો અવચ્છેદક ધર્મ પણ વનિધૂમોભયત્વ જ છે. અને તે અવચ્છેદક ધર્મરૂપ હોવાથી એ વહિનધૂમોભયમાં જ રહે. સ્વતંત્રવહિનમાં ન રહે. અને તેથી તાદશધર્માવચ્છિન્ન તરીકે વનિધૂમોભય, એ બે જ લેવા પડે. અને તેનું અનધિકરણ એવું હેવધિકરણ અયોગોલક મળી શકે છે. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે. આ પ્રમાણે અમારા ગુરુઓ કહે છે.
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
दीधितिः अत्र च ग्राह्यसामानाधिकरण्ये हेतोर्याद्दशः -
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૪