________________
दीधिति:१३
અનધિકરણ એવા હેતધિકરણ પર્વતમાં વૃત્તિ એવા તે ઘટાભાવની પ્રતિયોગિતાની અવચ્છેદકતા તો ઘટત્વમાં જ છે. એ અવચ્છ દકતા એ વનિત્વમાં તો સાધ્યતા વચ્છેદકતા-અવચ્છ દકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદકતાનિરૂપિતસ્વરૂપસંબંધથી રહેતી જ નથી. એટલે તેનો અભાવ મળી ગયો. આમ લક્ષણ સમન્વય થઈ જાય.
આ રીતે કરવાથી રૂપવાનું પૃથ્વીવામાં પણ વાંધો નથી કેમકે ત્યાં સાધ્યતાવચ્છેદક રૂપત્વ છે. એ સમવાયથી રહે છે. એટલે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાય છે. હવે રૂપ–વિશિષ્ટ જ્ઞાનના અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક રૂપત્ર બને છે. એટલે તેમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી. પરંતુ એ તો વિષયિતાસંબંધાવચ્છિન્ન છે. સમવાયાવચ્છિન્ન નથી. માટે તે લેવાશે જ નહીં. એટલે પછી સમવાયાવચ્છિન્ન એવી ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતા લઈ લેવાશે અને એ અવચ્છેદકતા એ સ્વરૂપસંબંધથી ઘટત્વમાં જ રહેવાની છે. એટલે તાદશાવચ્છેદકતા-નિરૂપિતસ્વરૂપસંબંધથી લક્ષણઘટકાભાવ-પ્રતિયોગિતાવચ્છેદકતા ઘટત્વમાં જ રહેવાની છે. પરંતુ રૂપવમાં તો તેનો અભાવ જ મળવાનો. એટલે લક્ષણસમન્વય થઈ જાય છે.
અહીં, આમ તો લક્ષણઘટક જે અભાવ લઈએ તેની જ પ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધાવચ્છિન્ન લેવાની છે. જેમકે “રૂપવાનું પૃથ્વીવાત્માં રૂપ–વિશિષ્ટજ્ઞાનાભાવ લક્ષણઘટક બન્યો. પણ એની રૂપવમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતા એ તો વિષયિતાસંબંધાવચ્છિન્ન છે, સા.અ.અવચ્છેદકસંબંધ= સમવાયાવચ્છિન્ન નથી. માટે જ તે ન લીધી. અને ઘટાભાવ લક્ષણઘટક બનાવ્યો. તેની ઘટત્વમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતા એ સમવાયાવચ્છિન્ન મળી ગઈ. પરંતુ બધે આમ નહીં મળે. કેમકે જ્યાં વનિત્વનિરૂપિતસમવાયસંબંધથી વનિત્વવિશિષ્ટ વહિન સાધ્ય છે. ત્યાં ઘટાભાવ લક્ષણઘટક લઈએ તો પણ ઘટત્વમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતા એ વનિતનિરૂપિતસમવાયાવચ્છિન્ન બનતી જ નથી. એ તો જ્યારે વનિ-અભાવ લક્ષણઘટક તરીકે મળે . ત્યારે જ વનિત્વમાં રહેલી પ્રતિ.-અવછેદકતા એ વનિત્યનિરૂપિતસમવાયાવચ્છિન્ન બનશે. બીજી તો કોઈ પણ પ્રતિ.અવચ્છેદકતા એ વનિત્વનિરૂપિતસમવાયાવચ્છિન્ન બનવાની જ નથી. અને વહિન-અભાવ લક્ષણઘટક બનવાનો જ નથી. એટલે અહીં સરોવરમાં રહેલા વહિન-અભાવની વનિત્વનિષ્ઠ એવી પ્રતિ.તા-અવચ્છેદકતા લેવી. અને તે તો વનિતનિરૂપિત-સમવાયાવચ્છિન્ન બની જાય છે. જ્યારે લક્ષણઘટક તરીકે ઘટાઘભાવ લઈએ ત્યારે તેની પ્રતિ.અવચ્છેદકતા એ નિરુક્તસ્વરૂપસં.થી વનિત્વમાં ન રહે અને એ રીતે લક્ષણ ઘટી જાય છે.
આ પદાર્થો ખુબ ગહન છે, શાંતિથી વિચારવા.
जागदीशी - अत्र यादृशप्रतियोगितावच्छेदकधर्मे-तादृशप्रतियोगिताश्रयाधिकरणीभूतयद्यद्यपर्वतव्यक्तिनिष्ठाधिकरणता (निरपित-आधेयता)-अनवच्छेदकत्वस्य, सामान्यतः (यत्किंचित् )अधिकरणतावच्छेदकत्वस्य च,-द्वयोर्व्यतिरेकस्तत्तद्वयक्ति-भेदकूटवत्त्वमेव
'याद्दशप्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्व' मित्यस्यार्थो बोध्यः। तेन-'घूमव 'दित्यादिप्रतीते रवश्यक्तृप्ताभिः पर्वतत्वचत्वरत्वादितत्तद्धर्मविशिष्ट
'ક
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૬