________________
दीधिति:१९
000000000000mmmmmmmmmmmmmmmmmmm0000000mmmmmmmmmmmmmmmm000000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : यदि साध्यतावच्छेदकसामान्ये इत्येवोच्येत, सम्बन्धपदं निराक्रियेत । तदा तु संयोगेन समवायि यत्र साध्यं तत्र जात्यात्मकहेतौ अतिव्याप्तिर्भवेत् । अत्र जातिः गुण-कर्मयोः वर्तते । तत्र च समवायि संयोगेन न वर्तते अतोऽयं व्यभिचारी हेतुः । तथापि अत्र लक्षणसमन्वयो भवति । तथा हि-अत्र साध्यतावच्छेदकः समवायात्मको धर्मः, साध्यतावच्छेदक : संयोगात्मकः सम्बन्धः च साध्यतावच्छेदकसामान्यार्तगतौ वर्तेते । तत्र समवाये तु जात्यभावप्रतियोगिजातिप्रतियोगिकत्वं वर्तते, हेत्वधिकरणीभूतद्रव्यगुणकर्मानुयोगिकत्वं अपि वर्तते । समवायेन समवायिनः त्रिष्वपि वृत्तित्वात् । इत्थं । च समवायेन तादृशोभयाभावो नास्ति । अतः, साध्यतावच्छेदकसामान्ये उभयाभावस्यासत्वात् न जात्यभावो लक्षणघटकोऽपि तु निरूक्तरीत्या गगनाभाव एव । तथा चातिव्याप्तिः भवेत् । अतः सम्बन्धपदमुपात्तम् । तथा चात्र समवायः न साध्यतावच्छेदक सम्बन्धः, किन्तु साध्यतावच्छेदक धर्म एव । साध्यतावच्छेदकसम्बन्धस्तु संयोगः एव । अतः साध्यतावच्छेदक-सम्बन्धसामान्यपदेन सर्वे संयोगा एव गृह्यन्ते । गुणे च क स्यापि वस्तु नः संयोगे नावर्त मानत्वात्, सर्वेषु संयोगेषु जात्यधिकरणगुणानुयोगिकत्वसामान्यस्याभावो वर्तते । अतः तमादाय सर्वसंयोगेषु उभयाभावो वर्तते । तथा च सर्वेषु संयोगेषु समवायिप्रतियोगिकत्वसामान्याभावस्यासत्वेऽपि समवायिप्रतियोगिकत्वसामान्यजात्यधिकरणगुणानुयोगिकत्वसामान्योभयाभावस्तु वर्तते एव । इत्थं च समवायि-अभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवति ।
यद्धर्मावच्छिन्नसंसर्गताका प्रकृतसाध्यकानुमितिः फलत्वेनेष्यते । तद्धर्मावच्छिन्नसम्बन्धसामान्ये... इति फलितोऽर्थः । अत्र संयोगेन समवायिमान् इति संयोगत्वावच्छिन्नसंयोगनिष्ठसंसर्गताका समवायिसाध्यकानुमिति: फलत्वेनेष्यते । ततः संयोगत्वावच्छिन्नसंयोगसामान्ये एव तादृशोभयाभावो गवेषणीय इति भावः ।
ચન્દ્રશેખરીયા : જો સાધ્યતાવચ્છેદકસામાન્ય... એમ લખીએ અને સંબંધ પદ ન મુકીએ તો સંયોગેન સમવાયમાન્ જાતિમત્વાત્ અહીં અતિવ્યાપ્તિ આવે. ગુણાદિમાં જાતિ છે. પણ સમવાયસાધ્ય સંયોગથી નથી. એટલે સ્થાન ખોટું છે. છતાં અહીં સાધ્યતા-અવચ્છેદક તરીકે સંયોગસંબંધ અને સમાયિત્વધર્મ=સમવાયધર્મ છે. અહીં સમવાય એ ધર્મ તરીકે સાધ્યતાવચ્છેદક છે જ. હવે એ સમવાયમાં તો જાત્યભાવપ્રતિયોગિજાતિપ્રતિયોગીત્વ છે જ અને ગુણાનુયોગિકત્વ પણ છે. કેમકે સમવાય સે.થી જાતિ એ ગુણાદિમાં છે જ. એટલે એ સમવાયમાં તાદશોભય મળી ગયું. આમ સાધ્યતાવચ્છેદક તમામે તમામમાં ઉભયાભાવ ન મળતા જાત્યભાવ ન લેવાય અને તેથી ગગનાભાવ દ્વારા અતિવ્યાપ્તિ આવે. - “સંબંધ” પદ મુકવાથી આપત્તિ ન આવે. કેમકે અહીં સાધ્યતાવચ્છેદક સંબંધ સામાન્ય તરીકે તો તમામ ઉં સંયોગો જ લેવાશે. સમવાય નહીં. અને તમામ સંયોગોમાં જાતિપ્રતિયોગીકત્વનો પણ અભાવ છે અને ગુણાનુયોગિકત્વનો પણ અભાવ છે. આમ સુતરાં ઉભયાભાવ મળે છે. એકનો અભાવ મળે તો ય ઉભયાભાવ ગણાય. આ તો બે યના અભાવ મળે છે. માટે અહીં અતિવ્યાપ્તિ ન આવે કેમકે જાત્યભાવ જ લક્ષણઘટક બન્યો. આનો અર્થ એ જ કે યદુધર્માવચ્છિન્ન-સંસર્ગનાકપ્રકૃતસાધ્યકાનુમિતિ થાય. તધર્માવચ્છિન્ન-સંબંધસામાન્ય લેવાનો. અહીં સમવાયસાધ્યની સંયોગથી અનુમિતિ કરાય છે. એટલે સંયોગમાં સંસર્ગતા આવી અને તે સંયોગત્વાવચ્છિન્ન છે. એટલે આ સમવાયસાધ્યક એવી અનુમિતિ સંયોગત્વાવચ્છિન્નસંસર્ગનાક કહેવાય. એટલે
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmms
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૨૦ 00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
Codad
B