________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધિ થઈ જાય છે. એ રીતે યદીયા=સંયોગત્વધર્માવચ્છિન્ન એવી નં.૧-૨-૩ સંયોગમાં રહેલી નં.૧-૨-૩ પ્રતિયોગિતાઓ અને નં.૧-૨-૩ પ્રતિયોગિતાવાનુ એવા ક્રમશઃ નં.૧-૨-૩ સંયોગો છે. અને તે બધાનો અભાવ વૃક્ષમાં છે. એટલે વૃક્ષમાં
નં.૧ પ્રતિયોગિતાવાનુ નં.૧ સંયોગનો અભાવ છે. નં.૨ પ્રતિયોગિતાવાનું નં.૨ સંયોગનો અભાવ છે. નં.૩ પ્રતિયોગિતાવાનું નં.૩ સંયોગ અભાવ છે. અર્થાતુ નં.૧ પ્રતિયોગિતાવચ્છિન્નપ્રતિયોગિતા, એવો નં.૧ પ્રતિયોગિતાવાનું સંયોગનો અભાવ છે. નં.૨ પ્રતિયોગિતાવચ્છિન્નપ્રતિયોગિતા, એવો નર પ્રતિયોગિતાવાનું સંયોગનો અભાવ છે. નં.૩ પ્રતિયોગિતાવચ્છિન્નપ્રતિયોગિતા, એવો નં.૩ પ્રતિયોગિતાવાનું સંયોગનો અભાવ છે. માટે વૃક્ષમાં સંયોગત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો સંયોગસામાન્યાભાવ સિદ્ધ થાય છે.
જાગદીશીની પંક્તિનો અર્થ–સંયોગત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવ્યક્તિઓ=નં.૧-૨-૩ પ્રતિયોગિતાઓ. તેઓમાંની દરેકે દરેક પ્રતિયોગિતાઓ =નં.૧-૨-૩ જુદી જુદી પ્રતિયોગિતાઓ, તે પ્રત્યેકથી અવચ્છિન્ન=નં.૧ પ્રતિયોગિતાવાનું, નં.૨ પ્રતિયોગિતાવાનું, નં.૩ પ્રતિયોગિતાવાનું અને તેઓનો અભાવ.. આ રીતે કરવો. અને આવો અભાવ પક્ષમાં હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ પણ ન આવે. અને ઉભયાવૃત્તિ વિગેરે પદ ન હોવાથી વ્યર્થવિશેષણઘટિત એવો પણ આ હેતુ બનતો નથી.
"संयोगत्वावच्छिन्नप्रतियोगिताव्यक्तिनां या प्रत्येकाः व्यक्तयः, ताभिः अवच्छिन्नानां तत्तत्संयोगानां "तत्तत्प्रतियोगितावान्": કૃતિ સ્વરૂપનાં ઉમવ" એમ સંસ્કૃતમાં ખોલવું.
जागदीशी -- यो यद्धमन्यूनवृत्तिधर्मावच्छिन्नयावदभाववान् –स तद्धावच्छिन्नाभाववान् इत्यर्थस्तु -संयोगत्वन्यूनवृत्ति-धर्मावच्छिन्नप्रतियोगिताकस्य घटावृत्तिसंयोगत्वादि-वृक्षान्यासमवेतत्वाद्यवच्छिन्नाभावस्य यावदन्तर्गतस्य वृक्षादौ स्वरूपासिद्धत्वादनुपादेयः।
. चन्द्रशेखरीयाः अत्र कश्चित् पूर्वपक्षं प्रश्नयति "यो यद्धर्मन्यूनवृत्तिधर्मावच्छिन्नयावदभाववान्" इत्येव हेतुः कथं । नोच्यते? संयोगत्वधर्मस्य न्यूनवृत्तिनः तत्तत्संयोगत्वादयो धर्माः । तदवच्छिन्नप्रतियोगिताक-यावदभावाः वृक्षे वर्तन्ते । gવ તા.
पूर्वपक्षः उत्तरयति- संयोगत्वधर्मः घटवृत्तिसंयोगे घटावृत्तिसंयोगेऽपि च वर्तते । घटावृत्तिसंयोगत्वधर्मस्तु केवलं घटावृत्तिसंयोगे एव वर्तते । एवं च संयोगत्वधर्मन्यूनवृत्तिः घटावृत्तिसंयोगत्वधर्मोऽपि भवति । वृक्षे च सर्वेऽपि संयोगा घटावृत्तिसंयोगा एव । अतः वृक्षे कुत्रापि घटावृत्तिसंयोगाभावो नास्ति । अर्थात् घटावृत्तिसंयोगत्वावच्छिन्नाभावः न वृक्षे.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ ૯૮૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀