________________
दीधितिः२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀
અવચ્છેદક બનવાના જ નથી. એટલે અવ્યાપ્તિ આવવાની નથી. હું આમ અહીં દંડાદિ જ સાધ્યતાવચ્છેદક બન્યા. અને દંડમાં જ તાદશપ્રતિયોગિતાનવચ્છેદકતાનું જ્ઞાન થાય છે. માટે કારણ હાજર થઈ જતા "પ્રાસાદ: દંડિમાનું" એ અનુભવસિદ્ધ અનુમિતિ માનવામાં કોઈ જ વાંધો નહીં આવે. હા એટલું ખરું કે સાધ્યતાવચ્છેદકસંબંધ સંયોગ ન માનતા લાંબો માન્યો છે એટલે આ અનુમિતિમાં પણ કદંડિ=પુરૂષમાં દંડનો એ પરંપરાસંબંધથી જ બોધ માનવો પડશે. હું જિગદીશજીએ આ ઉત્તર ભલે આપ્યો પણ એ ઉચિત નથી. કેમકે સાધ્યતાવચ્છેદકસંબંધ એમણે સ્વવૃત્તિદંડત્વજાતિ-આશ્રયાધિકરણત્વ માનેલો છે. અને વ્યાપ્તિમાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન એવી જ હેવધિકરણવૃત્તિઅભાવીયપ્રતિયોગિતા લેવાની વિવફા તો કરી જ છે. આથી જ તો તેમણે કહ્યું કે "શુદ્ધદંડોમાં આવતી પ્રતિયોગિતાવચ્છેદકતા એ પરંપરાસંબંધાનવચ્છિન્ન હોવાથી આ પ્રતિયોગિતાઓ લક્ષણ ઘટક નહીં બને." એ તો બરાબર. પણ હવે પ્રશ્ન એ થાય કે આ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન એવી પ્રતિયોગિતાવચ્છેદકતા લાવવી તો પડશે ને? તમે ઘટાભાવ લો તો એ ઘટત્વમાં રહેલી પ્રતિયોગિતા-અવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદક=પરંપરાસંબંધથી અવચ્છિન્ન તો છે જ નહીં. તો એ શી રીતે લેવાય? આ રીતે કોઈપણ પ્રતિયોગિતા-અવચ્છેદકતા સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન ન મળવાથી આ લક્ષણમાં કોઈપણ પ્રતિયોગિતા લક્ષણઘટક જ ન બનતા અવ્યાપ્તિ આવવાની જ છે.
સ્વવૃત્તિદંડત્વજાતિ-આશ્રયાધિકરણત્વ સંબંધ સાધ્યતાવચ્છેદક છે. આ દંડત્વથી ઘટિત છે. એટલે આ સંબંધથી કોઈપણ વસ્તુ દંડીમાં જ રહેવાની. અને એવા દંડીનો અભાવ દંડિસંયોગવાળા ભૂતલમાં મળવાનો જ નથી. જગદીશજી આવી ભુલ કરે તેવું માની શકાતું નથી. મને એમ લાગે છે કે અહીં સંબંધમાં જે દંડત્વનો નિવેશ કરેલો છે એ માત્ર સ્પષ્ટતા ખાતર જ છે. ખરો સંબંધ તો સ્વવૃત્તિ-જાતિ-આશ્રયઅધિકરણત્વ સંબંધ જ લેવાનો. જાતિ તરીકે કઈ લેવી? એ તો આપણે જ નક્કી કરવાનું છે. અને કોઈપણ જાતિ લઈએ તો ય વિરોધ તો આવવાનો જ નથી. ધારો કે એ જાતિ તરીકે દ્રવ્યત્વ લઈએ તો પણ એમાં કોઈ વાંધો નથી. દંડ એ સ્વવૃત્તિદ્રવ્યત્વજાતિ-આશ્રય-દંડાધિકરણત્વ સંબંધથી દંડીમાં રહી જ શકે છે. આમ કરવાથી ફાયદો એ થાય કે કદંડિસંયોગવાળા ભૂતલ ઉપર કોઈપણ ઘટવાળો માણસ ઉભો નથી. ત્યારે તેમાં ઘટવતુઅભાવ મળી જાય. અહીં ઘટ એ સ્વવૃત્તિ ઘટત્વજાતિ-આશ્રય-ઘટ-અધિકરણત્વસંબંધથી ઘટવાળા એવા પુરૂષાદિમાં રહે જ છે. અને એવા ઘટવાળાનો અભાવ અહીં મળી ગયો. તેની પ્રતિયોગિતાવચ્છેદકતા ઘટમાં આવી. અને તે સ્વવૃત્તિ-જાતિઆશ્રય-અધિકરણત્વ-સંબંધાવચ્છિન્ન-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન છે જ. અને સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદકદંડત્વકિતદિતર ઉભય-અવચ્છિન્ન પણ છે જ. એટલે આ રીતે આ પ્રતિયોગિતા મળી જાય. તે પ્રતિયોગિતાનો અિનવચ્છેદક દંડ એ જ સાધ્યતાવચ્છેદક બની જવાથી અવ્યાપ્તિ ન આવે. આવું મને લાગે છે. ખરી હકીકત તો બહુશ્રુતો જ જાણે.]
܀܀܀
܀
܀܀
܀
जागदीशी -- केचित्तु ‘साध्य-साधनभेदेन व्याप्तिग्रहानुमित्योः कार्य-कारणभावभेदात् यत्र दण्डत्वादिविशिष्टं विधेयतावच्छेदकं, तत्र हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकतानवच्छेदको यो
હા કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકકકકકકકકકકકકકકકકકકકકકકક કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત-ગુજરાતી સરલ ટીકાઓ - ૪૧