________________
दीधितिः१
܀
܀܀
܀܀܀
܀ ܀ ܀
܀ ܀ ܀
܀ ܀ ܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀ ܀ ܀
܀
܀ ܀ ܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀ ܀ ܀
હોવો જોઈએ.
અહીં પટસમેવતત્વવિશિષ્ટ જાતિઓમાં પ્રતિયોગિતાવચ્છેદકતા આવી. એ તો સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક જાતિત્વમ્પટસમેવતત્વ (તદિતર) થી અવચ્છિન્ન છે. માટે આ પ્રતિયોગિતા લઈ જ ન શકાય. પ્રતિયોગિતાની અવચ્છેદકતા તો પટસમવેતત્વવિ.જાતિમાં જ છે. હવે એ જાતિમાં જાતિત્વપટસમવેતત્વ એ બે ધર્મો રહેલા છે. એટલે એ બે ધર્મો પ્રતિ. અવચ્છેદકતાના અવચ્છેદક બને. અને એટલે એ પ્રતિ. અવચ્છેદકતા જાતિત્ત્વ અને તિદિતર એવા પટસમવેતત્વ એ ઉભયથી અવચ્છિન્ન બની. માટે એ લઈ ન શકાય. એટલે આ અભાવ ન લેવાય. માટે અવ્યાપ્તિ ન આવે. (જાતિઓ સા.અવચ્છેદક છે માટે સા.અવચ્છેદક એ જાતિત્વથી અવચ્છિન્ન છે. અર્થાત્ જાતિત્વ એ સાધ્યતાઅવચ્છેદકતાવચ્છેદક છે.) અહીં ઘટાભાવની પ્રતિયોગિતાની અવચ્છેદકતા ઘટત્વમાં છે અને તે તો નિરવચ્છિન્ન હોવાથી તાદૃશોભયાનવચ્છિન્ન મળી જાય છે. એટલે ઘટાભાવીય પ્રતિયોગિતા જ લક્ષણાટક હિતરીકે લેવાય. તેના અનવચ્છેદક રૂપતાદિ જાતિઓ એ જ સાધ્યતાવચ્છેદક છે. એટલે કોઈ અવ્યાપ્તિ ન આવે.
આમ જ્યાં સાધ્યતાવચ્છેદક તરીકે શુધ્ધજાતિ કે અખંડોપાધિ છે ત્યાં જે પ્રતિયોગિતાની અવચ્છેદકતા નિરવચ્છિન્ન હોય તે જ પ્રતિયોગિતા લેવાય. અને જ્યાં સાધ્યતાવચ્છેદક તરીકે વિશિષ્ટધર્મો=જાતિત્વવિશિષ્ટજાતિઓ વિગેરે હોય ત્યાં જે પ્રતિયોગિતાની અવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક-તદિતરોભયાનવચ્છિન્ન હોય, તે જ પ્રતિયોગિતા લક્ષણઘટક બને. આ પ્રમાણે ખુલાસો કરવાથી કોઈ અવ્યાપ્તિ દોષ ન આવે.
પ્રશ્નઃ આમ તો જાતિમદ્વાન્ ઘટતાત્ એવા સ્થલે પણ "પ્રતિયોગિતાવચ્છેદકતા નિરવચ્છિન્ન જ લેવાની" એવો નિવેશ કરવાથી અવ્યાપ્તિ દૂર થઈ શકે છે. કેમકે અહીં પટસમવેતત્વવિશિષ્ટજાતિમાં જ પ્રતિયોગિતાવરચ્છેદકતા આવી છે અને એ તો પટસમવેતત્વાદિથી અવચ્છિન્ન જ છે. એટલે એ નિરવચ્છિન્ન તરીકે લઈ જ ન શકાય. માટે ઘટાભાવીયપ્રતિયોગિતા લઈને લક્ષણ ઘટી જાય છે. તો પછી વિશિષ્ટ સાધ્યતાવચ્છેદક સ્થલે તાદશોભયાનવચ્છિન્ના એવી પ્રતિ. અવચ્છેદકતાનો નિવેશ કરવાનું કોઈ પ્રયોજન જ નથી. બે ય સ્થલે એક સરખું લાઘવવાનું વિધાન થઈ શકે છે. કે ઉત્તર: તો પછી દંડિમાન્ દ્રવ્યત્વા, માં અતિવ્યાપ્તિ આવે. "જ્યાં દ્રવ્યત્વ ત્યાં બધે જ દંડી" એ વાત તો ખોટી જ છે. પણ અહીં દ્રવ્યતાધિકરણમાં દંડી-અભાવ લઈએ અને એની પ્રતિયોગિતાની અવચ્છેદકતા દંડમાં આવે અને એ તો દંડવાવચ્છિન્ન જ છે. એટલે નિરવચ્છિન્ન ન હોવાથી એ ન જ લેવાય. એટલે દંડી-અભાવની પ્રતિયોગિતા એ લક્ષણઘટક ન બને. પણ પછી દ્રવ્યતાધિકરણ દ્રવ્યમાં ઘટાભાવાદિની તાદશપ્રતિયોગિતા લઈને લક્ષણ ઘટી જાય. એટલે અતિવ્યાપ્તિ આવે. છે પણ જો ઉભયાનવચ્છિન્ન પ્ર.અવચ્છેદકતાની વિવક્ષા લઈએ તો દંડમાં આવતી પ્ર.અવચ્છેદકતા એ માત્ર સાધ્યતાવચ્છેદકતા વચ્છેદકદંડવાવચ્છિન્ન જ છે. ઉભયાવચ્છિન્ન નથી. એટલે દંડી-અભાવની પ્રતિયોગિતા એ લક્ષણ ઘટક બને. તેના અવચ્છેદક દંડો એ જ સાધ્યતાવચ્છેદક હોવાથી અતિવ્યાપ્તિ ન આવે. આમ સાધ્યતાવચ્છેદક શુદ્ધ હોય ત્યાં નિરવચ્છિન્ન પ્રતિ. અવચ્છેદકતા અને સાધ્યતાવચ્છેદ વિશિષ્ટ હોય ત્યાં તા.ઉભયાનવચ્છિન્ન પ્રતિ અવચ્છેદકતા એવો નિવેશ કરવો યોગ્ય જ છે.
܀܀܀܀܀܀
܀
܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
! સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૪
ܕ݁ܳ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀