________________
दीधितिः१
घटाभावीयप्रतियोगिता एव । तदनवच्छेदिकाः रूपत्वादिजातयः एव साध्यतावच्छेदिकाः इति नाव्याप्तिः इति वाच्यम्।। । एतेन अव्याप्तिवारणं भवति इति सत्यं । किन्तु एवंकरणे "दंडिमान् द्रव्यत्वात्" इति अत्रातिव्याप्तिः भवति । यत्र द्रव्यत्वं तत्र दंडी इति तु न सम्यक् । तस्मात् इदं असत्स्थानं । तथापि अत्र द्रव्यत्ववद्घटादिषु दंड्यभावः, तत्प्रतियोगितावच्छेदकाः दंडाः । तस्मिन् तादृक्प्रतियोगितावच्छेदकता, सा च दंडत्वावच्छिन्ना न तु निरवच्छिन्ना । अतः *सा न गृह्यते । किन्तु घटाभावीयप्रतियोगिता एव लक्षणघटका । तदनवच्छेदकाः दंडा एव साध्यतावच्छेदकाः इति । लक्षणसमन्वयात् अतिव्याप्तिः । किन्तु यादृक्प्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकतावच्छेदक-तदितरानवच्छिन्ना, तादृक्प्रतियोगिता एव लक्षणघटका क्रियते तर्हि न अतिव्याप्तिः । दंडनिष्ठा प्रतियोगितावच्छेदकता केवलं. साध्यतावच्छेदकतावच्छेदकदंडत्वावच्छिन्नैव । न तु उभयावच्छिन्ना । अतः इयं प्रतियोगिता लक्षणघटका । तदवच्छेदकाः दंडा एव साध्यतावच्छेदकाः इति लक्षणस्य अघटनात् नातिव्याप्तिः । एवं च "शुद्धसाध्यतावच्छेदकस्थले निरवच्छिन्ना प्रतियोगिता, विशिष्टसाध्यतावच्छेदकस्थले च तादृक्प्रतियोगितावच्छेदकता साध्यावच्छेदकतावच्छेदक-तदितरानवच्छिन्ना लक्षणघटकत्वेन ग्राह्या" इति विवक्षणं सर्वथा गौरवादिदोषरहितम् । । अत्र आगच्छतु संग्रामभूमौ पूर्वपक्षः । न स समर्थः संप्रति अस्मान् पराजेतुम् । तथा हि दंडिमान् दंडिसंयोगात् इति
अत्र चालनीन्यायेन सर्वे दंण्ड्यभावाः मीलिताः । तत्प्रतियोगितावच्छेदकाः प्रथमदंडद्वितीयदंडतृतीयदंडाः, न तु दंडसामान्यम् ।। तथा या प्रतियोगितावच्छेदकता प्रथमदंडे अस्ति, सा तु प्रथमदंडत्वावच्छिन्ना । अर्थात् साध्यतावच्छेदकतावच्छेदकदंडत्वतदितरप्रथमत्वावच्छिन्ना न तु तदुभयानवच्छिन्ना । अतः सा प्रतियोगिता न लक्षणघटका । किन्तु घटाभावीया प्रतियोगिता ।। तदनवच्छेदकाः एव दंडाः साध्यतावच्छेदकाः इति लक्षणघटनात् नाव्याप्तिः । अत्र दंडत्वविशिष्टदंडाः साध्यतावच्छेदकाः । अतः एव साध्यतावच्छेदकतावच्छेदक-तदितरानवच्छिन्नप्रतियोगितावच्छेदकता-घटितं लक्षणं गृहीतं इति ध्येयम् । इत्थं च सर्वं सूपपन्नम्।
ચન્દ્રશેખરીયા: ઉત્તર: તમારી વાત અત્યારે બાજુ પર મૂકો.જો દીધિતિનું લક્ષણ માનીએ તો જ્યાં સાધ્યતાવચ્છેદક તરીકે શુદ્ધજાતિ=અવિશિષ્ટજાતિ કે અખંડધર્મ છે. ત્યાં આપત્તિ આવવાની જ છે. તે આ પ્રમાણે પર્વતો વહિનમાનું ધૂમાત્ અહીં સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ શુદ્ધજાતિ સ્વરૂપ છે. અહીં પર્વતમાં વહ્નિત્વવાનું વહ્નિ તો છે. પણ મહાનસીયવહ્નિમાં વૃત્તિત્વથી વિશિષ્ટ એવું જે વહ્નિત્વ છે એ વહ્નિત્વવાળો વહ્નિ તો પર્વતમાં નથી જ. અર્થાત્ ધૂમાધિકરણપર્વતમાં મહાનસીયવનિવૃત્તિત્વવિશિષ્ટવહ્નિત્વજાતિમાનું તો નથી જ. આ અભાવનો પ્રતિયોગી વિશિષ્ટવહ્નિત્વજાતિમાનું બન્યો. એની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિશિષ્ટવહ્નિત્વ બને. અને વિશિષ્ટ: શુદ્ધાતુ નાતિરિચ્યતે એ ન્યાયાનુસારે વહ્નિત્વ જ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ આવવાની જ છે. મહાનસીયવલ્કિ-વૃત્તિત્વવિશિષ્ટવહ્નિત્વવાનુનો અભાવ લીધો છે. અહીં તાદૃશવહ્નિત્વવાનુમાં તાદશવહ્નિત્વ ભલે હોય તો પણ મહાનસીયવહ્નિવૃત્તિત્વ નામનો ધર્મ તો વહ્નિત્વમાં જ છે. તાદશવહ્નિત્વવાળામાં નથી. એટલે તાદશવહ્નિત્વવદ્ધાં આવેલી પ્રતિયોગિતા એ તાદશવહ્નિત્વથી અવચ્છિન્ન ભલે બને. પણ એમાં એ પ્રતિયોગિતા મહાનસીયવહ્નિવૃત્તિત્વરૂપી ધર્મથી અવચ્છિન્ન ન જ બને. આમ એ પ્રતિયોગિતા
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૨૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀