________________
दीधितिः१३
જ બને છે. અને તદનધિકરણ એવું હેવધિકરણ તરીકે ઘટાદિ મળી જાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે.
પૂર્વપક્ષ: વિશિષ્ટદ્રવ્યત્વ એ તો શુ. દ્રવ્યત્વથી અભિન્ન જ છે. અને તે વિ. દ્રવ્યત્વ એ વિ. દ્રવ્યવાભાવાભાવ સ્વરૂપ છે. એમ શુ. દ્રવ્યત્વ એ પણ શુ. દ્રવ્યવાભાવાભાવ રૂપ જ છે. એટલે એ બે પણ એક જ બની જાય છે અને માટે વિદ્રવ્યવાભાવ એ શુદ્ધદ્રવ્યવાભાવાભાવનો પ્રતિયોગી પણ બને જ છે. એટલે પૂર્વવત્ અતિ વ્યા આવે.
પ્રશ્નઃ નિત્યવૃત્તિત્વવિશિષ્ટ દ્રવ્યવાભાવાભાવ એ નિત્યત્વવિશિષ્ટદ્રવ્યત્વરૂપ માનવો યોગ્ય નથી. કેમકે કવિશિષ્ટ એ શુદ્ધથી અભિન્ન છે. તેથી વિશિષ્ટદ્રવ્યત્વ એ શુદ્ધદ્રવ્યત્વ રૂપ જ બનવાનું. અને તો પછી "ઘટે દ્રિવ્યત્વાભાવો નાસ્તિ" એવી રીતે જેમ દ્રવ્યવાભાવાભાવની=દ્રવ્યત્વની પ્રતીતિ થાય છે. તેમ તેનાથી અભિન્ન એવા વિદ્રવ્યત્વની વિદ્રવ્યવાભાવાભાવની પ્રતીતિ પણ માનવી પડે. અર્થાત્ "ઘટે નિત્યવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યવાભાવો નાસ્તિ" એવી પ્રતીતિ પણ માનવી પડે. પણ એ તો થતી જ નથી. એટલે વિદ્રવ્યવાભાવાભાવ એ વિદ્રવ્યત્વ રૂપ ન માનતા નિત્ય-એકત્વસંખ્યારૂપ જ માનવો યોગ્ય છે. હવે આમ થવાથી વિદ્રવ્યવાભાવ એ શુદ્ધદ્રવ્યત્વાભાવાભાવનો પ્રતિયોગી જ ન બને. કેમકે શુદ્ધદ્રવ્યત્વાભાવાભાવ=શુદ્ધદ્રવ્યત્વ અને કવિ દ્રવ્યવાભાવાભાવ=વિદ્રવ્યત્વ. આમ હોવાથી જ વિદ્રવ્યવાભાવએ પ્રતિયોગિ બનતો હતો. હવે તો શુદ્રવ્યત્વ-અભાવાભાવ શુદ્રવ્યત્વરૂપ છે. અને વિદ્રવ્યવાભાવાભાવ એ તો નિત્યેકત્વ સંખ્યારૂપ જ છે. એટલે વિદ્રવ્યવાભાવ એ તો પ્રતિયોગી બનવાનો જ નથી. અને તેથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ ન આવે.
जागदीशी -- विशिष्टाधिकरणताया प्रतीतिनियामकतयैवातिप्रसङ्गभङ्गे द्रव्यत्वमपेक्ष्य नित्यानन्तसङ्खयापरिमाणादौ तादृशाभावत्वकल्पनायां गौरवात् -'अभावाभावस्यैव प्रतियोगित्वमिति सिद्धान्तप्रवादाच्च।
चन्द्रशेखरीयाः न, विशिष्टद्रव्यत्वाभावाभावो यदि विशिष्टद्रव्यत्वरूपो मन्येत, तदा तु विशिष्टद्रव्यत्वाभावाभावत्वं केवलं विशिष्टद्रव्यत्वे शुद्धद्रव्यत्वस्वरूपे एव मन्तव्यं भवेत् । यदि तु विशिष्टद्रव्यत्वाभावाभावो नित्यैकत्वसंख्यापरिमाणादिस्वरूपो मन्येत । तदा अनन्तानां घटवृत्तित्वविशिष्टद्रव्यत्वाभावाभाव-पटवृत्तित्वविशिष्टद्रव्यत्वा-भावाभावादीनां विद्यमानत्वात् अनन्ताः नित्यैकत्वादिसंख्याः मन्तव्याः । तासु च अनन्तासु विशिष्टाभावाभावत्वं मन्तव्यं इति एतद् महद्गौरवं । तस्मात् विशिष्टद्रव्यत्वाभावाभावो विशिष्टद्रव्यत्वरूपः एव मन्तव्यः ।
ननु तर्हि "घटे विशिष्टद्रव्यत्वस्याभावो नास्ति" इतिप्रतीत्यापत्तिः कथं निवार्या? इति चेत्, "यत्र विशिष्टद्रव्यत्वाधिकरणता तत्रैव सा प्रतीतिः "इति नियमस्यैव तादृशप्रतीतिनिवारकत्वात् . न दोषः। घटे नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वाधिकरणतायाः असत्वात् न तत्र तादृशप्रतीत्यापत्तिरिति भावः ।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀