________________
दीधितिः१३
प्रतियोगिस्वरूपस्य सत्वात् अत्रापि प्रतियोगिसामान्यानधिकरणं हेत्वधिकरणं न भवति । अतः साध्याभावस्य लक्षणाघटकत्वात्
अभावान्तरमादाय लक्षणसमन्वयो भवति इति अतिव्याप्तिः भवति । િચન્દ્રશેખરીયાઃ એ જ રીતે "દ્રવ્યત્વાભાવવાન" સ્થલે પણ અતિવ્યાપ્તિ બતાવે છે. આકાશમાં નિયત્વદ્રવ્યત્વ
છે. એટલે સામાનાધિકરણ્યસંબંધથી નિત્યત્વવિશિષ્ટ એવું દ્રવ્યત્વ બની જાય છે. અને એ તો ઘટમાં ન રહેતું હોવાથી ઘટાદિમાં તાદશદ્રવ્યત્વાભાવ=પ્રતિયોગી રહી જાય છે. જો કે આકાશમાં દ્રવ્યવાભાવાભાવ દ્રવ્યત્વ=સાધ્યાભાવ છે. અને તેનો પ્રતિયોગી દ્રવ્યત્વાભાવ કે નિત્યત્વવિદ્રવ્યત્વાભાવ કોઈ આકાશમાં નથી રહેતા. એટલે એ રીતે આકાશ એ પ્રતિયોગિસામાન્યનું અનધિકરણ બની શકે. પણ આગળ કહી ગયા તેમ ઘટમાં અનિત્યત્વવિશિષ્ટ દ્રવ્યત્વ છે અને તેનો અભાવ એ પણ દ્રવ્યત્વાભાવાભાવનો પ્રતિયોગી છે. અને એ અભાવ તો આકાશમાં છે જ. આમ એ રીતે આકાશાદિ પણ પ્રતિયોગિસામાન્યાનધિકરણ બનતા નથી. માટે ઘટાભાવાદિને લઈને લક્ષણ ઘટી જાય છે.
जागदीशी -- न च नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वाभावस्याभावो न नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वं विशिष्टस्यानतिरिक्ततया जन्यद्रव्येऽपि 'नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावो नास्ति'ति प्रतीतिप्रसङ्गात् ।। किन्तु नित्यैकत्वादिकमेवेति नातिव्याप्तिरिति वाच्यम्;
चन्द्रशेखरीयाः ननु विशिष्टद्रव्यत्वाभावो द्रव्यत्वाभावाभावस्य साध्याभावस्वरूपस्य द्रव्यत्वात्मकस्य प्रतियोगी न भवति, किन्तु विशिष्टद्रव्यत्वाभावाभावस्यैव प्रतियोगी भवति । तथा च साध्याभावस्य प्रतियोगी केवलं द्रव्यत्वाभाव एव । स च न द्रव्ये वर्तते, अतः प्रतियोग्यनधिकरणहेत्वधिकरणस्य प्रसिद्धत्वात साध्याभाव एव लक्षणघटक इति *नातिव्याप्तिरिति चेत् न, विशिष्टद्रव्यत्वाभावाभावस्वरूपं विशिष्टद्रव्यत्वं शुद्धद्रव्यत्वाभावाभावात् शुद्धद्रव्यत्वरूपात् अभिन्नमेव इति विशिष्टद्रव्यत्वाभावोऽपि द्रव्यत्वाभावाभावस्य साध्याभावरूपस्य प्रतियोगी भवत्येव इति तदवस्यैवातिव्याप्तिः ।। ननु नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावस्याभावो न नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वरूपः, अन्यथा तु नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वं शुद्धद्रव्यत्वस्वरूपमेव । शुद्धद्रव्यत्वं च शुद्धद्रव्यत्वाभावाभावरूपं, तथा च यथा "घटे द्रव्यत्वस्य अभावो नास्ति "इति द्रव्यत्वाभावाभावस्य द्रव्यत्वात्मकस्य प्रतीतिः भवति । तथैव "घटे नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावो नास्ति" इत्यपि, प्रतीतिरापद्येत, विशिष्टद्रव्यत्वस्य शुद्धद्रव्यत्वाभिन्नत्वात् । न च सा प्रतीतिः भवति । घटे तादृश विशिष्टद्रव्यत्वाभावस्यैव: सत्वात् । अतः तादृशविशिष्टद्रव्यत्वाभावाभावो न विशिष्टद्रव्यत्वरूपः, किन्तु नित्यैकत्वसंख्यादिरूपो मन्तव्यः । एवं *च द्रव्यत्वाभावाभावस्य द्रव्यत्वात्मकस्य विशिष्टद्रव्यत्वाभावाभावात् नित्यैकत्वादिरूपात् भिन्नत्वमेव सिद्धम् । तथा च पुनः द्रव्यत्वाभावाभावस्य प्रतियोगी द्रव्यत्वाभाव एव । न तु विशिष्टद्रव्यत्वाभावः इति पूर्ववत् नातिव्याप्तिः इति चेत् ।।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ દ્રવ્યવાભાવાભાવ એ સાધ્યાભાવ છે. નિત્યત્વવિશિષ્ટદ્રવ્યવાભાવાભાવ એ કંઈ સાધ્યાભાવ નથી. અને એટલે નિત્યવિ. દ્રવ્યત્વાભાવ એ સાધ્યાભાવનો પ્રતિયોગી બનતો જ નથી. અને તેથી દ્રવ્યત્વ=દ્રવ્યવાભાવાભાવ એ સ્વપ્રતિયોગિવ્યધિકરણ જ છે. અર્થાત્ આ સાધ્યાભાવનો પ્રતિયોગી શુદ્ધદ્રવ્યત્વાભાવ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀