________________
दीधितिः१३
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
અનિત્ય છે. તેમાં દ્રવ્યવાભાવાભાવ=દ્રવ્યત્વ રહે છે ખરું. પણ નિત્યત્વવિશિષ્ટદ્રવ્ય એ ઘટાદિમાં ન રહે. અર્થાત્ ઘટાદિમાં નિત્યત્વવિશિષ્ટદ્રવ્યવાભાવ છે જ. અને આ વિશિષ્ટદ્રવ્યત્વાભાવ એ શુદ્ધદ્રવ્યવાભાવ રૂપ જ હોવાથી દ્રવ્યવાભાવાભાવના પ્રતિયોગી તરીકે દ્રવ્યવાભાવનિત્યત્વવિદ્રવ્યવાભાવ બે ય બને છે. તેમાં ઘટાદિ તો નિત્યત્વવિશિષ્ટદ્રવ્યવાભાવાધિકરણ હોવાથી ઘટાદિ એ પ્રતિયોગિસામાન્યના અનધિકરણ તરીકે નથી મળતા. પરિણામે પાછી અતિવ્યાપ્તિ આવે.
जागदीशी -- यद्यपि द्रव्यत्वाभावस्य व्याप्यवृत्तित्वात्तत्साध्यके प्रतियोगिवैयधिकरण्याप्रवेशादिदमसङ्गतम्;
. चन्द्रशेखरीयाः ननु द्रव्यत्वाभावस्य व्याप्यवृत्तित्वात् प्रतियोगिवैयधिकरण्याघटितमेव लक्षणमत्र वाच्यम् । तथा चई सत्वाधिकरणे द्रव्ये द्रव्यत्वाभावाभावस्य वर्तमानत्वात् सहजतः एव साध्याभावो लक्षणघटकः इति नातिव्याप्तिः ।। द्रव्यत्वाभावः स्वाधिकरणे गुणादौ वर्तमानस्य स्वरूपेण घटाभावस्याप्रतियोग्यस्ति । अतः न स व्याप्यवृत्तिरेव इति चेत् ।
ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ પણ દ્રવ્યવાભાવ એ વ્યાપ્યવૃત્તિપદની પહેલી વ્યાખ્યા પ્રમાણે વ્યાયવૃત્તિ છે. એટલે ત્યાં પ્રતિયોગિવ્યધિકરણ શબ્દ મુકવાનો જ નથી. અને તેથી સત્તાધિકરણ ઘટાદિમાં દ્રવ્યવાભાવાભાવ=દ્રવ્યત્વ સહજ રીતે જ મળી જતા કોઈ દોષ રહેતો નથી. અતિવ્યાપ્તિ ન આવે.
. जागदीशी -- न चात्र कालिकसम्बन्धावच्छिन्नद्रव्यत्वाभावः साध्या, स च गुणाद्यवच्छेदेन काल एवाव्याप्यवृत्तिरिति वाच्यम्; तथा सति तस्य केवलान्वयित्वात्तत्साध्यकसत्त्वादेः सद्धेतुत्वेन तत्रातिव्याप्तरूपन्यासानौचित्यात्
चन्द्रशेखरीयाः न, अत्र कालिकावच्छिन्नप्रतियोगिताकद्रव्यत्वाभाव एव स्वरूपेण साध्यः, न तु समवायावच्छिन्नप्रतियोगिताको द्रव्यत्वाभावः । सत्वाभावो गुणाद्यवच्छेदेन काले वर्तते, गुणे द्रव्यत्वाभावात् काले. गुणावच्छेदेन द्रव्यत्वं कालिकेन नास्ति इति काले द्रव्यत्वाभावः सुघटः । तत्रैव काले द्रव्यत्वाभावाभावस्य सत्वात् तस्य प्रतियोगी द्रव्यत्वाभावो भवति इति द्रव्यत्वाभावोऽपि अव्याप्यवृत्तिरेव । तथा च तत्र प्रतियोगिवैयधिकरण्यघटितमेव लक्षणं वाच्यम् । तच्च पूर्ववत् अतिव्याप्तं भवति । अत्र इदं ज्ञेयं यदुत काले समवायेन द्रव्यत्वं वर्तते । अतः समवायावच्छिन्नद्रव्यत्वाभावः काले न ग्रहीतुं शक्यते । किन्तु काले गुणाद्यवच्छेदेन कालिकेन द्रव्यत्वस्याभावो वर्तते ।।
अतः स ग्रहीतुं शक्यते । तेन च इदं साध्यं अव्याप्यवृत्ति भवति । કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: અહીં કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાકદ્રવ્યવાભાવ એ જ અહીં સ્વરૂપથી સાધ્ય તરીકે
છે. અને એટલે એ અવ્યાખવૃત્તિ જ છે. કેમકે કાલમાં ગુણાવચ્છેદન દ્રવ્યત્વ કાલિકથી નથી રહેતો. એટલે દ્રવ્યત્વાભાવ એ કાળમાં સ્વરૂપથી મળી જાય છે. અને એ જ કાળમાં દ્રવ્યાવચ્છેદન દ્રવ્યવાભાવાભાવ દ્રવ્યત્વ
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀