________________
दीधिति:१३
साध्याभावो न निरुक्तरीत्या लक्षणघटकः संभवति । तथा हि-संयोगाभावाभावःसंयोगरूप एवात्र साध्याभावः । स च सत्वाधिकरणे द्रव्ये एव वर्तते, न तु गुणादौ । संयोगाभावाभावस्य प्रतियोगिनस्तु संयोगविशेषाभावाः । सर्वस्मिन् द्रव्ये संयोगविशेषाभावा वर्तन्त एव इति किमपि द्रव्यं संयोगाभावाभावप्रतियोगिसंयोगाभावसामान्यानधिकरणं न भवति इति साध्याभावस्य लक्षणाघटकत्वात् अभावान्तरमादाय लक्षणसमन्वयो भवति इति अतिव्याप्तिः भवति। । न च दीधितिकारमते संयोगसामान्याभावस्य केवलान्वयित्वात् सत्वहेतुः अव्यभिचारी एव । तथा च अत्र लक्षणगमनं इष्टं इति नातिव्याप्तिदानं संगतमिति वाच्यम् तथापि द्रव्यत्वाभाववान् सत्वात् इति अत्रातिव्याप्तिर्भवेत् । सत्वाधिकरणे द्रव्ये एव द्रव्यत्वाभावाभावो द्रव्यत्वस्वरूपो विद्यते, तस्य प्रतियोगी यथा द्रव्यत्वाभावः, तथैव नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वाभावो अनित्यघटादिवृत्तित्वविशिष्ट-द्रव्यत्वाभावोऽपि च भवति । विशिष्टस्य शुद्धानतिरेकात् । तत्र गगनादौ नित्ये द्रव्ये अनित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्य अभावः वर्तते । अनित्ये घटादौ नित्यवृत्तित्वविशिष्टद्रव्यत्वस्याभावो , वर्तते । एवं च सर्वाणि द्रव्याणि हेत्वधिकरणीभूतानि द्रव्यत्वाभावाभावस्य विशिष्टद्रव्यत्वाभावात्मकप्रतियोगिनः अधिकरणीभूतानि एव । न किमपि द्रव्यं सर्वेषां विशिष्टद्रव्यत्वाभावशुद्धद्रव्यत्वाभावादिप्रतियोगिनामनधिकरणं इति अत्र साध्याभावस्य लक्षणाघटकत्वात् अतिव्याप्तिः ।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: અમારા ત્રણ વિકલ્પો છે. (a) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન એવા એકાદ-બેન અનધિકરણ એવું હતધિકરણ લેવાનું? (b) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન તમામે તમામનું અનધિકરણ એવું હત્યધિકરણ લેવાનું? (c) કોઈપણ એકાદ પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન એવા તમામનું અનધિકરણ લેવાનું?
જો (a) માનશો તો કપિસંયોગવાનું એતદ્રવ્રુક્ષત્વમાં આવ્યાપ્તિ આવશે. કપિસંયોગત્વાવચ્છિન્ન એવા એકાદ કપિસંયોગ તરીકે તો ભૂતલવૃત્તિ કપિસંયોગ પણ લેવાય. અને તેનું અનધિકરણ વૃક્ષ બની જતા સાધ્યાભાવ જ લક્ષણઘટક બને.
પ્રશ્નઃ (b) લેશું. કપિસંયોગવાવચ્છિન્નમાં તો વૃક્ષવૃત્તિ કપિસંયોગ પણ આવે. તેનું અનધિકરણ વૃક્ષ ન બને. માટે સાધ્યાભાવ ન લેવાય, ઘટાભાવાદિ દ્વારા લક્ષણ ઘટી જાય.
પૂર્વપક્ષઃ તો પછી સંયોગસામાન્યાભાવવાનું સત્વા, માં અતિવ્યાપ્તિ આવે. સત્તાધિકરણ એવા દ્રવ્યમાં જ સાધ્યાભાવ=સંયોગાભાવાભાવસંયોગ મળવાનો. પણ એનો પ્રતિયોગી સંયોગવિશેષાભાવ તો દ્રવ્યમાં તત્તરવયેવાચ્છેદન મળી જ જવાનો છે. એટલે દ્રવ્ય પણ પ્રતિયોગિસામાન્યાનધિકરણ નથી બનતું. માટે સાધ્યાભાવ લક્ષણઘટક નહીં બને. એટલે અતિવ્યાપ્તિ આવે. કે પ્રશ્નઃ વાહ! દીધિતિમતે તો સંયોગસામાન્યાભાવ બધે જ રહેલો હોવાથી આ સ્થાન સાચું જ છે. માટે એમને તો લક્ષણગમન ઇષ્ટ જ છે.
પૂર્વપક્ષ: તો પણ દ્રવ્યવાભાવવત્ સત્વાત્ અહીં અતિવ્યાપ્તિ આવશે. કેમકે સત્તાધિકરણ એવા ઘટાદિ તો
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૧