________________
दीधितिः१२
દિ-પ્રતિયોનિયરળમૂર્તાિા૨ા.
चन्द्रशेखरीयाः ननु हेत्वधिकरणे प्रतियोगिवैयधिकरण्यावच्छेदकावच्छिन्नत्वं प्रतियोगिसामानाधिकरण्यानवच्छेदकीभूतहेत्वधिकरणवृत्तित्वं इति फलितम् । तच्च व्याप्यवृत्तिसाध्यकस्थले न संभवति । यतः तत्र प्रतियोगिसामानाधिकरण्यस्य *व्याप्यवृत्तित्वात् तदवच्छेदकस्यैवाप्रसिद्ध्या तदनवच्छेदकमपि अप्रसिद्धं । अतः तत्र इदं लक्षणं कथं घटेत? एवमपि गुरुतरं इदं निरूपणं इति चेत् तर्हि प्रतियोग्यनधिकरणीभूतहेत्वधिकरणवृत्यभाव इत्येव मूलग्रन्थेऽभावान्तरस्य निष्कर्षो वाच्यः । अयमाशयः । पूर्वपक्षस्य प्रतियोगिवैयधिकरण्यं यद्यपि हेत्वधिकरणविशेषणमेव अभिमतम् । तथापि, यदि प्रतियोगिवैयधिकरण्यं प्रतियोगिसामानाधिकरण्यानवच्छेदकत्वरूपं । यथा गुणः कपिसंयोगाभावनिष्ठस्य प्रतियोगिसामानाधिकरण्यस्यानवच्छेदको भवति स एव गुणः सत्ताधिकरणमपि इति तत्र साध्याभावस्य लक्षणघटकत्वात् । नातिव्याप्तिः । तदा तु प्रतियोगिसामानाधिकरण्यस्य व्याप्यवृत्तित्वात् तदवच्छेदकस्यैवाप्रसिद्ध्याऽप्रसिद्धं भवेत् । केनचित् मतेन तस्य प्रसिद्धावपि गौरवदोषस्तु दुर्वारः इत्यतो नेदमुचितं भवत्कृतं प्रतियोगिवैयधिकरण्यपदार्थनिरूपणम् इति । तत्र उत्तरपक्षः कथयति । केवलं प्रतियोग्यनधिकरणं यद् हेत्वधिकरणं इत्येव वक्तव्यं अर्थात् प्रतियोग्यसामानाधिकरण्य प्रतियोग्यनधिकरणत्वरूपमेव न तु निरुक्तस्वरूपं । अतः न गौरवादिदोषावकाशः।
ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ આનો અર્થ એ કે હત્યધિકરણ એ પ્રતિયોગિતૈયધિકરણ્યાવચ્છેદક હોવો જોઈએ. અને આ "પ્રતિયોગિવૈયધિકરણ્ય=પ્રતિયોગિના અધિકરણમાં રહેલ જે પ્રતિયોગ્યભાવ, તેમાં રહેલી વૃત્તિતાનું
અનવચ્છેદકત્વ." આવો જો અર્થ કરો તો પ્રતિયોગિવૈયધિકરણ્યાવચ્છેદકથી અવચ્છિન્ન એવો અભાવ હેવધિકરણમાં ફિલેવાનો રહેશે. એટલે કે "પ્રતિયોગિતામાનાધિકરણ્યાનવચ્છેદક એવું જે હત્યધિકરણ, તેમાં વૃત્તિ એવો અભાવ
એવો અર્થ થશે. એટલે કે સ્વપ્રતિયોગિનું જે અધિકરણ હોય, અભાવમાં રહેલી તાદશાધિકરણાનિરૂપિતવૃત્તિતાનું અનવચ્છેદકત્વ હે–ધિકરણમાં હોવું જોઈએ. એ જ "પ્રતિયોગિવૈયધિકરણ્ય" સ્વરૂપ છે. જેમકે કપિસંયોગાભાવપ્રતિયોગીકપિસંયોગનું અધિકરણ વૃક્ષ છે. કપિસંયોગાભાવ તેનાથી નિરૂપિતવૃત્તિતાવાળો છે. એ વૃત્તિતાની અવચ્છેદકતા હેવધિકરણ–વૃક્ષમાં છે. એટલે અહીં કપિસંયોગાભાવને લઈને વૃક્ષ એ પ્રતિયોગિવ્યધિકરણ બનતું નથી. માટે ઘટાભાવાદિ દ્વારા લક્ષણ સમન્વય થઈ જાય.
પણ આવો અર્થ કરશું તો વ્યાપ્યવૃત્તિસાધ્યનો અવચ્છેદક તો કોઈ ન હોય એટલે ત્યાં તો આવું અનવચ્છેદક હત્યધિકરણ પણ અપ્રસિદ્ધ બનશે. અને વળી આમાં ગૌરવ પણ ઘણું છે.
ઉત્તર: "પ્રતિયોગિ-અનધિકરણ એવું જે હત્યધિકરણ તેમાં વૃત્તિ એવો અભાવ "આટલો જ અર્થ કરવાનો છે. એટલે પછી કોઈ દોષ રહેતા નથી. આ અર્થ આગળ બતાવી જ ગયા. પરંતુ "દીધિતિમાં આ પંક્તિ શા માટે મુકી?" તે માટે આ ખુલાસાઓ કરેલા છે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૧૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀