________________
दीधितिः१२
. चन्द्रशेखरीयाः ननु "संयोगाभावे गुणे न संयोगसामानाधिकरण्यम्" इति प्रतीतिबलादेव संयोगाभावः गुणावच्छेदेन प्रतियोगिसामानाधिकरण्याभाववान् प्रसिद्धो भवति । तस्मात् तस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिरिति चेत् न, संयोगाभावो वृक्षावच्छेदेन स्वप्रतियोगिमवृत्तिस्वरूपो भवति । अतः तत्र स्वप्रतियोगिमवृत्तिभेदो गुणावच्छेदेनाऽपि न शक्यते गणयितुं । या तु प्रतीतिर्भवति तस्यास्तु अयमर्थः-"गुणः संयोगाभावनिष्ठस्य संयोगसामानाधिकरण्यस्यानवच्छेदक" इति । यदिवा "संयोगाभावः संयोगानधिकरणीभूतगुणे न वर्तते" इति । न तु "संयोगाभावः गुणे संयोगसामानाधिकरण्याभाववान्" इति । तथा च नोक्तप्रतीत्यापि साध्याभावः प्रतियोग्यसमानाधिकरणस्वरूपः सिध्यति इति न स लक्षणघटको भवति । तस्मात् अतिव्याप्तिः भवत्येव । अत एव निरुक्तलक्षणेऽस्वरसाद प्रतियोगिवैयधिकरण्य इत्यादि विशेषणं वक्ष्यति ग्रन्थकारः । तच्च विशेषणं हेत्वधिकरणे बोध्यं न तु अभावे । तथा च कपिसंयोगवान् । एतवृक्षत्वात् इत्यादौ कपिसंयोगाभावस्य गुणावच्छेदेन प्रतियोगिवैयधिकरण्येऽपि न क्षतिः। कपिसंयोगाभावप्रतियोगिकपिसंयोगस्याधिकरणमेव वृक्षः, न तु अनधिकरणं इति न साध्याभावो लक्षणघटकः तथा च नाव्याप्तिः इति
ભાવ: |
િચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ પ્રતિયોગિસમાનાધિકરણભિન્ન=પ્રતિયોગિમવૃત્તિભિન્ન એ જ અર્થ કરેલો છે. હવે "સંયોગાભાવે ગુe=ગુણાવચ્છેદન ન સંયોગસામાનાધિકરણ્યમસ્તિ "એ પ્રતીતિ થાય છે. એટલે ગુણવૃત્તિ સંયોગાભાવ એ સંયોગવવૃત્તિભિન્ન તરીકે જ પ્રતીત થાય છે. માટે એને લક્ષણઘટક તરીકે લઈ જ શકાય છે અને તેથી અતિવ્યાપ્તિ ન આવે. ર ઉત્તરઃ આ પ્રતીતિનો અર્થ તો બીજી રીતે પણ ઘટી શકે છે. "ગુણ એ સંયોગાભાવમાં રહેલા સંયોગસામાનાધિકરણ્યનો અવચ્છેદક નથી" એમ માની શકાય. એટલે ગુણવૃત્તિ સંયોગાભાવ એ સંયોગવવૃત્તિભિન્ન તરીકે સિદ્ધ ન થવાથી અતિવ્યાપ્તિ ઉભી જ રહેવાની. અથવા તો આ પ્રતીતિનો બીજો અર્થ એ પણ લઈ શકાય કે "સંયોગાભાવ એ સંયોગાનધિકરણ એવા ગુણમાં રહેલ છે." ભલે એ અર્થ લઈએ. તો ય સંયોગાભાવ એ સંયોગવદ્-વૃત્તિભિન્ન તરીકે તો સિદ્ધ થતો જ નથી. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ ઉભી તો રહે જ.
એટલે જ આ કરેલા નિરૂપણમાં મૂલકારને પણ અસ્વરસ છે જ. અને માટે જ આગળ તેઓ પ્રતિયોગિવ્યધિકરણ એ હેવધિકરણનું વિશેષણ બનાવવાના છે. અહીં પ્રતિયોગિવ્યધિકરણ= પ્રતિયોગિ-અનધિકરણ એવો કરવો. આમ કરવાથી અતિવ્યાપ્તિ ન આવે. કેમકે સંયોગાભાવપ્રતિયોગિસંયોગાનધિકરણ એવો ગુણ અને તેમાં સંયોગાભાવ મળી જતા સાધ્યાભાવ જ લક્ષણઘટક બની ગયો. એ રીતે કપિસંયોગી એતત્વમાં પણ વાંધો ન આવે. ભલે ત્યાં ગુણાવચ્છેદન કપિસંયોગાભાવ એ પ્રતિયોગિવ્યધિકરણ બનતો હોય તો પણ હત્યધિકરણ વૃક્ષ તો કપિસંયોગાધિકરણ જ હોવાથી સાધ્યાભાવ એ લક્ષણ ઘટક બનવાનો નથી. માટે આવ્યાપ્તિ ન આવે. ?
जागदीशी -- ननु हेत्वधिकरणे प्रतियोगिवैयधिकरण्यावच्छेदकावच्छिन्नत्वं - प्रतियोगिसामानाधिकरण्यानवच्छेद-कीभूतहेत्वधिकरणवृत्तित्वमिति यावत् तच्च व्याप्यवृत्तेरवच्छेदकत्वविरहादप्रसिद्धं गुरुतरञ्चेत्यत
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ ૦ ૨૧૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀