________________
दीधिति: १२
****************************************
જવાથી લક્ષણ ઘટી જાય અર્થાત્ અતિવ્યાપ્તિ આવે. તે નિવારવા માટે ત્યાં "પ્રતિયોગિ-અસંબંધિ" જ કહેવું પડે. અને એ આશયથી જ દીષિતિકારે અહીં સંબંધિપદ મુકેલ છે. એટલે કપિસંયોગવતુભેદની પ્રતિયોગિતાના અવચ્છેદક તાદાત્મ્યસંબંધથી પિસંયોગવના સંબંધી વૃક્ષાદિ બને. તભિન્ન એવા હેત્વધિકરણ પટાદિ બને તેમાં આ સંયોગવભેદ મળી ગયો અને તેની પ્રતિયોગિતામાં ઉભય મળી જતા ઉભયાભાવ ન મળે. અને તેથી અતિવ્યાપ્તિ ન આવે.
ઉત્તરઃ આમની વાત ખોટી નથી. પણ છેક આગળના કલ્પમાં જે સંબંધીપદની જરૂર છે. તેને અહીં કહેવાનું તો કોઈ પ્રયોજન જ નથી. યુક્ત જ નથી.
"આમ પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિનું જે અધિકરણ કે સંબંધી હોય, તન્નિરૂપિતવૃત્તિતાઅભાવવાળો અભાવ લક્ષણ ઘટક તરીકે લેવો." આવા ખુલાસાથી બધી આપત્તિઓ દૂર થઈ જાય છે.
दीधिति
-
तद्विशिष्टस्य च हेत्वधिकरणवृत्तित्वं वाच्यं तेन नाव्याप्यवृत्तिसाध्यकासंग्रहः । तद्वद्वृत्तिभिन्नत्वन्तु नार्थः, अव्याप्यवृत्तिसाध्यकव्यभिचारिण्यतिप्रसङ्गात् । अत्र 'सामानाधिकरण्यवतो न तदभाववत्त्वं, प्रतीतेरन्यथैवोपपादितत्वा' दित्यस्वरसात्- 'प्रतियोगिवैयधिकरण्ये 'त्यादिविशेषणं वक्ष्यति, तच्च हेत्वधिकरणे बोध्यं ।
'प्रतियोग्यानधिकरणीभूतहेत्वधिकरणवृत्त्यभावे 'ति पुनरभावान्तार्थनिष्कर्षः । ।१२ ।।
जागदीशी -- ननु कपिसंयोगाभावस्यापि गुणादौ प्रतियोग्यसमानाधिकरणत्वात् कपिसंयोग्येतत्त्वादित्यादावव्याप्तिरत आह - * तद्विशिष्टस्येति * । प्रतियोगिसामानाधिकरण्याभावविशिष्टस्येत्यर्थः । तथा हेतुमति वृक्षादौ संयोगवद्वृत्तित्वाभावविशिष्टः संयोगाभावो नास्तीति नाव्याप्तिः
चन्द्रशेखरीयाः ननु "प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगिनः यदधिकरणं, तस्मिन् अवर्तमानः हेत्वधिकरणे वर्तमानोऽभावः" इति उक्तम् । किन्तु कपिसंयोगवान् एतद्वृक्षत्वात् इति अत्राव्याप्तिः भवति । वृक्षे मूलावच्छेदेन यः कपिसंयोगाभावः वर्तते, स एव गुणेऽपि वर्तते । अधिकरणभेदेऽपि अत्यन्ताभावः एक एव मन्यते । गुणवृत्तिश्च: कपिसंयोगाभावो गुणे कपिसंयोगस्याभावात् स्वप्रतियोग्यसमानाधिकरण एव । एवं च साध्याभावस्यैव लक्षणघटकत्वात्: अव्याप्तिः । अयं भावः । एकस्मिन्नेव कपिसंयोगाभावे गुणावच्छेदेन स्वप्रतियोग्यधिकरणवृक्षावृत्तित्वं, मूलावच्छेदेन च : हेत्वधिकरणवृत्तित्वं अस्ति इति कपिसंयोगाभावे निरुक्तप्रतियोग्यसमानाधिकरणत्वस्य हेत्वधिकरणवृत्तित्वस्य च :
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૨૧૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀