________________
दीधिति: ११
समवायः समवायेन कुत्रापि न वर्तते । अतः तत्र समवेतत्वहेतुः नास्ति । किन्तु जाति - विशेषद्रव्यगुणादिषु स हेतुः वर्तते । तेषु च समवायैकार्थसमवायान्यतरसम्बन्धेन जातेः वर्तमानत्वात् न तत्र जात्यभावः प्रतियोग्यसमानाधिकरणः इति भवत्यतिव्याप्तिः अभावान्तरमादायेति भावः इति वदन्ति । तत्तुच्छं समवायस्य समवायेनैव वृत्तित्वात् अनन्तरोक्तप्रकारेण भावत्वहेतुनाऽपि अतिव्याप्तिसंभवात् भावत्वपदस्य समवेतत्वपरकत्वं नोचितम् । अत्र पूर्वपक्षः समाप्तः ।
ચન્દ્રશેખરીયા: કેચિત્ઃ ભાવત્વહેતુ સમવાય+વિશેષાદિમાં રહેલો છે. અને સમવાયમાં તો એકાર્થસમવાયથી જાતિ રહેતી જ નથી. કેમકે સમવાય એ સ્વરૂપથી રહે છે. આમ જો ભાવત્વ હેતુ લો તો એ તો સમવાયમાં પણ રહે. અને ત્યાં કાલિકાદિ કોઈપણ સં.થી જાતિ ન રહેતી હોવાથી સમવાયમાં રહેલો જાત્યભાવ પ્રતિયોગિ અસમા *મળી જતા અતિવ્યાપ્તિ ન ઘટે. જ્યારે અતિવ્યા. આપવી તો છે જ. માટે ભાવત્વનો સમેવેત એવો અર્થ કરવો. સમવાયથી ૨હે તે સમવેત કહેવાય. સમવાય તો સ્વરૂપથી રહેતો હોવાથી તે સમવેત ન બને. એટલે તેમાં હેતુ
રહે. પણ વિશેષાદિમાં જ સમવેતત્વ મળે. અને તેમાં તો એકાર્થસમવાયથી જાતિ હોવાથી ત્યાં રહેલો જાત્યભાવ એ પ્રતિયોગિ સમાના. જ બની જતા તે ન લેવાય. એટલે બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જાય. એ रीते अतिव्या. खावे.
પૂર્વપક્ષ: સમવાય એ સ્વરૂપથી રહે છે. પણ એ સ્વરૂપ=સમવાય જ છે. એટલે સમવાયમાં પણ જાતિ એકાર્થસમવાયથી ૨હે જ છે. એટલે તેમાં રહેલો જાત્યભાવ પણ પ્રતિ.સમાના. જ બનવાથી તે સમવાય હેત્વધિકરણ બને તો ય અતિવ્યા. ઘટવાની જ છે. માટે ભાવત્વનો સમવેતત્વ અર્થ કરવો નિરર્થક છે.
दीधिति
- मैवं, - प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगिनो यदधिकरणं,
सम्बन्धि वा- तद्वृत्तित्वाभावस्योक्तत्वात्, - भवति चैवमन्योन्याभावोऽपि प्रतियोग्यसमानाधिकरणः ।।११।।
जगदीशी * प्रतियोगितेति * । - तथा च ज्ञानाद्यभावस्य तादृशेन समवायसम्बन्धेन घटादी प्रतियोगिव्यधिकरणत्वा - न्नातिव्याप्तिः ।
--
चन्द्रशेखरीयाः अत्रोच्यते । प्रतियोगितावच्छेदकसम्बन्धेन यत् प्रतियोगिनोऽधिकरणं संबंधि वा तद्वृत्तित्वाभाववान् एव अभावः लक्षणघटकत्वेन गृह्यताम् इति दीधित्यां समाधानं । साम्प्रतं तु जागदीश्यनुसारेण चिन्त्यते एवं च नः ज्ञानवान् द्रव्यत्वात् इत्यादावतिव्याप्तिः । द्रव्यत्वाधिकरणे गगनादौ समवायेन ज्ञानाभावः गृह्यते, तत्प्रतियोगितावच्छेदकसमवायेन ज्ञानाधिकरणं आत्मैव । तद्वृत्तित्वाभाववान् गगनवृत्तिः ज्ञानाभावः इति साध्याभावस्यैव
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૧ ૨૦૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀