________________
दीधितिः११
܀܀܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
अनुमानेषु या अतिव्याप्तियोजना क्रियते, सा प्रतिपाद्यते । ज्ञानाभाववति घटादौ द्रव्ये विषयतासम्बन्धेन ज्ञानस्य, विशेषगुणाभाववति कालादौ कालिकविशेषणतासम्बन्धेन विशेषगुणस्य, जात्यभाववति समवायादौ एकार्थसमवायेन, जातेश्च वर्तमानत्वात् सर्वत्र साध्याभावः स्वप्रतियोगिसमानाधिकरण एव भवति इति तत्र तत्रातिव्याप्तिः । अस्य विस्तरतो निरूपणं अनन्तरमेव कृतम् इति न पुनः प्रतन्यते । केवलं समवाये एकार्थसमवायेन जातिः कथं वर्तते? इति. अस्य समाधानं क्रियते, यत् समवायः परमाण्वादिषु स्वरूपेण वर्तते । स च स्वरूपः समवायात्मक एव । तथा परमाण्वादिषु जातिः समवायेन वर्तते । एवं परमाणुरूपे एकार्थे समवायजात्योः समवायः वर्तते । अयमेवैकार्थसमवायः ।। तथा च परमाण्वादिनिष्ठा जातिः स्वाधिकरणनिरूपितसमवायात्मकस्वरूपसम्बन्धेन समवाये वर्तते । इदमेव समवायघटितसामानाधिकरण्यं उच्यते । एवं च समवाये एकार्थसमवायसम्बन्धेन जातेः वर्तमानत्वात् न तत्र विद्यमानो जात्यभावो लक्षणघटकः इति अतिव्याप्तिः । न च समवायस्य समवायेन वृत्तिताऽप्रसिद्धा इति वाच्यम् यथा घटादौ जातिः सती इति प्रतीत्या तत्र समवायेन जातिः सिध्यति, तथैव घटादौ समवायः सन् इति प्रतीत्या तत्र समवायोऽपि समवायेन सिध्यति एव, द्वयोः प्रतीतयोरविशेषात् । િચન્દ્રશેખરીયાઃ દીધિતિમાં ત્રણેય સ્થાને કેવી રીતે અતિ વ્યાપ્તિ આવે એ બતાવે છે. જે આપણે જોઈ ગયા માત્ર એકાર્થસમવાય સમવાય એ પોતે પરમાણુમાં સ્વરૂપસંગથી રહે. એ સ્વરૂપ એટલે સમવાય પોતે જ. અને એ પરમાણુમાં સમવાયથી જાતિ રહે. આમ બેયનો એક અર્થ એવા પરમાણુમાં સમવાય છે. આને એકાર્થસમવાય કહેવાય. એટલે સમવાયમાં પણ સમવાયઘટિતસામા. સંથી જાતિ રહે. અને વિશેષાદિ પણ રહે જે પૂર્વે જ જોઈ गया. भ "ala: सती" मेवी प्रतात. थाय छ तेम "समवायः सती" मेवी प्रताति ५९. थाय छे. मेटले प्रय સમવાયથી રહેલા માની શકાય છે. અર્થાત્ "પરમાણી જાતિઃ સતી" એવી પ્રતીતિથી પરમાણુમાં જાતિ સમવાયથી રહેલી માનીએ છીએ. તેમ "પરમાણો સમવાય સન્" એ પ્રતીતિ પ્રમાણે પરમાણુમાં સમવાય પણ સમવાયથી=સ્વરૂપથી રહેલો માની શકાય છે. અને એ રીતે એકાર્થ સમવાય મળી જાય છે. ટુંકમાં પૃથ્વીત્વાદિજાતિના અધિકરણ એવા પરમાણુથી નિરૂપિતસમવાયરૂપસ્વરૂપસંબંધથી એ જ જાતિ સમવાયમાં રહી જાય છે. અને તેથી સમવાયમાં રહેલો જાત્યભાવ એ સ્વપ્રતિયોગિજાતિસમાનાધિકરણ બનતાં તે લક્ષણાટક ન બને. પરિણામે બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જતા અતિવ્યા. આવે.
܀܀
܀
܀܀
܀
܀
܀
܀ ܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀܀
जागदीशी -- "भावत्वात् समवेतत्वात्" इत्यपि केचित्।
܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀ ܀
__चन्द्रशेखरीयाः अत्र केचित् भावत्वहेतुः समवायेऽपि वर्तते । तत्र च जात्यभावोऽस्ति । तत्प्रतियोगिनी जातिः समवाये समवायकालिकैकार्थसमवायादिना केनापि सम्बन्धेन न वर्तते । तथाहि-असम्बन्धात्मकजातिबाधकात् जातिः समवाये समवायेन न वर्तते । समवायस्य नित्यत्वात् कालिकेनापि तत्र न जातिः वर्तते । समवायस्य घटादौ स्वरूपेण विद्यमानत्वात् जातिः एकार्थसमवायेनापि समवाये न वर्तते । तथा च समवाये वर्तमानो जात्यभावः स्वप्रतियोग्यसमानाधिकरण एव भवति इति साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः संभवति । तस्मात् भावत्वहेतुः समवेतत्वपरको ज्ञेयः ।।
܀ ܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૨૦૩
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀