________________
दीधितिः७
___ चन्द्रशेखरीयाः ननु यदि अत्यन्तपदानुपादाने सर्वेषामेवाभावानां स्वसमानाधिकरणाभावान्तरात्मकस्व प्रतियोगिसमानाधिकरणत्वात् प्रतियाग्यसमानाधिकरणाभावमात्रस्य अप्रसिद्धत्वात् दीधितौ "तादृशासामानाधिकरण्यस्य असंभवापत्तेः", इत्येव वक्तुमुचितं । कथं "दुर्लभत्वापत्तेः" इति उक्तम् इति चेत् सत्यं इह यावत् यत् निरूपणं कृतं, तदनुसारेण तु, अभावमात्रे एव प्रतियोग्यसमानाधिकरणत्वस्य असंभव एव । किन्तु अत्रैव ग्रन्थे अग्रे "साध्यतावच्छेदकसम्बन्धेन : प्रतियोग्यसमानाधिकरणत्वं साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यधिकरणं यत्, तस्मिन् अवृत्तित्वरूपम् ग्राह्यम्" इति: वक्ष्यते । तदनुसारेण तु भावसाध्यके वहिनमान् धूमात् इत्यादौ घटाभाव एव प्रतियोग्यसमानाधिकरणः प्रसिद्ध्यति ।। तथाहि घटाभावस्य द्वौ प्रतियोगिनौ घटः पटाभावश्च । साध्यतावच्छेदकसंयोगसम्बन्धेन पर्वते घटो न विद्यते । पटाभावोऽपि च न विद्यते । पटाभावस्य संयोगेन वृत्तिताया एव अप्रसिद्धत्वात् । एवं च घटाभाव एव साध्यतावच्छेदकसंयोगसम्बन्धेन: स्वप्रतियोगिघटाधिकरणावृत्तिः पर्वतवृत्तिः भवति इति न तत्राव्याप्तिः । एवं चात्र प्रतियोग्यसामानाधिकरण्यस्य प्रसिद्धिसंभवात् दीधितौ तस्यासंभवो नोक्तः, किन्तु दुर्लभत्वं उक्तं । तस्य दुर्लभत्वं च स्वरूपसम्बन्धेन अभावसाध्यकस्थले. भवति । यथा "धूमाभाववान वह्नि-अभावात्" इति अत्र वह्नि-अभावाधिकरणे सरसि घटाभावो विद्यते । किन्तु तस्य प्रतियोगी पटाभावः साध्यतावच्छेदकस्वरूपसम्बन्धेन सरसि विद्यते । अतोऽत्र घटाभावोऽपि न स्वप्रतियोग्यसमानाधिकरणः प्रसिद्ध्यति इति अत्रैव प्रतियोग्यसमानाधिकरणत्वस्य दुर्लभत्वं भवतीति भावः । तत्र च अत्यन्तपदस्य . प्रथमां विवक्षां आदाय भवति लक्षणसमन्वयः । तथाहि- गगनत्वाभावस्य प्रतियोगी गगनत्वं पटाभावादिश्च । पटाभावश्च पटाभावभेदमादायैव गगनत्वाभावप्रतियोगी भवति । अतः स अत्यन्ताभावत्वनिरूपको नास्ति । किन्तु गगनत्वमेवात्यन्ताभावत्वनिरूपकं । साध्यतावच्छेदकस्वरूपसम्बन्धेन गगनत्वाधिकरणे गगनेऽवर्तमानो सरसि वर्तमानः गगनत्वाभावः । प्रसिद्ध्यति इति तमादाय लक्षणसमन्वयो भवति ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ આગળ કહેવાના છે કે "સાબિતાવચ્છેદકસંબંધન સ્વપ્રતિયોગિ-અધિકરણ જે બને તેમાં અવૃત્તિ એવો અભાવ લેવો." હવે આ વિવફા પ્રમાણે વહ્નિમાનું ધૂમાત્ર ઇત્યાદિ સ્થલે તો ઘટાભાવના પ્રતિયોગી ઘટપટાભાવાદિભેદ બને. પણ સાધ્યતાવચ્છેદકસંયોગથી તો ઘટ જ રહે છે પટાભાવાદિ નહિ. અને તેથી સંયોગથી ઘટાધિકરણ ભૂતલ બને. અને તેમાં અવૃત્તિ એવો પર્વતવૃત્તિ-ઘટાભાવ લઈ શકાતા ત્યાં "અત્યન્ત"પદ વિના પણ લક્ષણ સમન્વય થઈ શકે છે. એટલે અસંભવ દોષ ન આવે. પણ "ધૂમાભાવવાનું વહ્નિઅભાવાતુ" આવા સ્વરૂપસંબંધથી જ્યાં સાધ્ય હોય તેવા સ્થલે તો ઘટાભાવનો પ્રતિયોગી ઘટપટાભાવમાંથી પટાભાવ એ સ્વરૂપથી સરોવરમાં રહે છે એટલે ઘટાભાવ એ સ્વપ્રતિયોગિસમાનાધિકરણ= સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધથી સ્વપ્રતિયોગિપટાભાવાધિકરણ બનેલા એવા સરોવરમાં વૃત્તિ છે. એટલે ત્યાં આવા કોઈ અભાવો લક્ષણ ઘટક ન બનતા આવા સ્થલે અવ્યાપ્તિ આવે. આમ સ્વરૂપસંબંધ જ્યાં સાધ્યતાવચ્છેદક હોય ત્યાં જ પ્રતિયોગિ-અસમાનાધિકરણ-અભાવ પ્રસિદ્ધ બનતો હોવાથી અસંભવ દોષ ન કહેતાં દુર્લભત્વ અવ્યાપ્તિ દોષની વિવક્ષા કરી છે. જો કે આ વાત આગળ કરવાના છે. છતાં અહીં કાળજી રાખી છે. આમ અત્યન્તપદની પહેલી વિવક્ષા ["અત્યન્તાભાવત્વનિરૂપક પ્રતિયોગિ-અસમાનાધિકરણ"] લેવાથી એ લાભ થયો કે વક્તિમાન ધૂમાત્ વિગેરેમાં અવ્યાપ્તિ ન આવે. ત્યાં પર્વતમાં ઘટાભાવ રહેલો છે તેનો પ્રતિયોગી ઘટમ્પટાભાવ ભલે બને
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૫૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀