________________
दीधितिः७
ઘટાભાવનો પ્રતિયોગી બને. અને આ પટાભાવરૂપ પ્રતિયોગી તો પર્વતમાં છે જ. આમ ઘટાભાવ એ. સ્વપ્રતિયોગિ-પટાભાવને સમાનાધિકરણ જ બની જતા તે લક્ષણઘટક જ બને નહિ. આ રીતે કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા આવ્યાપ્તિ આવે. અહીં અભાવમાં રહેનારા અભાવને જુદો માનીએ તો વળી તેમાં રહેલો અભાવ પણ જુદો.... એમ અનવસ્થા ચાલે. તે નિવારવા જ અભાવમાં રહેનાર અભાવ એ અધિકરણાત્મક અભાવ સ્વરૂપ જ માનેલો છે. ટુંકમાં હત્યધિકરણવૃત્તિ=હેતુસમાનાધિકરણ એવા તમામે તમામ અભાવો એ સ્વસ્વરૂપ એવા અભાવાત્તરભેદના પ્રતિયોગી અભાવાત્તરને સમાનાધિકરણ જ મળે છે. માટે કોઈપણ અભાવ લક્ષણ ઘટક બની શકશે નહિ.
जागदीशी -- न च भावस्वरूपाभावस्यैव [वल्यभावाभावस्य प्रतियोगी यो वढ्यभावः - तदसमानाधिकरणत्वात्] प्रतियोग्यसामानाधिकरण्यं' सुलभमिति वाच्यम्;
चन्द्रशेखरीयाः ननु प्रथमां विवक्षां विनापि वलि-अभावाभावो भवति लक्षणघटकः । यतो वह्यभावाभावो वह्निस्वरूपः। तस्मिन् वर्तमानः पटाभावभेदो न वह्नि-अभावाभावस्वरूपो भवति । अभावाधिकरणकस्यैवाभावस्याधिकरणात्मकत्वात् । वह्नि-अभावाभावस्तु वह्निस्वरूपः, अतः तस्मिन् वर्तमानः पटाभावभेदो भिन्नः एव ।। अतः वह्नि-अभावाभावस्य प्रतियोगी केवलं वहिल-अभाव एव भवति । न तु पटाभावादिः । स च वह्नि-अभावः न पर्वते वर्तते । अतः वह्नि-अभावाभावः स्वप्रतियोग्यसमानाधिकरणः प्रसिद्धः । तत्प्रतियोगितावच्छेदकं वह्नि-अभावत्वं ।।
अनवच्छेदकं च वह्नित्वं एव साध्यतावच्छेदकं इति लक्षणसमन्वयः संभवति इति चेत् । કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ પર્વતમાં વહ્નિ-અભાવાભાવ લઈએ. એનો પ્રતિયોગી વહ્નિ-અભાવ તો પર્વતમાં
રહેતો જ નથી. અને “વહ્નિ-સમાવામાવઃ ઘરમાવમેવા" બને તો પણ વહ્નિ-અભાવાભાવ એ તો વિહ્નિ=ભાવપદાર્થ સ્વરૂપ છે. એટલે તેમાં રહેલો ઘટાભાવભેદ એ કંઈ વહ્નિ-અભાવાભાવ સ્વરૂપ ન ગણાય. પણ જુદો જ ગણાય. ભાવવૃત્તિ અભાવ તો ભાવથી જુદો જ માનેલો છે. એટલે ઘટાભાવભેદનો પ્રતિયોગી ઘટાભાવ એ વહ્નિ-અભાવાભાવનો પ્રતિયોગી નથી જ બનતો. આમ આ વહ્નિ-અભાવાભાવનો પ્રતિયોગી માત્ર વહ્નિ-અભાવ જ બનશે. અને તેને અસમાનાધિકરણ તો આ વહ્નિ-અભાવાભાવ છે જ. માટે એ જ લક્ષણઘટક બની શકશે.
1 जागदीशी -- तस्यापि स्वसमानाधिकरणाभावा[ऽन्तर]भिन्नत्वात् अभावमात्राधिकरणक इव अभावमात्रप्रतियोगि-कोऽपि विशिष्टाभावाद्यनात्मकोऽभावोऽधिकरणभिन्नो नेष्यते, लाघवात्।
चन्द्रशेखरीयाः न, वढ्यभावाभावः स्वसमानाधिकरणपटाभावभेदवान् तु अस्ति एव । स च भेदः वहन्यभावाभावस्वरूप एव स्वीकार्यः । यथा अभावमात्राधिकरणकोऽभावः अधिकरणरूपो मन्यते, तथैवाभावमात्रप्रतियोगिको
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૫૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀