________________
दीधितिः७
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
બની જતા તે ન લેવાય. એટલે બીજા અભાવને લઈને લક્ષણ ઘટી જાય. [ખ્યાલ રાખવો કે "પ્રતિયોગિઅસમાનાધિકરણ=પ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નાસમાનાધિકરણ" એ જ અર્થ લેવાનો છે. પણ અહીં ટુંકાણમાં લખવા માટે આ પ્રમાણે લખીએ છીએ.]
ઉત્તરઃ અત્યન્તપદ બે વસ્તુ સુચવે છે. અહીં (a) હેવધિકરણવૃત્તિ અભાવ એ અત્યન્તાભાવત્વનિરૂપક એવા પ્રતિયોગિને અસમાનાધિકરણ લેવાનો. (b) આવા અભાવમાં રહેલી પ્રતિયોગિતા એ અત્યન્તાભાવત્વનિરૂપક જ લેવાની. અને તેવી જ પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાબિતાવચ્છેદક બનાવવાનો છે.
जागदीशी -- अत्यन्ताभावत्वनिरूपकं यत् प्रतियोगित्वं, तदाश्रयवैयधिकरण्यविवक्षायाः फलमाह*अन्यथेति । तद्भेदस्य स्वसमानाधिकरणाभावान्तरभेदस्य। *स्व-स्वरूपानतिरिक्ततयेति । - अनवस्थाभयेनेत्यादिः । *दुर्लभत्वापत्तेरिति । हेतुसमानाधिकरणाभावमात्रस्यैव स्वात्मकभेदप्रतियोगि, यदभावान्तरं-तत्समानाधिकरणत्वादिति भावः ।
214110
___ चन्द्रशेखरीयाः यदि हि प्रथमा विवक्षा न क्रियते । तदा "वह्निमान् धूमात्" इत्यादौ कोऽपि अभाव, स्वप्रतियोग्यसमानाधिकरणः न प्रसिद्ध्यति । तथा हि पर्वते घटाभावो वर्तते, तत्रैव पटाभावोऽपि वर्तते । घटाभावः। पटाभावभेदवान् अस्ति । अतः घटाभावे वर्तमानः पटाभावभेदः लाघवात् घटाभावस्वरूप एव मन्यते । अन्यथा यदि अभावे वर्तमानोऽभावो भिन्नो मन्यते, तदा तु तत्रापि अभावे अन्योऽभावः, तत्रापि अन्योऽभावो... इति अनवस्थाई भवेत् । अनवस्थावारणाय अभावाधिकरणकोऽभावः स्वाधिकरणस्वरूप एव मन्यते । तथा च घटाभाव एव पटाभावभेदः इति कृत्वा पटाभावभेदप्रतियोगी पटाभावः पर्वते वर्तते । अतः पर्वते वर्तमानो घटाभावः स्वप्रतियोगिपटाभावेन सह समानाधिकरण एव भवति इति एवंरीत्या सर्वेषां अभावानां स्वप्रतियोगिसमानाधिकरणत्वेन प्रतियोग्यसमानाधिकरणाभावस्य : दुर्लभत्वापत्तिः दुर्वारैव । प्रथमविवक्षायां सत्यां तु नैष दोषः । यतो घटाभावस्य द्वौ प्रतियोगिनौ घटः घटाभावश्च । तत्र घटोऽत्यन्ताभावत्वनिरूपकः पटाभावश्च पटाभावभेदमादाय घटाभावप्रतियोगी भवति । अतः स भेदत्वनिरूपकः ।। तस्मात् अत्यन्ताभावत्वनिरूपकप्रतियोगी तु घटः एव भवति । स च पर्वते नास्ति, अतः घटाभावः अत्यन्ताभावत्वनिरूपकघटात्मकप्रतियोग्यसमानाधिकरणो भवति इति तमादाय लक्षणसमन्वयः संभवति ।
ચન્દ્રશેખરીયાઃ અહીં (a) અત્યન્તાભાવત્વનિરૂપકપ્રતિયોગી એટલે અત્યન્તાભાવનિરૂપકપ્રતિયોગિતાનો આશ્રય. અને તેને અસમાનાધિકરણ એવો અભાવ લેવાનો છે. આમ જો ન કહીએ તો તો પર્વતમાં કોઈપણ અભાવ એ સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ ન જ મળે. કેમકે પર્વતમાં ધારો કે ઘટાભાવ લેવા જાઓ તો એ જ पर्वतमा ५मा ५९॥ छ. ४वे. "घटाभावः पटाभावो न" में प्रताति अनुसारे घटामा ५ मामेवान् बने। છે. અર્થાત્ ઘટાભાવ એ સ્વસમાનાધિકરણ એવા પટાભાવથી ભિન્ન બને છે. (=ભેદવાળો બને છે) હવે અભાવમાં રહેલો અભાવ એ અધિકરણાત્મક-અભાવસ્વરૂપ જ માનેલો હોવાથી ઘટાભાવમાં રહેલો પટાભાવભેદ એ ઘટાભાવરૂપ જ ગણાય. અને એટલે પટાભાવભેદનો પ્રતિયોગી પટાભાવ એ પટાભાવભેદસ્વરૂપ એવા
܀܀
܀܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૫૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀