________________
܀܀܀܀܀܀܀܀܀܀܀
भ्रमज्ञानानन्तरं भूतत्वविशिष्टमूर्तत्वज्ञानानुदयेऽपि भूतत्वमूर्तत्वोभयज्ञानस्योत्पत्तिदर्शनात् भूतत्वमूर्तत्वोभयं भूतत्वविशिष्टमूर्तत्वात् भिन्नमेव । तथा च मूर्तत्वाधिकरणे मनसि उभयाभावः स्वप्रतियोगिसमानाधिकरणः इति न स लक्षणघटकः । भूतत्वविशिष्टमूर्तत्वाभावः यद्यपि स्वप्रतियोग्यसमानाधिकरणः । तथापि उभयाभावस्य विशिष्टाभावात् भिन्नतया तादृशविशिष्टाभावस्य प्रतियोगितानवच्छेदकमेव उभयत्वं इति अतिव्याप्तिः भवति । यदि च "प्रतियोगितावच्छेदकावच्छिन्नासमानाधिकरणं "इति परिष्कारः क्रियते, तदा तु उभयाभावप्रतियोगितावच्छेदकावच्छिन्नाभयासमानाधिकरणः एव उभयाभावः इति साध्याभावस्य लक्षणघटकत्वात् नातिव्याप्तिः इति भावः ।
ચન્દ્રશેખરીયા: આ તો વિશિષ્ટાભાવ અને અવિરૂદ્ધધર્મ-ઉભયાભાવને અભિન્ન માનીને વાત કરી. બાકી ખરી વાત તો એ કે જેમ ઘટત્વપટત્વવિરૂદ્ધધર્મોભયત્વ એ ઘટત્વવિશિષ્ટપટત્વથી જુદું છે. તેમ અવિરુદ્ધ
ભૂતત્વમૂર્તત્વોભયત્વ પણ ભૂતત્વવિશિષ્ટમૂર્તત્વમાં રહેલ વિશિષ્ટત્વથી જુદું જ છે. કેમકે "ઘટત્વ-પટત્વોભયં ભૂતત્વમૂર્તત્વોભયં" એ બેય સ્થલે ઉભયત્વની પ્રતીતિ સમાનાકારક જ થાય છે. એટલે જો એક ઉભયત્વ એ વિશિષ્ટત્વથી જુદું માનવું હોય તો પછી અવિરૂદ્ધધર્મોભયત્વ પણ વિશિષ્ટત્વથી જુદું જ માનવું પડે. વળી ભૂતત્વ અને મૂર્તત્વ એ પરસ્પર વિરૂદ્ધ ધર્મો છે એવો ભ્રમ થાય છે ત્યારે ભૂતત્વવિશિષ્ટમૂર્તત્વની પ્રતીતિ નથી થતી પણ ભૂતત્વમૂર્તત્વોભયત્વની પ્રતીતિ થાય છે. હવે જો બે ય એક જ હોત તો એકની પ્રતીતિ વખતે બીજાની પણ પ્રતીતિ થવી જોઈએ. પણ થતી નથી. એ જ વાત સાબિત કરે છે કે બે ય જુદા જ છે.
दीधिति
न च तत्र व्याप्तिरेव, उभयत्वाधिकरणस्य मूर्त्तत्वस्य मनसि सत्त्वादिति वाच्यम्; तथात्वेऽप्युभयत्वेन रूपेण तत्रासत्त्वात्,- 'नात्रोभय' मिति प्रतीतेर्दुर्वारत्वात् ।।६।।
दीधितिः ६ *******
जगदीशी [*न चेति* । -‘वाच्यम्' इति परेणान्वयः ।] तत्र = `भूतत्व-मूर्त्तत्वोभयवान् मूर्त्तत्वादित्यत्र । *व्याप्तिरेवेति * । तथा च तस्य लक्ष्यतया तद्वारणप्रयासोऽनुचित इति भावः ।
--
चन्द्रशेखरीयाः ननु अत्र भूतत्वमूर्तत्वोभयत्वाश्रयमेव साध्यं मन्तव्यम् । तच्च मूर्तत्वव्यापकमेव । यत्र मनसि मूर्त्तत्वं तत्र उभयत्वाश्रयमूर्तत्वमपि वर्तते एव । तथा च अस्य सद्धेतुत्वात् लक्षणगमनं इष्टमेव इति न परिष्कारोऽतिव्याप्तिवारणाय कर्तव्यः, अतिव्याप्तेरेवाभावात् इति चेत् ।
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ: ભૂતત્વમૂર્તત્વોભયવાન્ મૂર્તત્વાત્ આ સ્થાનને સાચું જ માની લેવાનું. એટલે તેમાં લક્ષણ જાય તે ઇષ્ટ જ બની જતા કોઈ દોષ ન રહે. આશય એ કે ભૂતત્વમૂર્તત્વોભય એ સાધ્ય છે. સાધ્યતાવચ્છેદક ઉભયત્વ છે. અને તેનું અધિકરણ ભૂતત્વની જેમ મૂર્તત્વ પણ છે. અને એ તો મૂર્તત્વ મનમાં
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૫૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀