________________
સીધિતિ:
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
स्वप्रतियोगिव्यधिकरणाः, धूमत्वविशिष्टधूमाधिकरणपर्वतादिवृत्तिनः महानसीयवढ्यादि-अभावाः, तेषां अभावानां प्रतियोगिता तत्तद्वह्निनिष्ठा । तत्प्रतियोगितावच्छेदकानि तत्-तद्वह्नित्वादीनि, तद्भिन्नं शुद्धवलित्वं । तदेव च साध्यतावच्छेदकं । तेन शुद्धवह्नित्वेन अवच्छिन्नाः सर्वे वह्नयः, तेषां मध्ये येन केनापि समं धूमस्य सामानाधिकरण्यं अस्ति एव, तथा च धूमत्वविशिष्टेषु यावन्तेषु धूमेषु वह्नित्वावच्छिन्नैः यावद्वह्निभिः निरूपिता व्याप्तिः निष्प्रतिबन्धा। अतः न कोऽपि दोषः। કે ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ ધૂમાધિકરણ મહાનસમાં અયોગોલકની વહ્નિ, પર્વતની વહ્નિ, ચત્વરની વહ્નિ એ બધા ય વહ્નિનો અભાવ મળી જાય છે. અને ધૂમાધિકરણ પર્વતમાં મહાનસીય વહ્નિનો અભાવ મળી જાય આમ તમામે તમામ વહ્નિના અભાવો આ રીતે હેતુ અધિકરણમાં વૃત્તિ મળે છે. અને તેની પ્રતિયોગિતાના અવચ્છેદક મહાનસીયવહ્નિત્વ, પર્વતીય-વહ્નિત્વાદિ બધા બને. અને તેનાથી અવચ્છિન્ન તમામે તમામ વહ્નિ બની જાય. આમ એક પણ સાધ્ય તાદશધર્મથી અવચ્છિન્નથી ભિન્ન નથી મળતું. માટે અહીં આવ્યાપ્તિ આવે. કે ઉત્તરઃ એટલે જ દીધિતિમાં આ લક્ષણનો પરિષ્કાર કરે છે કે - પ્રતિયોનિ-સમાનાધિરા.... યઃ ઘર્મ, તદ્ભવચ્છિન્નેન... વ્યાપ્તિઃ રૂત્યર્થ એનો અર્થ આ પ્રમાણે છે કે પ્રતિયોગિ-અસમાનાધિકરણ એવા યરૂપવિશિષ્ટ હેતુ-અધિકરણવૃત્તિ જે અભાવો હોય, તે અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક જે ધર્મો બને, તેનાથી ભિન્ન જે ધર્મ હોય. તે ધર્મથી અવચ્છિન્ન એવા કોઈપણ સાધ્યની સાથે સામાનાધિકરણ્ય એ તરૂપવિશિષ્ટમાં રહેલી તદુધર્માવચ્છિન્ન એવા યાવતું સાધ્યથી નિરૂપિત વ્યાપ્તિ સમજવી. કે વક્તિમાનું ધૂમાતુમાં ધૂમાધિકરણ એવા પર્વતાદિમાં તમે મહાનસીયવત્રિ-વિગેરેના અભાવ લીધા, પણ કોઈપણ ધૂમાધિકરણમાં વહ્નિમાત્રનો અભાવ તો મળતો જ નથી. એટલે મહાનસીયવહ્નિ વિગેરેના હું અભાવની પ્રતિયોગિતા મહાનસીયાદિવહ્નિમાં જ આવશે. અને તે પ્રતિયોગિતાનો અવચ્છેદક
મહાનસીયવનિત્વ, ચત્વરીયવહ્નિત્વાદિ બનશે. પણ શુદ્ધવનિત્વ નહિ બને. આમ તે તમામ પ્રતિયોગિતાવચ્છેદકોથી િિભન્ન તરીકે વહ્નિત્વ ધર્મ મળી જાય છે. તેનાથી અવચ્છિન્ન વહ્નિની સાથે ધૂમનું સામાનાધિકરણ્ય પર્વતાદિમાં મળી જતાં અવ્યાપ્તિ ન આવે.
। जागदीशी -- न च पर्वते महानसीयो वह्निर्नास्ति इत्यादिप्रतीतिसिद्धस्य हेतुमन्निष्ठाभावस्य प्रतियोगितावच्छेदकमेव वह्नित्वमित्यव्याप्तितादवस्थ्यम् । साध्यतावच्छेदक-तदितरोभयावच्छेद्य भिन्नाया प्रतियोगिताया एवानवच्छेदकत्वस्य विवक्षितत्वात्।
चन्द्रशेखरीयाः ननु धूमाधिकरणे पर्वते यो महानसीयवह्नि-अभावः, तत्प्रतियोगितावच्छेदकं महानसीयत्वं वह्नित्वं *च इति उभयम् । तथा च साध्यतावच्छेदकं वह्नित्वं तादृशाभावप्रतियोगितावच्छेदकं एव भवति, न तु अनवच्छेदकं ।। एवं च तदवस्थैव अव्याप्तिः इति चेत् न, साध्यतावच्छेदकधर्म-साध्यतावच्छेदकभिन्नधर्मेतदुभयानवच्छिन्ना एव प्रतियोगिता
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀
܀ ܀ ܀ ܀ ܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀