________________
दीधितिः५
܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
ઘટિત હોવાથી અનુગત વ્યાપ્તિનો અભાવ છે. (૨) તમારા અનુમાનમાં ઉપાધિ આવે છે. જગદીશજી કહે છે કે આ બીજી આપત્તિ જો ન આપી હોત તો પૂર્વપક્ષ આ પ્રમાણે ખુલાસો કરત કે { પૂર્વપક્ષ: તુ-તનું અનુમાન જો અનુગતવ્યાપ્તિવાળુ નથી બનતું તો પછી અમે તે છોડી દઈ યતુ-તતુ વિનાનું એક જ અનુમાન આપશું. વૃક્ષઃ સંયોગસામાન્યાભાવવાનું સંયોગયાવતવિશેષાભાવાતુ સિંયો IIનાં યાવન્તો વિશેષમાવી:, પૃથક પૃથક્ક અમાવી: તત્ત્વ તિ] આમાં યત્તતું આવતું જ નથી. અને વ્યાપ્તિ પણ સાચી જ બને છે. આગળ અમે આ જ અનુમાન કરેલું. પણ ત્યાં વ્યાપ્તિ તરીકે યદીયાવતુવિશેષાભાવ. એ બતાવેલી. એમાં અંતર્ગત તરીકે આ અનુમાન આવી જ જતું હતું. પણ તમે યતુ-તતુ વાળી વ્યાપ્તિનો નિષેધ કર્યો છે. એટલે હવે આ સ્વતંત્રવ્યાપ્તિવાળું યત્તત્ વિનાનું અનુમાન આપીએ છીએ.
ઉત્તરપક્ષ કહે છે કે અમે ઉપાધિ આપી જ દીધી છે. એટલે તમારું આ સ્વતંત્ર અનુમાન પણ ખોટું સાબિત થાય છે. છેજો કે જગદીશજી તો આ સ્વતંત્ર અનુમાનમાં નવી જ આપત્તિઓ બતાવે છે. અને એટલે જ દીધિતિના એતેન શબ્દનો અર્થ "પૂર્વે બતાવેલી ઉપાધિ રૂપ આપત્તિ વડે" એમ ન કરતાં "વલ્યમાળદોષણ" એમ નવા દોષોનું સુચન કરેલ છે. અને એ દોષો દીધિતિકારે બતાવ્યા જ છે. તે જગદીશના વ્યાખ્યાન અનુસારે વિચારીએ.
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀܀
܀
܀
܀
__ जागदीशी -- *व्यर्थेति । संयोगसामान्याभावस्य तन्मते केवलान्वयितया तत्साध्यतायामभाववत्त्वादित्यस्यैव सम्यक्त्वादिति भावः।
܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀
* चन्द्रशेखरीयाः अधुना नूतनाः एव दोषाः जागदीश्यनुसारेण विविच्यन्ते । उत्तरपक्षः खण्डयति पूर्वपक्षं-संयोगसामान्याभावो । गुणादिषु वर्तते एव । भवान् च वृक्षादिसर्वद्रव्येषु अपि संयोगसामान्याभावं मन्यते । तथा च भवन्मते संयोगसामान्याभावस्य सर्वत्र विद्यमानत्वात् स केवलान्वयी एव । एवं चात्रानुमाने व्यर्थविशेषणत्वं हेतौ वर्तमानं दोषः । यतः केवलं "अभाववत्त्व" इत्येव हेतुः सम्यक् । यत्र अभावः तत्र सर्वत्र संयोगसामान्याभावो विद्यते एव । तथा च हेतौ संयोगयावद्विशेषपदानि *व्यर्थानि एव इति भवति व्यर्थविशेषणत्वं दोषः "व्यर्थाः विशेषणाः यस्मिन् स तादृशो हेतुः" इति समासः।।
ચન્દ્રશેખરીયા: ઉત્તરપક્ષ: ગુણાદિ તમામ પદાર્થોમાં તો સંયોગસામાન્યભાવ રહેલો જ છે. અને હવે તો તમે દ્રવ્યોમાં પણ સંયોગસામાન્યાભાવ માનો છે. એટલે તમારા મતે તો સંયોગસામાન્યાભાવ કેવલાન્વયી જ બની ગયો. અને એટલે પછી જ્યારે સંયોગસામાન્યાભાવ સાધ્ય હોય ત્યાં તો માત્ર "અભાવવત્વ" એ જ હેતુ રાખો તો ય કોઈ દોષ આવવાનો નથી. કેમકે જ્યાં અભાવ છે ત્યાં સર્વત્ર સંયોગસામાન્યાભાવ છે જ. આમ અભાવવત્ત હેતુ જ પુરતો છે એટલે સંયોગયાવતુવિશેષાભાવ એ હેતુ તો વ્યર્થવિશેષણોથી ઘટિત હોવાથી ખોટો પડે છે. સંયોગાદિપદોની કોઈ જરૂર નથી.
जागदीशी -- अथाभाववत्त्वादिकमेव तर्हि हेतुरस्तु अत आह *अप्रयोजकत्वादिति । (ાનુશ્રતવિરહિત્યર્થ) |
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૧