________________
दीधितिः५
કે આ કેચિત્નો મત કોંસમાં લખેલો છે. તેનો કોઈ ખુલાસો વિવૃત્તિમાં નથી. અમે અમારી સમજ પ્રમાણે બેસાડેલો છે. આમાં "તચ્ચિજ્યમુ" કહીને જે અસ્વરસ દેખાડ્યો છે. તે એ કે રૂપસામાન્યાભાવ સાધ્ય તરીકે હશે ત્યાં આ ઉપાધિ નહીં ઘટે. કેમકે રૂ૫ પોતે જ વ્યાપ્યવૃત્તિ હોવાથી તેનો અભાવ પણ વ્યાપ્યવૃત્તિ જ છે. અને એટલે તેનો અવચ્છેદક જ કોઈ પ્રસિદ્ધ ન હોવાથી અવચ્છેદકતાસંબંધથી રૂપાભાવાધિકરણ જ ન મળતા ત્યાં આ ઉપાધિલક્ષણ ન ઘટે. અને આપણે તો ગુણવિભાજક જાતિમાત્રાવચ્છિન્ન પ્રતિયોગિતાક-અભાવસાધ્યક તમામ સ્થલે ઉપાધિ આપવાની વાત કરી છે. આ સ્થાન પણ ગુણવિભાજકરૂપત્યજાતિમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક જ છે. એટલે અહીં ઉપાધિ ન ઘટે તે આપણા જ દોષ ગણાય. માટે કેચિ, મતમાં અસ્વરસ છે.
जागदीशी -- यत्तु ‘एकावच्छेदेने' त्यस्य परम्परानवच्छेदकानवच्छेद्यवृत्तिकत्वविशिष्टेत्यर्थमाहुः
चन्द्रशेखरीया: "यत्तु" इत्यादिना द्वितीयं मतं प्रतिपादयति जागदीशी । तस्यायमर्थः । परस्परानवच्छेदकानवच्छिन्नवृत्तिकत्वविशिष्टाः यावद्विशेषाभावाः उपाधिः । गुणादौ तु संयोगाभावानां सर्वेषां व्याप्यवृत्तित्वात् गुणादयः तस्यावच्छेदका न भवन्ति इति तत्रावच्छेदकानवच्छेदकादिविवक्षैव व्यर्था । परस्परानवच्छेदक... इति द्वौ अभावौ ग्राह्यौ । कपिसंयोगाभावा पक्षिसंयोगाभावश्च । तत्र कपिसंयोगाभावस्यानवच्छेदिका कपिसंयोगवती शाखा । पक्षिसंयोगाभावस्य अनवच्छेदकं पक्षिसंयोगवत् मूलं । तथा च यदि परस्परानवच्छेदकपदेन मूलं गृह्यते । तदा तन्मूलावच्छिन्नवृत्तिकत्वविशिष्टाः एव वृक्षे कपिसंयोगाभावादयः । मूलवृत्तिकपक्षिसंयोगगगनसंयोगादीनां येऽभावाः, ते एव मूलानवच्छिन्नवृत्तिकाः भवन्ति । तथा *च वृक्षे सर्वेऽपि अभावाः मूलानवच्छिन्नवृत्तिकत्वविशिष्टा न भवन्ति इति अयमुपाधिः साधनाव्यापको भवति । एवं परस्परानवच्छेदकपदेन यदि शाखा गृह्यते । तदा पक्षिसंयोगाभावादयः शाखावच्छिन्नवृत्तिकत्वविशिष्टा एव । केवलं. कपिसंयोग-शाखीयगगनसंयोगादीनां येऽभावाः । ते एव शाखानवच्छिन्नवृत्तिकाः भवन्ति इति शाखामाश्रित्यापि वृक्षे न सर्वेऽपि विशेषाभावाः परस्परानवच्छेदकानवच्छिन्नवृत्तिनो भवन्ति इति अयमुपाधिः साधनाव्यापको भवति । गुणे वर्तमानास्ते सर्वे विशेषाभावाः मूलेन शाखया च अनवच्छिन्नाः एव इति गुणे परस्परानवच्छेदकानवच्छिन्न-वृत्तिकत्वविशिष्टाः संयोगीययावद्विशेषाभावाः सन्ति इति अयमुपाधिः साध्यव्यापकोऽपि भवति । । अत्रापि इदं ध्येयं, यत् कस्मिन्नपि द्रव्ये कश्चिद् अभावोऽव्याप्यवृत्तिः भवति । तथा च परस्परानवच्छेदकं यत् द्रव्यं
तदनवच्छिन्नवृत्तिकाः अभावाः सर्वे न भवन्ति । किन्तु तद्र्व्यवृत्तिसंयोगानामेवाभावाः तदनवच्छिन्नवृत्तिकाः भवन्ति *इति अयमुपाधिः गुणादौ एव प्रसिद्ध्यति । છે ચન્દ્રશેખરીયાઃ મધ્યસ્થ એકાવચ્છેદન-પરસ્પરાનવચ્છેદકાનવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ એવા યાવવિશેષાભાવ એ ઉપાધિ છે. ગુણાદિમાં તો તમામ સંયોગાભાવ વ્યાપ્યવૃત્તિ હોવાથી ત્યાં રહેલા સંયોગાભાવનો કોઈ અવચ્છેદક જ પ્રસિદ્ધ નથી. એટલે દ્રવ્યમાં જ જોવાનું રહે. મૂલમાં પક્ષીમ્પથિકના સંયોગ છે. તો શાખામાં કપિ+કીડી નો સંયોગ છે. એટલે શાખામાં પક્ષી-સંયોગાભાવપથિક-સંયોગાભાવ છે. તો ભૂલમાં પક્ષીમ્પથિકના સંયોગ વિનાના તમામ સંયોગોના અભાવ છે. શાખામાં ય કપિસંયોગ+કીડીસંયોગ સિવાય તમામ સંયોગોના
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૯૭
*
*