SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની હો માયામાં તદાકારને લીધે સત્પુરૂષનાં વચન, સત્પુરૂષનું ચિત્રપટ, મુમુક્ષુઓનો સમાગમ એ વેઠ જેવો લાગે છે. જેથી આવી માઠી દશા હજી રહી છે. નહીંતો માર્ગ સુલભ છે. હજુ હું ઈદ્રિય વિષયનો લાલચુ છઉં, મહાનીચ છું, દુષ્ટ છઉં, અધમ છઉં, સંકલ્પ વિકલ્પથી રહિત નથી એવા દુષ્ટને તમારા ભાઈઓના ચરણજ પ્રત્યે સદાય પ્રેમ રહો એ ઈચ્છું છઉં. FDM હે ભાઈઓ ! સર્વત્ર અહંકાર પૂંઠેને પૂંઠે લાગ્યો રહે છે. આ વાતને ગુપ્ત રખાવનાર પણ અહંકારનો પુત્ર માયા કપટ છે તો હવે તેને ફજેત કર્યા વિના ખસે તેમ નથી એમ જાણી સર્વ ભાઈઓ સમક્ષ આ વાત સ્પષ્ટ જણાવી છે. અહંકારતો બહુ બહુ પ્રકારે છેતરે તેવો છે અને શ્રી હરિ મટાડે તો મટશે કારણકે શ્રી હરિએ અહંકારનો નાશ કર્યો છે જેણે નાશ કર્યો છે તે જ નાશ કરાવશે, ભાઈઓ ! શું લખું ? લી. અહંકાર આધિન થયેલો બાળકના સર્વ દયાળુભાઈને નમસ્કાર. '' 19-192P 18 the line opin TAD=BACHU ૨૯૫ Th
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy