SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની યોગથી એક લક્ષ કરીને આરાધવા જેવું એક્કેય પથ્ય નથી, તથા સદ્ગુરૂ વચનનો વિચાર અને નિદિધ્યાસન કરવું તે જેવું એક્કે ઔષધ નથી. Jake fo 1933 સ્થિત પૂજ્ય શ્રી અંબાલાલભાઇએ લખેલ અર્થ સ્વકલ્પિત સાધનની નિષ્ફળતા :YOU F - બીજાં સાધન બહુ કર્યા કરી કલ્પના આપ, અથવા અસદ્ગુરૂ થકી, ઊલટો વધ્યો ઉતાપ....... THIS pes સંક્ષેપ અર્થ :- જપ, તપ, શાસ્ત્ર અધ્યયનાદિ એવા બીજાં સાધન પોતાની કલ્પનાએ કરીને ઘણાં કર્યા. અથવા અસદ્ગુરૂના દેખાડેલ માર્ગે ઘણાં સાધન કર્યા પણ તેથી તો શંકા, વિષય - કષાયાદિનું ઉન્મત્તપણું એ આદિ વધ્યાં અર્થાત્ આત્મા શાંતિને પામ્યો નહીં. સદ્ગુરૂ પ્રાપ્તિ પૂર્વ પુણ્યના ઉદયથી, મલ્યો સદ્ગુરૂ યોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદયગત શો... નિશ્ચય એથી આવીયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આ.........૩ D's p PR સંક્ષેપ અર્થ :- પૂર્વ જન્મે કરેલા એવા પુણ્યના ઉદયથી સદ્ગુરૂનો યોગ મળ્યો ને સદ્ગુરૂના વચનરૂપી અમૃત કાનમાં પડતાં અંતઃકરણ શોકથી રહિત થયું. અર્થાત્ નિત્ય વધતો જતો ઉદ્વેગ અત્રે ક્ષોભ પામ્યો અને શાંત થયો. જ્યાં જ્યાં પૂર્વે સમાગમ કર્યો હતો ત્યાં ત્યાં ઉતાપની વૃધ્ધિ થઇ હતી અને અત્રે તે ઉતાપ ક્ષોભ પામ્યો. તેથી આત્મામાં એમ નિશ્ચય આવ્યો કે અહીંથી સર્વ ઉતાપ ક્ષય થવાનો વખત આવશે. આત્માએ સાક્ષી પૂરી છે. એવા એ નિશ્ચયને અનુસરીને મેં તે પરમપુરૂષનો નિત્ય પ્રત્યે સત્સંગ કર્યો. કેવી રીતે કર્યો? કે પોતાપણું છોડી દઇ તેમનાં ચરણકમળ પ્રત્યે અખંડ વૃત્તિ કરીને તે સત્સંગ કર્યો. }}b5 09/1 Jewelleafs foe & Lewis Find luff રવિ 8500px hulક وضوع 565 B ૬૮ 3 tips f 05/0IP); Vipul 198 1 Gur ph HAP THE SHET UNES • E5 155 18.63 + FIRE IPIS PIC & he ispiOPS PESH & PHI PEF e pistols fella fot Blis .1073595 peon કે gilo His
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy