________________
૪
હોવા છતાં પણ ગ્રન્થકારશ્રીએ નમસ્કારાત્મક મંગલની વિવક્ષા શા માટે કરી ?
સમા. : ગ્રન્થકારશ્રીએ નમસ્કારાત્મક મંગલ ‘સ્વાપર્ષનોધાનુભૂલવ્યાપાર' અર્થાત્ ‘પોતાના ઈષ્ટ દેવતાની અપેક્ષાએ મારામાં ઘણા અલ્પગુણો રૂપી સંપત્તિ છે’ એવું જણાવવા માટે કર્યું છે.
पदकृत्यम् श्रीगणेशं नमस्कृत्य पार्वतीशंकरं परम् । मया चन्द्रजसिंहेन क्रियते पदकृत्यकम् ॥ १॥ यस्मादिदमहं मन्ये बालानामुपकारकम् । तस्माद्धितकरं वाक्यं वक्तव्यं विदुषा सदा ॥ २ ॥
શ્લોકાર્થ : શ્રી અર્થાત્ લક્ષ્મી સહિત ગણેશને નમસ્કાર કરીને, પરમ્ = ત્યાર પછી પાર્વતી સહિત શંકરને નમસ્કાર કરીને ચન્દ્રજસિંહ એવા મારા વડે આ પદકૃત્ય કરાય છે. જે કારણથી હું આ તર્કસંગ્રહ ગ્રન્થના પદકૃત્યને બાળજીવો માટે ઉપકારક માનું છું, તે કારણથી હિતકર એવું પદકૃત્યસ્વરૂપ વાક્ય વિદ્વાનોએ હંમેશા કહેવું જોઈએ. અર્થાત્ બાળજીવોને ભણાવવું જોઈએ.
વિશેષાર્થ :
* પદકૃત્યકારે મંગલશ્લોકમાં ‘ચન્દ્રજસિંહ’ એ રીતે પોતાનું નામ પ્રગટ કર્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ‘ચન્દ્રજ’ કહેવાય છે. કારણ કે બુધની ઉત્પત્તિ ચંદ્રથી થઈ છે, એવું મનાય છે. આથી જ કેટલાક વિદ્વાનોનું માનવું છે કે પદકૃત્યકારનું નામ ‘બુધસિંહ’ પણ સંભવ છે.
(૫૦ )વિશ્વેશં = નાર શ્રીસામ્વમૂર્તિ, વિ=મનસિ નિધાય-નિતાં ધારયિત્વા, गुरुवन्दनं च विधाय = कृत्वेत्यर्थः । बालेति । अत्राधीतव्याकरणकाव्यकोशोऽनधीतन्यायशास्त्रो बालः । व्यासादावतिव्याप्तिवारणाय अनधीतन्यायेति । स्तनंधयेऽतिप्रसक्तिवारणाय अधीतव्याकरणेति । सुखेति । सुखेन - अनायासेन, बोधाय = पदार्थतत्त्वज्ञानायेत्यर्थः। तर्क्यन्ते= प्रमितिविषयीक्रियन्ते इति तर्का:= द्रव्यादिपदार्थास्तेषां सङ् ग्रहः-संक्षेपेणोद्देश- लक्षण - परिक्षा यस्मिन् स ग्रन्थः । नाममात्रेण वस्तुसंकीर्त्तनमुद्देशः । યથા ‘દ્રવ્ય, મુળા’ કૃતિ। અસાધારધર્માં તક્ષામ્। યથા‘ગન્ધવત્ત્વ પૃથિવ્યા: '। ભક્ષિતસ્ય लक्षणं संभवति न वेति विचारः परीक्षा । अत्रोद्देशस्य पक्षज्ञानं फलं, लक्षणस्येतरभेदज्ञानं, परिक्षाया लक्षणे दोषपरिहार इति मन्तव्यम् ॥
* પદકૃત્ય
વિશ્વે.......... વેત્વર્થ:। વિશ્વેશ = જે જગત્ના કર્તા છે = અમ્બા (પાર્વતી) સહિત જે શંકરની મૂર્તિ છે, તેને હૃદયમાં = મનમાં અત્યંત ધારણ કરીને તથા ગુરુને વંદન કરીને...