________________
अरुणां करुणातरङ्गिताक्षी घृतपाशाङ्कुशपञ्चबाणचापाम् । अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावाये भवानीम् ॥ ___ इति ध्यात्वा देवी सम्पूज्य नत्वा ॐ ऐ ही श्रों कएईलही वागोश्वरी विद्महे । हसकहलहीं कामेश्वरो धीमहि । मकलहीं तन्नः शक्तिः प्रचोदयात् । वा
ऐ त्रिपुरे देवि विद्महे । वागीश्वरी धीमहि । तन्नः शक्तिः प्रचोदयात् । इति गायत्री प्रजप्य मूलं अष्टोत्तरशतवारं जपित्वा देव्यै निवेद्य श्रीदेवी गुरु च नत्वा अंगनाथघटिकापारायणं समारभेत् ।
अथांगपारायणम् । प्रातःसंध्यासमर्पणोत्तरं मू. ऋष्यादिन्यासान्तं कृत्वा वाग्भवगायत्रों यथाशक्ति जपित्वा । मानसः संपूज्य ॐ ऐं हीं श्रीं क १४ अष्टांगविद्या ८ युगपरिवृत्तिवर्षमासदिनवासरघटिकोदयदिननित्या आ अं ई, हंसः । ४ मू. ८ आ आं ई हंसः। ४ मू. ८ आ इं...क्षं ई हंसः । इत्येकपंचाशन्मातृकां मातृकान्यासस्थानेषु न्यसेत् । इत्यंगपारायणम् ।।
૮. સંધ્યા સમાપ્તિ પછી અંગપારાયણ આદિ કરવામાં આવે છે. આ પારાયણ સાત પ્રકારનાં છે. જેમકે અંગ, નાથ, ઘટિકા, તવ. નિત્યા, નામ અને મંત્ર એમ સાત જાતનાં હોય છે. આમાંથી પહેલાં ત્રણ પ્રાતઃ સંધ્યામાં, ચોથું મધ્યાહ્ન સ ધ્યામાં, પાંચમું સાયંસંધ્યામાં, છ અને સાતમું ચેથી સ ધ્યામાં એટલે મધ્યરાત્રીની સંસ્થામાં કરવામાં આવે છે. છેલ્લા બે પારાયણ સ્વતંત્ર કરવાં જોઈએ એમ કેટલાંક તંત્રો કહે છે. જ્યારે કેટલાંક પારાયણ સંબંધી કઈ કહેતા નથી, એટલે પારાયણે કરવાં જ જોઈએ એવું ઠરતું નથી.
કેઈકેઈતંત્ર પ્રાતઃ સંધ્યામાં નાથ અને ઘટિકા એ બે પારાયણે કરવાનાં કહે છે.
કેટલાંક પદ્ધતિકારો નાથપારાયણ અને ચકેશ્વરી પારાયણ એમ બે પારાયણે લે છે, આમ આ પારાયણ પોતપોતાના સંપ્રદાય અનુસાર કરવા કે ના કરવાં એ સાધકે નક્કી કરવાનું છે.
છે. સમાજ પ્રકારનાં છે. તેનાં હોય છે