________________
अवकाशचेदजपाजपनिवेदनं कृत्वा यथाशक्ति रश्मि
२ " अवकाश चेत् " भरे सभ्युछ तेनो अथ पूरन नारने
"સમય હોય તે” એવે છે. અહીં અજપાજપ તથા બીજ કેટલાંક પારાયણે પણ કરવાનાં હોય છે. પરંતુ સંક્ષેપમાં પૂજન કરવું હોય તે તે ન કરીએ તે પણ ચાલી શકે તેમ છે. કુંડલિની ઉત્થાન અને અજપાજપ એ બધી યૌગિક પ્રક્રિયાઓ છે.
શ્વાસોચ્છવાસ એક દિવસમાં એકવીસ હજાર છસે થાય છે. એટલે દુલ મંત્રને એટલે જ થાય છે. તે જપ પક્ષમાં રહેલા ગણપતિ આદિ છ દેવોને સમર્પણ કરવામાં આવે છે. અહીં સાધકની પ્રત્યેક ક્રિયા દેવને અર્પણ કરવાની ઊંડી ભાવના રહેલી છે. શ્વાસોચ્છવાસમાં ઈષ્ટનું સ્મરણ થયા જ કરે તેવી સાધકની માનસિક સ્થિતિ બની જાય તેને માટે આ બધું જરૂરી છે. अजपाजपःअस्य श्रीअजगजपमहामंत्रस्य हंस: ऋषिः । अव्य का गायत्रोच्छंदः । परमहंसो देवता । हं बीजम् । सः शक्तिः । सोऽहं कीलकम् । मोक्षार्थ जपे विनियोगः । ऋष्यादिन्यासं विधाय करषडङ्गो यथा ॐात्मने अंगुष्ठाभ्यां नमः हृदयाय नमः । ॐसोमात्मने तर्जनीभ्यां नमः, शिरसे स्वाहा । ॐनिरंजनात्भने मध्यमाभ्यां नमः, शिखाये बषट् । ॐनिराभासात्मने अनामिकाभ्यां नमः, कवचाय हुम् । ॐअव्यक्तात्मने कनिष्ठिकाभ्यां नमः, नेत्रत्रयाय वौषट् । ॐ अनंतात्मने करतलकरपृष्ठाभ्यां नमः, अस्त्राय फट । अथ ध्यानम्गमागमस्थं गमनादिशून्यं चिद्रूपरूपं तिमिरांतकारम् । पश्यामि ते सर्वजनप्रधानं नमामि हंस परमात्मरूपम् ॥
इति ध्यात्वा मानसैः संपूज्य संकल्पं कुर्यात् ।