________________
१ लं पृथिव्यात्मक गन्ध परिकल्पयामि ।
હું રાજાશામ પુર્વ વાપરામિ यं वारवात्मकं धूप परिकल्पयामि । रं तेजसात्मक दीप परिकल्पयामि । वं अमृतात्मक नैवेद्य परिकल्पयामि । .. सं सर्वात्मक ताम्बूल परिकल्पयामि । . અહીં ગબ્ધ એટલે ચંદન અર્પણ કરતાં બન્ને હાથની કનિષ્ઠિકા આંગળીના મૂળ ભાગથી અગ્રભાગ સુધી અંગૂઠ ફેરવ અને પિતાના બ્રહ્મરંધ્રમાં રહેલા ગુરુજીને ચાંલ્લે કર્યાની ભાવના કરવી. પુષ્પ અર્પણ કરતી વખતે પહેલી આંગળીથી અંગૂઠાના મૂળથી અંગૂઠાના અગ્રભાગ સુધી સ્પર્શ કરો. ધૂપ અર્પણ કરતી વખતે તજની આંગળીના મૂળ ભાગથી અગ્રભાગ સુધી અંગૂઠાવડે સ્પર્શ કરે. દીપ અર્પણ કરતી વખતે મધ્યમા આંગળીના મૂળ ભાગથી અગ્રભાગ સુધી સ્પર્શ કર. નૈવેદ્ય અર્પણ કરતી વખતે અનામિકા આંગળીને મૂળભાગથી અગ્રભાગ સુધી અંગૂઠાવડે સ્પર્શ કરવો. ; આમ ચંદન-પુષ્પ-ધૂપ-દીપ અને નૈવેદ્ય એમ પાંચ ઉપચારથી પૂજન કર્યા બાદ બે હાથ જોડી નમસ્કાર કરી તાંબૂલ અર્પણ કર્યાની ભાવના કરવી. આને માનસોપચાર પૂજા કહે છે.