________________
॥ अथ श्रीयन्त्रपूजनप्रयोगः ॥
अथ प्रातः कृत्यम् ।
अथ श्रीमान् साधको * ब्राह्मे मुहूर्त उत्थाय श्रीगुरुचरणारविंदं ब्रह्मरंध्रे ध्यात्वा नमस्कुर्यात् ।
तत्र गुरुध्यानम् ।
सहस्त्रदलपंकजे सकलशीतरश्मिप्रभं वराभयकराम्बुजं विमलगंधपुष्पाम्बरम् । प्रसन्नमुखपंकजं सकलदेवतारूपिण'
स्मरेच्छिरसि हंसगं तदभिधानपूर्व गुरुम् ॥
इति ध्यात्वा तच्चरणसरोरुहाद् गलितामृतधारयात्मानं संप्लावितं विभावयेत् । ततो गुरुपादुकाविद्यया तमाराधयेत् ।
गुरुपादुकामन्त्रः ।
ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः सौऽहं हंसः शिवः) इरखकें हसक्षमलवरयूं हसौः ( सहखफ्रें) सहक्षमलवरयीं रहौः (सोऽहं हंसः शिवः स्वरूपनिरूपणहेतवे श्रीगुरवे नमः) अमुकाम्वास हिता मुका नन्दनाथश्रीपादुकां पूजयामि नमः ।
શ્રીમાન સાધકે બ્રાહ્મમુદ્દતમાં (પ્રાતઃ કાલે ઊંડી શુદ્ધ થઈ શુદ્ધ જગ્યાએ એસી ક્રુ ડલિનીનું ઉત્થાન કરી ગુરુજીનું સ્મરણ કરવુ . જેમકે બ્રહ્મર ધમાં ગુરુનું ધ્યાન કરી (પૃ.૬ માં આપેલાં) ગુરુસ્તાત્રામાંથી ગમે તે સ્તોત્રથી અથવા બધાં સ્તોત્રાથી ગુરુનું વંદન કરવું. અને તેમના ચરણકમળમાંથી ઝરતી અમૃતધારાથી પોતાને તરખેાળ થયાની ભાવના કરવી.