________________
( ૩૦ ) ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પિતાનાં કીર્તિમંગલને પાઠ કરનારી બે પ્રશસ્તિ સ્થાપના કરી હતી.
તેણે સ્વાદુ પાણીથી શોભતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી.
વૈદ્યનાથ મંદિરના ઉત્તરદ્વાર આગળ (સફેદ) પાષાણેવડે ઉંચું તારણ રચાવ્યું હતું.
અહિં રાજગૃહની સામે આ મંત્રીના બંધુએ (વસ્તુપાલે) બે માળવાળી સેનાના કળશથી શોભતી ધર્મમાંડવી કરાવી હતી.
તથા આ મંત્રીએ પોતાના રાજાના કાલક્ષેત્રમાં રેવાના મેટા સંગમ પર( ચાણોદમાં), તેના નામવડે વીરેશ્વરનું દેવળ કરાવ્યું હતું.
નામના તીર્થમાં તપસ્વીઓના પાંચ મઠે સર્વ પ્રકારની ધર્મસામગ્રીથી યુક્ત કરાવ્યા હતા.” એમ દર્શાવતીની પ્રશસ્તિમાં જણાવ્યું છે. ત્યારપછી શ્રેષ્ઠ નશ્વર દ્વારા, ફૂલમાળથી પૂજાતે મંત્રીશ્વર
તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને પાવાગઢમાં નિવડે લેવાયેલા, તળાવો, નદીઓ, સ્મારક કુંડે અને વૃક્ષો વડે શોભતા, સદા
ફલ–વિલાસવાળાં સારાં સારાં વૃક્ષવડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિનું ગૈરવ કરનારા, પાવક નામના ગિરીવર ( પાવાગઢ ) પર ચડ્યો. એરાવણની જેમ સત્પાદ–સ્થિતિથી શોભતા તે પર્વતના શિખ૨પર ચડે તે પ્રઢ મંત્રી ઈંદ્ર જે ભતે હતે. પ્રશસ્ત મનવાળા કવિઓ વડે જેના ગુણે ગવાતા હતા અને