________________
(૨૬). તિ(રાજતંત્ર-સંચાલક મુખ્ય અધિકારીઓ અને પ્રજા જન)ને તથા મહાજનને વિશેષતાથી પ્રસન્ન કરતાં ગધ્રાના રાજ-મહાલયમાંથી વિગ્રહરૂપી વૃક્ષના ફળરૂપે આ પ્રમાણે ગ્રહણ કર્યું.
સોનાના પર્વત જેવું ઉંચું ૧૮૦૦૦૦૦૦૦અઢાર કોડ | સોનાનું સિંહાસન
સુવર્ણ (સોમૈયા) પૂતળીઓની લીલાવડે અદ્ભુત, ૧ મૂડે મોતી
રત્નમય આરીસા અને ચળ
કતા ચંદ્રકાંતરત્નવડે ૪૦૦૦ ઘોડાઓ
સુંદર જગત્મિય ઘણાં દિવ્ય શસ્ત્રો મેટી હિંડલાખાટ* ઘણી દિવ્ય વસ્તુ
સૂર્યકાંતરત્નમય થાળી
માણેકવડે બનાવેલી સ્થગી ૧૦૦૦ બખ્તરે
(પાનબીડાં વિ. માટે રખાતી
થેલી )* મંત્રીશ્વર તેજપાલે તે ઘૂઘુલ રાજાના સ્થાનમાં નીતિના
સાગર તથા સિંહ જેવા પરાક્રમી સિંહસેન અન્ય રાજાની નામના ભાણેજને સ્થાપન કર્યો. ત્યાર સ્થાપના. પછી આસપાસના પાપી આશ(અંતઃ
કરણ )વાળા પલ્લીપતિ( રાજાઓ )ને વીરબલ રાજાના મહેલના આંગણાના કુટુંબીઓ બનાવ્યા હતા.
* આ નિશાનીવાળી વસ્તુઓને નિદેશ પ્રબંધકોષમાં નથી. વસ્તુને બદલે વસ્ત્ર પાઠ આપે છે.
૧ પ્રબંધકોષમાં, નામ વિના પિતાના સેવકને સ્થાપે જણાવેલ છે.