________________
દિ. જેને ડાઈરેકટરીના સે. ઠા. ભ. ઝવેરી દ્વારા મુંબઈ
વેંકટેશ્વર સ્ટીમ પ્રેસમાં છપાઈ વિ. સં. વિક્રમની ર૦ મી ૧૭૦ માં પ્રકટ થયેલ ભા. દિગંબર જૈન
સદીમાં યાત્રાદર્પણ હિંદી(પૃ. ૨૭૮ થી ૨૮૦) દિ. જૈનેને પ્રવેશ માં પાવાગઢ( સિદ્ધક્ષેત્ર)ને પરિચય, પ્રાચીનતા બતાવવા ગાથા ટાંકી આપે છે.
તે પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૪૪ માં માહ શુ. ૮ ચાંપાનેર ગામમાં જૈનમંદિર( દિ.)ની પ્રતિષ્ઠા થઈ. ધર્મશાલા વિગેરે બન્યું. વિ. સં. ૧૮(૨૯)૩૮ થી, માહ શુ. ૧૩ થી ૩ દિવસ સુધી મેળો ભરાવા લાગે. પાવાગઢ ચડતાં ૬ ઠા દરવાજાની બહાર ભીંતમાં દિ. (?) જેનપ્રતિમા
and a small group of Jain temples just below it, of considerable age, but recently renewed and modified by the Jain who are re-occupying them.” ( Ind. Ant. Vol. I; VI IX, 221 )
(Revised Lists of Antiquarian Remains in the Bombay Presidency VIII, 1885. p. 98 by J. Butgess).
१ “ रामसुवा वेण्णि जणा लाडणरिंदाण पंच कोडीओ ।
પાવાવરો વ્યાચા નો તેહિં ”
બમ્બઈ પ્રાન્તકે પ્રાચીન જૈન સ્મારક ૧૯૮૨ માં પ્ર. પૃ. ૧૪]માં છે. શીતલપ્રસાદજીએ આ ગાથાને નિર્વાણકાંડ નામના કેાઈ પ્રાકૃત આગમની સૂચવી છે.