________________
૨૭
વિ. સં. ૧૫૭૧ માં તપાગચ્છ કુતબપુરા શાખાના આચાર્ય ઇંદ્રનંદિસૂરિના શિષ્ય પ્રદસુંદરસૂરિના ઉપદેશથી ચંપકનેરદુર્ગના શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવેલી દેવકુલિકા ઉલ્લેખ નાડલાઈ(દેસૂરી જીલે, મારવાડ)માં છે [ જુઓ પૂ. નાહરને જેનલેખસંગ્રહ ભા. ૧, લે. ૮૫૦].
વિ. સં. ૧૫૭૬ માં ચૈત્ર વ. ૮ બુધવારે ચંપકનેરવાસી શ્રીશ્રીમાલજ્ઞાતિના દો. ધૂસકે વૃદ્ધતપાપક્ષના ધનરત્નસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ સુવિધિનાથબિંબ, ખંભાતમાં, ખારવાડામાં મહાવીર જિનમંદિરમાં છે [બુદ્ધિ. જૈન પ્ર. લેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૩૩].
વિ. સં. ૧૫૭૯ માં વે. શુ. ૧૨ રવિવારે ચંપકનગરવાસી વૃદ્ધપ્રાગ્વાટ જ્ઞાતિના છે. સિવાએ સાધુપૂણિમાપક્ષના ભ. મુનિચંદ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી આદિનાથ-ચતુવિંશતિકા જેસલમેરમાં થીરૂશાહ શેઠના જૈનમંદિરમાં છે. [જૂઓ-પૂ. નાહર જેનલેખસંગ્રહ ભા. ૩, લે. ર૪૫૭]. संयमगणि-शीघ्रकविपं. शुभशीलगणिप्रभृतिगीतार्थाश्चत्वारः चंपकदुर्ग प्रहिताः । तैस्तत्र गत्वा सुरत्राणस्य स्वकाव्यरंजनकला दर्शयित्वा द्रव्यं વાચિવા ૨ શ્રી ગુરું વંદુ
–તપાગચ્છ લ. પૌ. પટ્ટાવલી [ વિ. સં. ૧૬૩૬ માં હેમસોમસૂરિ ગચ્છાધિપતિ થયા, તે સમયપર્યતની. પ્રાચવિદ્યામંદિર, વડોદરા હ. લિ. પ્રતિ પ. ૧-૨ ] - ઈ. સન ૧૫૧૧–૧૪ (વિ. સં. ૧૫૬૭–૭૦) દરમ્યાન ગુજરાતમાં આવેલા ફિરંગી મુસાફર બારસાએ ચાંપાનેર નગરની મહત્તા અને તેની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા વિગેરે સંબંધમાં ઉલ્લેખ કર્યો છે.