________________
પાવાગઢ—ચાંપાનેર સાથે શ્વે. જૈનાના ઇતિહાસ.
પાવકિગિર( પાવાગઢ ) પર, ચક્રેશ્વરી દેવીએ આપેલા વરદાનવાળા, વીરથી ૪૮મા પટ્ટ પર વિક્રમની ૧ર થયેલા, શ્વે. આ રક્ષિતસૂરિએ( ઉ. મી સદીમાં, વિજયચંદ્રે ) વિ. સં. ૧૧૫( ૬ )૯ માં] વિધિપક્ષ(અચલગચ્છ) પ્રવર્તાવ્યે હતા—એમ જહાંગીરના અમાત્ય ઉગ્રસેનપુર( આગરા )– નિવાસી એસવાળ લાઢાગેાત્રવાળા કુરપાલ અને સાનપાલે વિ. સ. ૧૬૭૦ માં અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિતિ કરાવેલા શ્રેયાંસનાથ–મંદિરની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે [ જૈન સાહિત્યસ ંશોધક ખ. ૨ જો, અ. ૧ ].
અન્યત્ર અચલગચ્છ-પટ્ટાવલીમાં ઉલ્લેખ મળે છે કે— ઉપર્યું ક્ત આ રક્ષિતે પાવાગઢમાં મહાવીર–મંદિરનાં દર્શીન કર્યા હતાં. ’
શ્વે. જૈન મત્રીશ્વર તેજપાલે પાવાગઢમાં ૧સર્વાંતાભદ્ર પ્રાસાદ કરાવ્યાનું આ લેખ[પૃ. ૩૦–૩૨]માં, વિ.સ. ૧૪૯૭ માં રચાયેલા વસ્તુપાલ-ચરિત્ર( સ. કાવ્યગ્રંથ )ના આધારે જણાવ્યું છે. વિશેષમાં મંત્રીશ્વર
વિક્રમની ૧૩ મી સદીમાં,
૧ ચાંપાનેર-પાવાગઢમાં અનેક રાજ્ય-પરિવતના અને આસ્માની– સુલતાનીના યુગ વીત્યા પછી પણ, તે મત્રીશ્વરે ત્યાં કરાવેલાં સ્મારકાના અવશેષ દૃષ્ટિગેાચર થાય છે—
<<
× તે( જુમા મસદ )ની ખારીઓમાં અને ઘુમ્મટામાં જે