________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જગ ઉરણ સવિકીધું તે ધન–વરસી વરસી દાનમાં. પ્રભુ૨ નાભિરાયા કુલમંડણ ગાઉં, મરૂદેવી સુત ગાનમાં. પ્રભુ ૩ ચરણેત્સવ ઈંદ્રાદિક કરે, શ્રી જિન બેસે જાનમાં. પ્રભુત્ર ૪ ગીતગાન પ્રભુ આગે નાચે, રાચે માચે તાનમાં. પ્રભુ ૫ પંચ મહાવ્રત લેવા અવસરે, સમજાવે સુર સાનમાં. પ્રભુ૬ ન્યાયસાગર પ્રભુ સેવક માચે, વાણી અમૃતપાનમાં. પ્રભુ ૭
૬ શ્રી આદિનાથ જિન સ્તવન
(ભવિકા ! સિદ્ધચક્ર પદ વાદ) જેગ ન માંડ્યો મેં ઘર કેરે, જેગ ન ધરીએ અને જગવિહોણે જોગી હુઓ, કરૂં ભવાંતરે ફેરે.
આદીસર ! વિનતડી અવધારે. ૧ મેહ નરિંદે નાટક માંડ્યો, ના તે મઝાર; ધન સજજનશું રંગે રાતી, અને વાંછું ભવપાર. આદી- ૨ હું માડું જગશું મમકાર, કઈ ન થાયે માહરે; માહરૂં માહ તેય ન મેલું, એહવે મૂઢ ગમાર. આદી. ૩ હૈયે અનેરું મેંઢે અનેરું, કાયાએ કરૂં અનેરું; બાહિર ધમીપણું દેખાડું, અંદર સૂત્ર અનેરું. આદી. ૪ પરનિંદા આપણી પરશંસા કરતાં કિમ હીન લા; દેષ આપણા સુણું દુહવાઉ, ગુણ સાંભળતે ગાજું. આદી ૫ સાચું કહેતાં કિમ હી ન રાચું, કૂડે જાણું કાજ; જે કારણ આગે ભવ ભમિયેતે ધુર દહાડે આજ. આદી ૬ મૂરખમાંહી શિરોમણું તે પણ, જાણના નામે પૂજાઉં; નેહ નવા વિણ સગપણ માંડું, નિરીહ નામ કહાઉં. આદીઠ ૭