________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૬૫ જે કછું જાને તે કીજે ભલાઈ, જનમ જનમ સુખ પાવું.
આદિ. ૪ પ્રેમ ધરીને કાંતિ પર્યાપે, પ્રભુચરણે ચિત્ત લાવું. આદિ૫
૩. શ્રી આદિનાથ જિન સ્તવન
| ( બિહાગ ) કણ ખબર લે મેરી, દીનાનાથ! કણ ખબર લે મેરી? દીનાનાથ! દયાનિધિ!, તુમ બિન, કેણ ખબર લે મેરી ? ૧ અધમઉદ્ધારણ બિરુદ તિહારું, ઢીલ કહાં હમ બેરી. દી. ૨ લેભી લંપટ વિષયવિગુત્તો, ભગતિ વિસારી તેરી. દીઠ ૩ રષભદાસ કહે ઋષભજિમુંદા,ચરણશરણ મેં ઝહેરી. દીઠ 8 ૪. શ્રી આદિનાથ જિન સ્તવન
(કલ્યાણ) અહે પ્રભુ પ્યારે ! અહો પ્રભુ પ્યારે ! સહસ વરસમાં સર્વ પ્રમત્તતા, આઠ જામ મિલ ધારે. અ૦ ૧ કેવલરત્ન લહી દિયે જનની, અસે હૈ ભક્તિવારે. અ. ૨ પુત્રવધૂકે રૂપ દેખનકુ, પ્રભુસે આગે સિધાશે. અ. ૩ કહી અધ્યયન વેતાલિય દે, પુત્ર અઠાણું તારે. અ૦૪ અષ્ટાપદ પર પામ્યા પરમ પદ, દસ સહસ પરિવારે. અ૦ ૫ એ જિન ઉત્તમ પાદ પઘકું, નમતાં ભવભય ડારે. અ૦ ૬
૫. શ્રી આદિનાથ જિન સ્તવન * (કાનુડા તારી વાંસલડી સુણ તાનમાં) પ્રભુ તારી સૂરતિ મેં ધરી ધ્યાનમાં, વૃષભલંછન જિન વિનીતાવાસી, પણશત ધનુતનુ માનમાં. પ્રભુ૦૧