________________
વિભાગ : પ્રકીર્ણ ત્વને. ૧. શ્રી આદિનાથ જિન સ્તવન
. (મારું મન મોહ્યું રે) જગઉપગારી રે, સાહિબ માહર રે, અતિશય ગુણમણિધામર આદિ જિનેશ્વર અતિ અલસરૂ રે, અહોનિશ ધ્યાઉં રે નામ.
મારું મન મોહ્યું રે મરૂદેવી નંદ શું છે ? દેય કર જોડી રે તુમ સેવા કરે રે, સુર નર કિન્નર કેડ; પ્રતિહાર જ આઠે અહનિશ રે, કેણ કરે તુમ હેડ મારૂં ચાર રૂપે રે ચઉહિ દેશના રે, દેતા ભવિજનકાજ; માનું ચઉગતિના જીવ તારવા રે, ક્યું જલધર ગાજ.
મારૂં૩ તે ધન પ્રાણ રે જેણે તુમ દેશના રે, સમયે નીરખું રે નૂર કણકચેલે રે વાણી સુધા રે, પીધી જેણે ભરપૂર. મારૂં૪ હું તે તરીશ રે તુમચા ધ્યાનથી રે, અને પમ એહ ઉપાય ન્યાયસાગર ગુણસાગર સાહિબા રે, લળી લળી નમે તુજ પાય.
મારૂં ૫ ૨. શ્રી આદિનાથ જિન સ્તવન
. (કાશી) આદિનાથ! તાહરા ગુણ મુખગાઉ, ગંગા ક્ષરદધિ શુદ્ધ જલસે, સ્નાત્રવિધિ વિરાવું. આદિજ પૂજા કરું ભાવે મન શુદ્ધ, કેસર પુષ્પ ચઢાવું. આદિ૨ ધૂપ ઉખેવું, કરું આરતી, ભાવના શુભ મન ભાવું. આદિ-૩